Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સૌરાષ્ટ્ર રિજીયનને ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સમાવી જંત્રીના 25 % દરે જમીન ફાળવો: વાઇબ્રન્ટ પૂર્વે ચેમ્બરની ધારદાર રજૂઆત

Wed, January 7 2026

રાજકોટ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ઉદ્યોગોના વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા માટે સયુક્ત મિટીંગ મળી હતી. ભાવનગર ચેમ્બર, જામનગર ચેમ્બર, જુનાગઢ ચેમ્બર, પોરબંદર ચેમ્બર તેમજ રાજકોટના વિવિધ સેક્ટરના 30 જેટલા એસોસીએશનો ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ વેપાર-ઉદ્યોગકારોને લગતા વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી.

રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કસ્ટમ્સ ક્લીયરન્સની પ્રક્રિયા પુર્ણ થઈ ગયેલ છે. ત્યારે ઈમિગે્રશનની પ્રક્રિયા તાત્કાલીક અસરથી પુરી કરવી જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ઈન્ટરનેશનલ ફલાઈટો શરૂ કરાવવી ખાસ જરૂરી છે. સમગ્ર ગુજરાત રાજયમાંથી વ્યવસાય વેરો સંપુર્ણ પણે નાબુદ કરવો. ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીને બુસ્ટ આપવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર આ સેકટરને ખૂબ જ પ્રોત્સાહીત કરી રહ્યું છે. રાજકોટ એ ડિફેન્સ અને એરોસ્પેસના ઘણા બધા પાર્ટસનું ઉત્પાદન કરી રહ્યું છે અને હબ ગણાય છે. ત્યારે સૌરાષ્ટ્ર રીજીઓનનો ડિફ્રેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સમાવેશ કરી જંત્રીના 25% દરે જમીન ફાળવવી જેથી કરીને આવા ઉદ્યોગોને વેગ મળે તેમજ ભારત સરકારની ડિફેન્સ અને એરોસ્પેસના સાધનો એક્સપોર્ટ કરવાની જે નેમ છે એ નેમને સાર્થક કરવામાં રાજકોટ-સૌરાષ્ટ્ર સહભાગી બની રહેશે.

આ પણ વાંચો :શહેરોમાં રોજેરોજ પાણીના નમૂનાની ચકાસણી પછી જ પાણી વિતરણ કરો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

વધુમાં 2ાજકોટમાં આશરે એક હજારથી પણ વધુ ફોર્જીંગ અને કાસ્ટીંગના યુનીટો આવેલા હોય ત્યારે સરકારી સુવિધા માટે રાજકોટ ખાતે ડિફેન્સ અને એરોસ્પેસ માટેનું કલ્સ્ટર ડેવલોપ કરવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને આવા ઉદ્યોગને વધુ વેગ મળે.

રાજકોટ ખાતે ક્નવેન્શન સેન્ટર ઝડપથી સ્થાપવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને વેપાર-ઉદ્યોગોનો વ્યાપ વધે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું ઈન્ડસ્ટ્રીયલ હબ હોય તેમજ દિન-પ્રતિદીન નિકાસ વધી રહયું હોય ત્યારે રાજકોટ ખાતે ઈનલેન્ડ ક્નટેઈનર ડેપો (આઇસીડી) સ્થાપવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને આયાત-નિકાસકારોને વધુ વેગ મળી શકે.

દેશના અન્ય રાજયોએ તેમની ઔદ્યોગીક નીતીમાં ઘણું સરળીકરણ કર્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય દેશનું ગ્રોથ એન્જીન માનવામાં આવે છે. તેથી અન્ય રાજયો કરતા ગુજરાત રાજ્યની નવી ઔદ્યોગીક નીતિમાં સુધારા-વધારા કરી વધારે સરળ કરવી ખુબ જ જરૂરી છે.

કેન્દ્ર સરકાર તથા 2ાજય સ2કાર સોલાર પ્રોજેક્ટને ખુબ જ મહત્વ આપી રહી છે. ત્યારે ગુજરાતમાં સોલાર પોલીસીમાં સરળીકરણ કરી બિલીંગ સાઈકલની સામે બેન્કડ એનર્જી 30% ના બદલે 100% કરી આપવું. જેથી કરીને સોલાર પોજેક્ટોને બુસ્ટ મળે તેવી માંગણી કરી છે.

Share Article

Other Articles

Previous

VIDEO: વડોદરા એરપોર્ટ પર કોહલીનું આગમન, મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા,વિરાટની એક ઝલક જોવા માટે ચાહકોની પડાપડી

Next

શહેરોમાં રોજેરોજ પાણીના નમૂનાની ચકાસણી પછી જ પાણી વિતરણ કરો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘એક સમયે પ્લેગથી પીડાતું સુરત આજે દેશમાં સ્વચ્છતાની મિસાલ બન્યું’ :PM
2 કલાક પહેલા
ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
2 કલાક પહેલા
મણિપુરમાં દંપતી અને પુત્રની હત્યા, મકાનો સળગાવાયા
2 કલાક પહેલા
“પત્ની સાથે વાતો ન કરવી એ ક્રૂરતા નથી”; આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3048 Posts

Related Posts

અરે આટલું લાંબુ વેઇટિંગ…આજે ઓર્ડર કરશો તો દોઢ વર્ષ પછી હાથમાં આવશે Thar Roxxની ચાવી
ગેજેટ
2 વર્ષ પહેલા
અમેરિકામાં ચૂંટણી સંપન્ન થયા બાદ પેન્સિલવેનિયામા બેફામ ગોળીબાર : 3ના મોત, કેટલાક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નવા વાયરસનો દેશમાં કેવી રીતે થયો પ્રવેશ ? ક્યાં કેટલા કેસ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બિહારમાં પેરોલ પર છૂટેલા બાહુબલી નેતાનો જેડીયુના ઉમેદવાર માટે પ્રચાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર