Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભરૂચનાં અમોદમાં કોમી વૈમનસ્ય ફેલાવવા બદલ મૌલવીની ઘરપકડ

Mon, June 17 2024

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક મૌલવીએ હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ ફતવા તરીકે વાયરલ કરી હતી તે સંદર્ભે પોલીસે મૌલવીની ધરપકડ કરી છે. મૌલવીની અગાઉ આદિવાસીઓના ધર્માંતરણ પ્રકરણમાં પણ સંડોવણી હોવાના કારણે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક મૌલવીએ બકરા ઈદને લઇ કુરબાનીનો તરીકે પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરી હતી. જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેનાથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ તેવું કૃત્ય હતું. જે પોલીસના ધ્યાને આવતા તપાસ કરવામાં આવતા કુરબાનીનો ફતવો વાયરલ કરનાર મૌલવી અબ્દુલ રહીમ રાઠોડે પોતાના મોબાઈલમાંથી કર્યો હોવાનું ફલિત થયું હતું.

તેથી મોલવીએ સૌપ્રથમ સોશિયલ મીડિયા ઉપર માફીની પોસ્ટ મૂકી હતી. પરંતુ બકરા ઇદના તહેવારને લઈ પોલીસે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર મોલવી અબ્દુલ રહીમ રાઠોડની ધરપકડ કરી તેની વિરુદ્ધ વિવિધ આઈપીસીની કલમ તથા સાઈબર એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.પોલીસે સમગ્ર પ્રકરણની તપાસ કરતા ઝડપાયેલા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડ અગાઉ તાલુકાના કાંકરિયા ગામના આદિવાસી લોકોને ધર્માંતરણ કરવામાં પણ સંડોવાયેલો હતો. પોલીસે અત્યારે મૌલવી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:

Bharuch

Share Article

Other Articles

Previous

ઝારખંડમાં 10 લાખના ઈનામી સહિત ચાર નક્સલી ઠાર

Next

કાર્તિકની ફિલ્મ “ચંદુ ચેમ્પિયન”ની ઓટીટી રિલીઝને લઈને આવ્યા મોટા સમાચાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી પાસપોર્ટ કચેરીને વધુ એક વખત મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ કાફલો ડોગ સ્કવોડ સાથે પહોંચ્યો
27 સેકન્ડ પહેલા
LPG Cylinder Crisis: પેટ્રોલ-ડીઝલ અને ગેસની સંગ્રહખોરી રોકવા સરકારનું મોટું પગલું: સમગ્ર દેશમાં ESMA લાગુ,જાણો શું છે તેનો અર્થ
27 મિનિટutes પહેલા
ઉનાળાની શરૂઆત થતાં પાણીકાપ શરૂ: રાજકોટના આ 5 વોર્ડના લોકોને આવતીકાલે નહીં મળે પાણી, 40 દિવસમાં ચોથો પાણીકાપ
1 કલાક પહેલા
LPGની અછતથી હોટલ-રેસ્ટોરન્ટ પર સંકટ: મુંબઈના 20 ટકા હોટલ-રેસ્ટોરન્ટ બંધ,ચેન્નાઈ અને બેંગલુરુમાં પણ સ્થિતિ ગંભીર
1 કલાક પહેલા
Categories

નેશનલ

2969 Posts

Related Posts

એસ.ટીના કર્મચારીનું અવસાન થાય તો કુટુંબને રૂ.૧૪ લાખની સહાય અપાશે
ગુજરાત
1 વર્ષ પહેલા
દેશની જૂની કાર માર્કેટ વિષે શું થઈ આગાહી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દેશમાં મકાનોની ડિમાન્ડ કેવી છે ? શું કહ્યું ક્રેડાઈએ ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી : રાજકોટના 107 સરપંચ-588 સભ્યોને ચૂંટવા 1.26 લાખ મતદારો બેલેટ પેપરથી કરશે મતદાન
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર