Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

એનઆઈએ દ્વારા લોરેન્સ બિશ્નોઇના ભાઈ અનમોલ માટે દસ લાખનું ઇનામ જાહેર

Fri, October 25 2024

હાલમાં સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઈ અનમોલની ધરપકડ સુધી દોરી જાય તેવી માહિતી આપનાર માટે એનઆઇએ એ દસ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. એનઆઇએ દ્વારા આ અગાઉ પણ અનમોલ સામે બે કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યામાં તેનું નામ ખુલ્યા બાદ એનઆઇએ એ અનમોલને મોસ્ટ વોન્ટેડ જાહેર કરી આ ઇનામની ઘોષણા કરી હતી. અનમોલ કેનેડામાં છુપાયો હોવાની આશંકા છે.


પોલીસ તપાસમાં બાબા સિદ્દીકીની હત્યાના આરોપીઓ સ્નેપ ચેટ દ્વારા અનમોલ સાથે સંપર્કમાં આવવાનું ખૂલ્યું હતું. એ અત્યારે કેસનો મુખ્ય આરોપી પ્રવીણ લોંકર અનમોલ સાથે સતત સંપર્કમાં હોવાનું અને અનમોલે જ આત્યા કેસમાં પકડાયેલા એક આરોપીને બાબા શિબી કી અને તેના પુત્ર સીઝનની તસવીરો મોકલી હતી. નોંધનીય છે કે બિશ્નોઇ ગેંગે બાબા સિદીકીની હત્યાને જવાબદારી સ્વીકારી છે.


આ અગાઉ 2022 માં એનઆઇએ દ્વારા ડ્રગ ટ્રાફિકિંગ, ખંડણીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવવા બદલ તેમ જ પંજાબના ભાગલાવાદી તત્વોને ટેકો આપવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગાયક અને રાજનેતા સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં પણ તે આરોપી છે. કેસમાં 2023 માં તેની સામે ચાર્જશીટ દાખલ કરાયું હતું.14 એપ્રિલ 2024 ના રોજ સલમાન ખાનના ઘર પર થયેલ ગોળીબાર કેસમાં પણ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અનમોલને વોન્ટેડ જાહેર કરી તેની સામે લુક આઉટ સર્ક્યુલર નોટિસ જારી કરી હતી.


અનમોલ સામે અત્યાર સુધીમાં 18 ગુના નોંધાયેલા છે. અગાઉ તેની ધરપકડ થયા બાદ જોધપુરની જેલમાં રાખવામાં આવ્યો હતો પણ 7 ઓક્ટોબર 2021 ના રોજ તેને જામીન મળી ગયા બાદ નકલી પાસપોર્ટ દ્વારા તે દેશ છોડીને ભાગી ગયો હતો. છેલ્લે ગત વર્ષે તે કેન્યા અને કેનેડામાં નજરે પડ્યો હતો.

Share Article

Other Articles

Previous

નવી સરકાર બાદ જમ્મુ-કાશ્મીરમાં કેવી સ્થિતિ થઈ ? કેટલા મોત થયા ? જુઓ

Next

બાબા સિદ્દીકી નો પુત્ર ઝીશાન અજીત પવારની એનસીપીમાં જોડાઈ ગયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
UAEમાં ભ્રામક વીડિયો પોસ્ટ કરનાર 19 ભારતીયો સહિત 35ની ધરપકડ: જાણો કેટલી થશે સજા અને કેટલો દંડ ભરવો પડશે?
18 કલાક પહેલા
લાપસીના આંધણ મૂકો…હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે LPG લઇને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું
18 કલાક પહેલા
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે 45000 ટન LPG લઇને શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું
19 કલાક પહેલા
આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા
19 કલાક પહેલા
Categories

નેશનલ

2992 Posts

Related Posts

હિટવેવ ઇફેક્ટ : રાજકોટમાં લોકો ગરમીથી બફાયા, 5 દિવસમાં 450 મેગાવોટ વીજ વપરાશ વધ્યો
ગુજરાત
11 મહિના પહેલા
અમેરિકી પ્રમુખ જો બાઇડેન થયા કોરોનાગ્રસ્ત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વિપક્ષની સતત ધમાલને પગલે લોકસભાની કાર્યવાહી આખા દિવસ માટે મુલતવી
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
ગુજરાત સરકારે 31 માર્ચ, 2026 સુધી ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની કરી જાહેરાત : ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર