Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

લંડનની કોલેજમાં મમતા બેનર્જીના કાર્યક્રમમાં ધમાલ: ‘ગો બેક’ના નારા

Fri, March 28 2025

પશ્ચિમ બંગાળમાં વિદેશી રોકાણને આકર્ષવાના હેતુથી વિદેશ પ્રવાસે ગયેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કેલોગ કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારે ધાંધલ ધમાલ થઈ હતી. સીપીઆઈએમની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના યુકે સ્થિત સંગઠનના સભ્યોએ મમતા બેનર્જીને પ્લે કાર્ડ દેખાડી મમતા ગો બેક ના નારા લગાવ્યા હતા. મમતા બેનરજી એ પણ જોકે ” અસલ બંગાળી વાઘણ ” સ્ટાઇલથી આ દેખાવો નો સામનો કર્યો હતો.


મમતા બેનર્જીએ ભારતની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા કરી તે પછી ધમાલ શરૂ થઈ હતી. સામ્યવાદી વિદ્યાર્થીઓએ મમતા બેનરજીને તીખા સવાલો કરતાં પૂછ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં છેલ્લા બે વર્ષમાં કેટલા હિન્દુઓ મર્યા? શું તમે માનવ અંગોનું વેચાણ કરો છો?
વિદ્યાર્થીઓએ પશ્ચિમ બંગાળમાંથી ટાટાનો નેનો પ્લાન્ટ ગુજરાત કેમ ચાલ્યો ગયો તે ઉપરાંત આરજી કર હોસ્પિટલ કાંડ અંગે મમતાને ઘેર્યા હતા. દેખાવકારોએ તેમને 2023 ની પંચાયત ચૂંટણીની હિંસા તથા બળાત્કારોની ઘટનાઓ અંગે પણ સવાલો કર્યા હતા.


મમતાએ જો કે વિચલિત થયા વગર તેમનું ભાષણ ચાલુ રાખ્યું હતું. તેમણે દેખાવકારોને કહ્યું કે તમે વિરોધ કરો છો તેની સામે મારો કોઈ વાંધો નથી. તમે અવાજ ઉઠાવો. આ લોકશાહી છે. હું તમને ધ્યાનથી સાંભળીશ.


બાદમાં મમતા એ કહ્યું કે અહીં રાજકારણ ન કરો ભાઈઓ. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. તમે મારા રાજ્યમાં મારી વિરુદ્ધ રાજકારણ કરી શકો છો. એ પછી તેમણે કહ્યું કે હું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઈ બધાની છું. ખુરશી ઉપર બેસીને હું સમાજનું વિભાજન ન કરી શકું. હું મરી જાઉં તે પહેલા એકતા જોવા માગું છું. એકતા આપણી તાકાત છે. વિભાજન પતન તરફ દોરી જાય છે. સ્વામી વિવેકાનંદે આ કહ્યું હતું.

મમતાએ નાટ્યાત્મક રીતે એક જૂની તસવીર દેખાડી

વિદ્યાર્થીઓ ધમાલ કરતા હતા ત્યારે મમતા બેનરજીએ 1990 માં તેમની ઉપર સીપીઆઇ એમ નાકાર્યકરે કરેલા હુમલા સમયે થયેલી ઇજાઓ દર્શાવતી તસ્વીર રજૂ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યું કે આ તમારો આતંક છે.હું મરતા મરતા બચી હતી. હું એકતાની હિમાયતી છું, તમે નહી.તમે બંગાળ જાઓ અને કોમવાદી તત્વો સામે લડવા માટે તમારી પાર્ટીને મજબૂત બનાવો. મારી સામે લડો માં. તેમણે કહ્યું કે આ રીતે કાર્યક્રમમાં અંધાધુંધી સર્જવાની સીપીઆઇએમની જૂની આદત છે. તેમણે ચેતવણી આપતા કહ્યું,” યાદ રાખો, તમારા નેતાઓના કાર્યક્રમમાં પણ આવું બની શકે છે.”

Share Article

Other Articles

Previous

મ્યાનમાર અને થાઈલેન્ડને મદદ માટે ભારત તૈયાર : મોદીએ સહાનુભૂતિ વ્યક્ત કરી

Next

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
12 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
13 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
13 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
13 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

કોણ જોડાયું શિવ સેના શિંદેમાં ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતના ડંકા વાગ્યા: વૈશ્વિક વિકાસમાં ભારતનો 20% ફાળો, WEF પ્રમુખ બ્રેન્ડે ભારત પર ઓળઘોળ
ઇન્ટરનેશનલ
1 મહિના પહેલા
રાજકોટની મેટોડા પોલીસ જ ગુનેગારો સાથે ભળેલી? હત્યાના પ્રયાસના ગુનામાં બુટલેગરને બચાવાયો?
ગુજરાત
2 મહિના પહેલા
રાજકોટમાં સોના-ચાંદીના વેપારીઓ પર તોલમાપ ખાતાની તવાઇ: 12 જવેલર્સ સામે કેસ નોંધાયા,34 હજારની ફી વસૂલાઇ
ક્રાઇમ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર