Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

છત્તીસગઢમાં શપથ વિધિ સમારોહ….. જુઓ

Wed, December 13 2023

મધ્યપ્રદેશમાં ભાજપના રાજની શરૂઆત થઈ હતી અને શપથ વિધિ યોજાયો હતો એ જ રીતે છત્તીસગઢમાં પણ વિષ્ણુ દેવએ મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા. એમની સાથે બીજા 2 નાયબ મુખ્યમંત્રી તરીકે અરુણ સાવ અને વિજય શર્માએ પણ શપથ લીધા હતા. આ સાથે જ છત્તીસગઢમાં વિષ્ણુરાજ શરૂ થયું હતું.

રાયપુરમાં ભવ્ય શપથવિધિ સમારોહ યોજાયો હતો અને તેમાં વડાપ્રધાન મોદી ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નડા અને અન્ય ભજપશાસિત રાજ્યોના સીએમ તથા અન્ય વરિષ્ઠ નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વડાપ્રધાન તેમજ અમિત શાહે નવા સુકાનીઓને અભિનંદન પાઠવ્યા હતા. વિષ્ણુ દેવે કહ્યું હતું કે વડાપ્રધાનની ગેરંટીઓને પૂરા કરવા કામ કરવામાં આવશે અને વડીલોના માર્ગદર્શન સાથે લોક સેવા કરવામાં આવશે અને વિકાસ પર જોર રાખવામાં આવશે.

Share Article

Other Articles

Previous

મુંબઈના કુર્લા ઉપનગરના લોકમાન્ય તિલક સ્ટેશનમાં મોટી આગ લાગી, જુઓ શું થયું..

Next

સંસદ ભવનની બહાર સ્મોક ગેસ પ્રસરાવનાર કેવી રીતે પકડાયા…જુઓ વિડીયો….

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
2 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
3 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

આજી ડેમમાં ૧૨ દિ’ ચાલે તેટલું જ પાણી: નર્મદા નીર નહીં મળે તો સર્જાશે ધાંધીયા !
રાજકોટ
2 વર્ષ પહેલા
અમરેલીના લીલીયા પાસે શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ ખાતાનો દરોડો, અનેક વાહનો જપ્ત : જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૧૨.૨૩ લાખ મેટ્રીક ટન મગફળીની વિક્રમ સર્જક ખરીદી : ખેડૂતો થયા ખુશ ખુશાલ
ગુજરાત
4 મહિના પહેલા
પ્રાગ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ કર્યો અંધાધુંધ ગોળીબાર : જુઓ કેટલા મોત થયા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર