Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મમતા બેનર્જીનું ‘એકલા ચલો’

Thu, January 25 2024

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે તેવી જાહેરાતથી INDIAગઠબંધનના ભવિષ્ય પર સંકટના વાદળ

લોકસભા ચૂંટણી પહેલા INDIA ગાંઠબંધનને સૌથી મોટો ફટકો પશ્ચિમ બંગાળમાં પડ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ ‘એકલા ચલો’નો નારો આપ્યો છે. મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે, TMC લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. મમતાની આ જાહેરાત સાથે જ વિપક્ષ INDIA ગઠબંધનના ચિત્ર અને ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.

મમતા બેનર્જીએ આ જાહેરાત કરી ત્યારે ઉપેક્ષાની પીડા અને કડવાશ પણ દેખાઈ રહી હતી. તેમણે કહ્યું કે મેં જે પણ સૂચનો આપ્યાં હતાં તે બધા ફગાવી દેવામાં આવ્યાં હતાં. આ બધા પછી અમે બંગાળ એકલા જવાનું નક્કી કર્યું. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે એમ પણ કહ્યું કે, તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતે જવાના છે, આ અંગેની માહિતી તેમને સૌજન્યની બાબતમાં પણ આપવામાં આવી નથી. મમતા બેનર્જીએ કહ્યું કે, આ બધાને લઈને અમારી સાથે કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી.

TMCના વડા મમતા બેનર્જીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીના નિવેદનની તેના પર કોઈ અસર થઈ નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મમતા બેનર્જી અને નીતિશ કુમાર સહિત અન્ય ગઠબંધન ભાગીદારોના અગ્રણી નેતાઓને પણ બોલાવવામાં આવશે. મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમે પહેલેથી જ કહ્યું છે કે, કોંગ્રેસે 300 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ અને પ્રાદેશિક પક્ષોને તેમના વિસ્તારોમાં ભાજપ સાથે સ્પર્ધા કરવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રાદેશિક પક્ષો સાથે રહેશે પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે જો તેઓ દખલ કરશે તો આપણે ફરીથી વિચારવું પડશે.

આ સાથે તેમણે મહાગઠબંધનની આગેવાની કરતી કોંગ્રેસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નોંધનીય છે કે, TMCએ સ્પષ્ટ કર્યું હતું કે, તે કોંગ્રેસને બે બેઠકો આપશે. કોંગ્રેસે 2019ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 42માંથી બે બેઠકો જીતી હતી. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ આ અંગે કડક નિવેદન આપ્યું છે. અધીરે કહ્યું હતું કે, અમે ત્યારે બે સીટ જીતી હતી, હવે પણ જીતી શકીશું. અમારે TMC તરફથી કોઈ ભિક્ષાની જરૂર નથી. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી માટે 28 વિપક્ષી દળો INDIA એલાયન્સના બેનર હેઠળ એક મંચ પર એકઠા થયા હતા. વિપક્ષ એકજૂથ થઈને BJPના નેતૃત્વ હેઠળના NDAએને હરાવવા અને તેને ચૂંટણીલક્ષી પડકાર આપવાનું આયોજન કરી રહ્યું હતું. પરંતુ હવે મમતાએ બંગાળમાં વિપક્ષી ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે.

Share Article

Other Articles

Previous

તાવ, BP, ડાયાબિટીઝ સહિતની બિમારીઓની 78 દવાઓના સેમ્પલ ફેલ

Next

આજી GIDC માં ચડ્ડી બનીયાનધારી ગેંગ માત્ર ૨ કલાકમાં રૂ.૧૫ લાખની રોકડ ચોરી ગયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકામાં બરફીલા તોફાનનું તાંડવ: 30 લોકોના મો*ત, 6 લાખ ઘરોમાં વીજળી ગુલ; જનજીવન અસ્તવ્યસ્ત, શહેરો થીજી ગયા
14 કલાક પહેલા
ટેકાના ભાવે ખરીદી: આગામી રવિ સીઝન માટે 2585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરાશે,આ તારીખથી કરાવી શકાશે ઓનલાઇન નોંધણી
15 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન નશાની હાલતમાં ઝડપાયા: વડોદરામાં MG હેક્ટરથી ત્રણ વાહનોને અડફેટે લીધા
15 કલાક પહેલા
એક તરફી નિયમ બનાવાયો…UGCના નવા નિયમ સામે દેશમાં અનેક સ્થળે વિરોધ: મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જાણો શું છે UGCનો નવો નિયમ?
16 કલાક પહેલા
Categories

નેશનલ

2817 Posts

Related Posts

લખનૌ એરપોર્ટમાં ટર્મિનલ T3ને ખુલ્લું મુકતા વડાપ્રધાન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા લોકો માટે ખુશખબર : સ્ટાર્ટ-અપ માટે હવે મળશે 20 કરોડની લોન
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
મરાઠા અનામત અંગે શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગેરકાયદેસર બાંધકામની તપાસ માટે દોડી જતી મહાપાલિકાની ટીમ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર