Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

NEETની પરીક્ષા ફરી વાર નહી લેવાય : સુપ્રીમ કોર્ટ

Fri, August 2 2024

ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી ટાળવા NTAને ટકોર

નીટ પરીક્ષાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર મહત્વપૂર્ણ નિર્ણય આપતા સુપ્રિમ કોર્ટે આ પરીક્ષા ફરીથી નહી લેવાય તેવું સ્પષ્ટ કહ્યું હતું. નીટ પેપર લીક પર ચુકાદો આપતા સમયે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ ચંદ્રચુડે કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી. તેમ છતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ભવિષ્યમાં ફરી આ પ્રકારની કોઈપણ ઘટના ન બને તે માટે કાળજી રાખે. આ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. સુપ્રીમ કોર્ટ નીટની પુનઃપરીક્ષાની માંગને ફગાવે છે.

23મી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે નીટની ફરીથી પરીક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તે આગામી દિવસોમાં આ અંગે વિગતવાર આદેશ આપશે.આ સંદર્ભે આજે આ ચુકાદો આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે, તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આ કોઈ સિસ્ટમેટિક ફેલિયર નથી. પેપર લીકની અસર હજારીબાગ અને પટના સુધી મર્યાદિત છે. અમે માળખાકીય ખામીઓ પર ધ્યાન આપ્યું છે.

કોર્ટે કહ્યું કે, પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થવાને રોકવા માટે સ્ટોરેજ માટે SOP તૈયાર કરવાની જવાબદારી સરકાર અને NTAની છે. જો સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોઈની ફરિયાદનું નિરાકરણ ન આવે તો તે હાઈકોર્ટમાં જઈ શકે છે. અમે નીટની પુનઃપરીક્ષાની માંગને ફગાવી રહ્યા છીએ.એ આ મામલે ચુકાદો સંભળાવતા કહ્યું કે હવેથી પેપરને ઓપન ઈ-રિક્ષામાં લઈ જવાની જગ્યાએ રિયલ ટાઈમ ઈલેક્ટ્રોનિક લૉક સિસ્ટમ સાથે બંધ વાહનમાં મોકલવાની વ્યવસ્થા પર વિચારવામાં આવે. સમિતિ વિદ્યાર્થીઓની માનસિક હાલતમાં સુધારો કરવાના કાર્યક્રમની યોજનાઓ અંગે ભલામણ કરે. આ સાથે વિદ્યાર્થીઓ પર થયેલી માનસિક અસરનું આકલન પણ કરે.

આ સાથે સમિતિને એનટીએના સભ્યો, પરીક્ષકો, કર્મચારીઓ વગેરેની ટ્રેનિંગની વ્યવહારિતા પર વિચાર કરવાનું સૂચન કરાયું. જેથી પરીક્ષાની અખંડતાને સારી રીતે સંભાળી શકાય.

Share Article

Other Articles

Previous

રાજકોટ : માત્ર ૭૪૦ ગ્રામ વજન ધરાવતા શિશુની માવજત કરી સિવિલના તબીબોએ આપ્યું નવજીવન

Next

મનુ ભાકર ઓલમ્પિકની ૨૫ મીટર એર પિસ્ટલના ફાઈનલમાં પહોંચી :કાલે વધુ એક મેડલની આશા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં ટક્કર
1 મિનિટute પહેલા
‘ગેટેડ કોમ્યુનિટી’ ના કલ્ચરે આપણી ‘શેરી-સંસ્કૃતિ’ અને ‘પાડોશ’ ને કેવી રીતે ખતમ કરી નાખ્યા?
7 મિનિટutes પહેલા
ભારતમાં લગ્નજીવનના કલેશ વચ્ચે પુરુષોમાં આત્મહત્યાના બનાવોમાં તોતિંગ વધારો
1 કલાક પહેલા
1997 બાદ પહેલીવાર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3084 Posts

Related Posts

હે રામ! હવે કૃષ્ણ ભગવાનની જ્ઞાતિ મુદ્દે ધાર્મિક લાગણી ભડકાવવાનો હીન પ્રયાસ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : ગ્રીન લિફ વોટરપાર્કમાં શેડ પરથી પટકાતા યુવકનું કરૂણ મોત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પની વ્યુહરચના : ભારત તરફી અને ચીન વિરોધી નેતાઓને મોટી જવાબદારી, સ્કોટ બેસેન્ટ નાણામંત્રી અને માર્કો રૂબીઓ બનશે વિદેશ મંત્રી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રામ રહીમને મળી 21 દિવસની છૂટ: દુષ્કર્મ અને હત્યાનો આરોપી ફર્લો પર આવ્યો જેલની બહાર
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર