Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મેલોનીએ મન મોહી લીધું ? મસ્કે કહ્યું ના.. ભઇ ના, કાઇ લફરુ નથી, અમસ્તા ભેગા થઈ ગયા !

Wed, September 25 2024

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક મોટાભાગે કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. ફરી એકવાર એલોન મસ્ક હેડલાઇન્સમાં છે. પરંતુ આ વખતે તેઓ એકલા નથી પરંતુ તેમની સાથે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ સામેલ છે. વાસ્તવમાં, બંને લોકોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરોમાં મસ્ક અને જ્યોર્જિયા મેલોની સાથે જોવા મળે છે. જ્યારથી આ તસવીર વાયરલ થઈ છે ત્યારથી દુનિયાભરમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને લોકો એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

મસ્ક અને જ્યોર્જિયા બંને એક ટેબલ પર બેઠા છે અને એકબીજાને જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થતાં જ અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. લોકો વિચારવા લાગ્યા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.


ડેટિંગની અટકળોને ધ્યાનમાં રાખીને, આખરે મસ્કે આ વાયરલ તસવીરો અને ડેટિંગ અંગે જવાબ આપ્યો. મસ્કે કહ્યું કે અમે બંને ડેટિંગ નથી કરી રહ્યા. વાસ્તવમાં, આ તસવીરો મંગળવારે ન્યૂયોર્કમાં એક એવોર્ડ સમારોહની છે. જ્યાં બંને લોકો પહોંચી ગયા હતા. તસવીરો પણ એવી રીતે વાયરલ થઈ રહી છે કે લોકો વિચારી રહ્યા છે કે બંને ડેટ કરી રહ્યાં છે.

Share Article

Other Articles

Previous

કમલા હેરિસના કાર્યાલય પર ગોળીબાર : કોઈ જાનહાની નથી

Next

50MP સેલ્ફી કેમેરા, 80W ચાર્જિંગ સાથે 256GB સ્ટોરેજ…. Vivo V40e સ્માર્ટફોન લોન્ચ, જાણો શું છે કિંમત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
વિજય-રશ્મિકાની લગ્નની ડેટ આવી સામે! આ તારીખે લગ્નના બંધનમાં બંધાશે: વેડિંગ કાર્ડ વાયરલ, હૈદરાબાદમાં યોજાશે ભવ્ય રિસેપ્શન
9 મિનિટutes પહેલા
અભૂતપૂર્વ-હ્રદયસ્પર્શી ઘટના: કેરળની 10 મહિનાની દીકરી બની અંગ દાતા! 5 લોકોને નવજીવન આપનાર બાળકીની રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
49 મિનિટutes પહેલા
રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી કાર્યવાહી: ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી છ આરોપીઓની ધરપકડ, કુલ 11 લોકોને ઝડપી પાડયા
2 કલાક પહેલા
રાજસ્થાનની ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ: 8 કામદારો જીવતા ભૂંજાયા, રેસ્ક્યૂ ટીમને માત્ર હાડપિંજર મળ્યા
3 કલાક પહેલા
Categories

નેશનલ

2897 Posts

Related Posts

ખેડાના વડાલા ગામે પાણીનો હોજ ફાટતાં 3 બાળકીના મોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પેટના દુખાવા તેમજ અપચાને ન ગણવા સામાન્ય, થઇ શકે છે ગંભીર રોગ !
હેલ્થ
2 વર્ષ પહેલા
સત્તાનું અભિમાન, દારુ અને પૈસાને લીધે કેજરીવાલનું પતન : અન્ના હજારે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લામાં રૂ.4.71 કરોડની રોકડ, દારૂ અને સોના-ચાંદી જપ્ત
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર