Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અમૂલને દુનિયાની સૌથી મોટી ડેરી બનાવવાની મોદીની ગેરંટી

Thu, February 22 2024

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં અમૂલનાં ૧૨૦૦ કરોડના પ્રોજેક્ટનું ઉદઘાટન
વડાપ્રધાને ગુજરાતના પશુપાલકોને આપી ગેરંટી

50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ ભેગા મળીને જે રોપા વાવ્યા હતા તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે હતા અને તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન( GCMMF)ની સુવર્ણ જયંતી ઉજવણી પ્રસંગે વડાપ્રધાને અમૂલને દુનિયાની સૌથી મોટી ડેરી બનાવવાની ગેરેંટી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે અમૂલ ડેરીના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આઝાદી બાદ અમૂલ શ્રેષ્ઠ બ્રાન્ડ બની છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા, અમૂલ મોટા સંકલ્પનું ઉદાહરણ છે.

વડાપ્રધાને ગેરંટી આપતા કહ્યું હતું કે અમૂલ આજે દુનિયાની આઠમી સૌથી મોટી ડેરી છે. પરંતુ અમે અમૂલને વિશ્વની સૌથી મોટી ડેરી બનાવીશું, આ મોદીની ગેરન્ટી છે.

વડા પ્રધાને જણાવ્યું કે દુનિયાના 50થી વધુ દેશોમાં અમૂલના ઉત્પાદનોની નિકાસ થાય છે. અમૂલ સહકાર અને સંગઠનની શક્તિનું પ્રતિક છે. અમૂલનો પાયો સરદાર સાહેબના માર્ગદર્શનમાં નખાયો હતો. અમૂલ એટલે સરકાર અને સહકારનો તાલમેલ છે.

વડાપ્રધાને કહ્યું હતું કે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો છે. ડેરી સેક્ટરમાં 8 કરોડ લોકો સીધી રીતે જોડાયેલા છે. છેલ્લા 10 વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતા 40 ટકા વધી છે. તેમણે કહ્યું કે ડેરી સેક્ટરની કર્તાધર્તા આપણી માતા, બહેનો, દીકરીઓ છે. દેશની મહિલા શક્તિ ડેરી સેક્ટરની કરોડરજ્જુ છે. મહિલા શક્તિના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. અમૂલ મહિલા શક્તિના નેતૃત્વની પ્રેરણા છે.

આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સંબોધતા કહ્યું કે સહકારથી સમૃદ્ધિ થકી રામરાજ્યના પ્રણેતા વડાપ્રધાન મોદી છે. સહકાર ક્ષેત્રની સમાજ પર પ્રભાવશાળી અસર રહી છે. મોદી-શાહની જોડીએ સહકારથી સમૃદ્ધિનું સૂત્ર આપ્યુ છે. અમૂલ વિશ્વનું સૌથી મોટો સહકારી પરિવાર બન્યો છે.

Share Article

Other Articles

Previous

ઇવીએમના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહની પોલીસે કરી અટકાયત

Next

ગુલમર્ગ જતા રસ્તામાં સચિન તેંડુલકર કોની સાથે ક્રિકેટ રમ્યો…જુઓ દ્રશ્ય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
16 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
16 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
17 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ICICIના કરોડો ગ્રાહકોને ઝટકો, બેન્કિંગ સેવાઓ માટે આપવા પડશે પૈસા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જમ્મુનો કુખ્યાત ગેંગસ્ટર વિક્કી ઝડપાયો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ધર્મપરિવર્તન કરાવનારઓ સામે હર્ષ સંઘવી ભડક્યા : મોરારિબાપુની રામકથામાં જાણો શું આપી ચેતવણી
ગુજરાત
3 મહિના પહેલા
આ દિવસે આકાશમાં દેખાશે દુર્લભ એવો સુપર બ્લુ મૂન, જાણો આ નજારો ક્યા જોઈ શકાશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર