Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

કાલાવડ રોડ પર આર.કે નગર પાસે ક્વાર્ટરના ફ્લેટમાં જુગાર રમતા સાત પકડાયા

Mon, November 11 2024

શહેરમાં કાલાવડ રોડ આર કે નગર મેઇન રોડ પર શહિદ ભગતસિહ ટાઉનશીપના કવાર્ટરમાં તીન પતીનો જુગાર રમતા સાત શખ્સોને એલ.સી.બી. ઝોન-ર ની ટીમે દરોડો પાડી પકડી લીધા હતા. મળતી વિગત મુજબ આર.કે નગર મેઇન રોડ પર શહિદ ભગતસિંહ ટાઉનશીપના કવાર્ટરમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા એલ.સી.બી. ઝોન-ર ના પી.એસ.આઈ. આર.એચ ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી ટાઉનશીપમાં વીગ-૨ કવાર્ટર નં 606 માં તીન પતીનો જુગાર રમતા કવાર્ટર માલીક સદીપ હરેશભાઈ સાંગાણી તેની પત્ની રેખા ઉર્ફે રીધ્ધી સંદીપ સાંગાણી તથા નીતીન જયંતીભાઇ આસોડીયા, કેયુર ચીમનભાઇ પારેખ, મુકેશ ભટ્ટ,સાગર રમેશભાઈ નથવાણી અને સોનલબેન જીતેશભાઈ પીઠડીયાને પકડી લઇ રૂ.11 હજારની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

Share Article

Other Articles

Previous

આજીડેમ ચોકડી માન સરોવર પાર્ક પાસે 15 વર્ષીય સગીરાનો આપઘાત

Next

યુવતીને સોડામાં ઘેની પ્રવાહી પીવડાવી ધરાર પ્રેમીએ ગુજાર્યું દુષ્કર્મ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
14 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
14 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
15 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
15 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કાર્તિક શર્મા-પ્રશાંત વીર બન્યા કિંમતના ‘કિંગ્સ’ : IPL-2026ના મિનિ ઑક્શનમાં CSKએ બન્ને ખેલાડી ઉપર પૈસા વરસાવ્યા
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
બાજરાના લોટ સહિતના મિલેટ્સના પ્રોડક્ટ ઊપર હવે 18 નહીં 5 ટકા ટેક્સ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને નજીકની મુસાફરીનો યોગ, અણધાર્યા લાભ થઇ શકે છે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બાંગ્લાદેશની વચગાળાની સરકારે હિંદુઓ સાથે થયેલી હિંસા બદલ માફી માગી, સંસદમાં હિંસા વિરુદ્ધ પ્રસ્તાવ પસાર થશે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર