Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હવે હાઈ-વે પર અકસ્માત થયો તો જલ્દી પહોચશે ડો. ઝોમેટો

Sun, April 7 2024

૩૧ શહેરોમાં ૨૦ હજાર જેટલા ઝોમેટો રાઈડર્સ તબીબી સહાય આપવા સજ્જ

હાઈ-વે ઉપર થતા અકસ્માતની ઘટનામા એમ્બ્યુલન્સ કે અન્ય સહાય સમયસર ન પહોચે તો દર્દીની સ્થિતિ વધુ ગંભીર બની જતી હોય છે અને ઘણા કિસ્સામાં પ્રાણઘાતક પણ સાબિત થતી હોય છે પણ હવે આવી સ્થિતિમાં ડો. ઝોમેટો તાત્કાલિક મદદે આવી શકે છે.

ઘેર ઘેર ફૂડ ડિલીવરી પહોંચાડતી કંપની Zomatoના સહ-સ્થાપક અને CEO દીપિન્દર ગોયલે તાજેતરમાં જણાવ્યું હતું કે દેશભરના 31 શહેરોમાં કંપનીના 20,000 થી વધુ ડિલિવરી ભાગીદારોને રોડસાઇડ઼ ઇમરજન્સીની સ્થિતિમાં તબીબી સહાય પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવી છે.

CEO દીપિન્દર ગોયલે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ” તેમની કંપનીએ કોઈ નાણાકીય લાભની આશા રાખ્યા વિના 1 મિલિયનથી વધુ ડિલિવરી ભાગીદારોએ આવી ઇમરજન્સી સેવા આપવા માટે પ્રશિક્ષીત કર્યા છે. X પર પોસ્ટ કરાયેલ એક નિવેદનમાં, ગોયલે જણાવ્યું હતું કે એક લાખથી વધુ ડિલિવરી ભાગીદારોએ કોઈપણ નાણાકીય પ્રોત્સાહન વિના આવી તાલીમ માટે રસ દાખવ્યો હતો. તેમણે કંપનીના ‘Emergency Heroes’ પ્રોગ્રામની સફળતા પર પ્રકાશ પાડતા આ પ્રકારની દેશની પ્રથમ પહેલ અંગે જણાવ્યું હતું.

“થોડા મહિના પહેલા, અમે અમારા ડિલિવરી પાર્ટનર્સને પ્રોફેશનલ ફર્સ્ટ-રિસ્પોન્ડર ટ્રેનિંગ આપવા માટે ભારતનો પહેલો ‘ઇમર્જન્સી હીરોઝ’ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમારી પાસે હવે 31 શહેરોમાં 20,000+ ડિલિવરી પાર્ટનર્સ છે, જે રોડસાઇડ કટોકટીમાં તબીબી સહાય પૂરી પાડવા માટે સજ્જ છે. તાલીમ મેળવ્યા પછી, અમારા ડિલિવરી પાર્ટનર્સ રસ્તા પરની તબીબી કટોકટીમાં મદદ અને તબીબી સહાય પૂરી પાડી ચૂક્યા છે’ એમ ગોયલે જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

કર્ણાટકની કોંગ્રેસ સરકારના મંત્રી પ્રિયાંક ખડગેએ શું કર્યો દાવો..વાંચો

Next

હાઇ કોર્ટે કન્યાદાન અંગે શું કહ્યું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
ફિફા વર્લ્ડકપ નો બીજો સેમિફાઇનલ
8 મિનિટutes પહેલા
ઈતિહાસમાં પહેલીવાર રથયાત્રામાં LED સ્ક્રીન અને લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરાશે, ઘરે બેઠા થશે દર્શન 
54 મિનિટutes પહેલા
ગુજરાત ATS એ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શંકાસ્પદોની કરી અટકાયત
2 કલાક પહેલા
અંબાલાલ પટેલે ફરી શરૂ કરી હવામાનની આગાહી
3 કલાક પહેલા
Categories

નેશનલ

3263 Posts

Related Posts

જીમ અને સ્પા સેન્ટરમાં મહાપાલિકાનું ‘કડક’ ચેકિંગ !
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા 23મી જગન્નાથ રથયાત્રાની પુરજોશમાં તૈયારી શરૂ : 27 જૂને ભગવાન નગરચર્યાએ નીકળશે
ગુજરાત
1 વર્ષ પહેલા
મોદી રાજકોટ એરપોર્ટ પર ૯૦ સેક્નડ રોકાયા: માત્ર હાથ મીલાવી રવાના
રાજકોટ
1 વર્ષ પહેલા
વર્લ્ડકપ માટે ઈંગ્લેન્ડ-આફ્રિકા ટીમ જાહેર
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર