Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં મમતા બેનરજી નહીં જાય

Mon, May 27 2024

મીડિયા સામે કરી ચોખવટ: કહ્યું, દિલથી હાજર રહીશ

ઈન્ડિયા ગઠબંધનની બેઠક 1 લી જૂને દિલ્હીમાં બોલાવવામાં આવી છે અને તેના માટે બધા જ નેતાઓને આમંત્રણ પણ આપી દેવાયા હતા પણ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે એમ જાહેર કર્યું હતું કે પોતે આ બેઠકમાં હાજર રહી શકશે નહીં. મમતાએ તેનું કોઈ કારણ જાહેર કર્યું નથી.

મમતાએ મીડિયાને એમ કહ્યું હતું કે હું દિલથી બેઠકમાં હાજર રહીશ. હવે આ બારામાં એવા અનુમાનો કરાઇ રહ્યા છે કે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સાથે અનેક મુદ્દે મમતાને મતભેદો છે અને તે વધી ગયા હોય તેમ બની શકે છે.

ગઠબંધનની બેઠકમાં મહત્વની ચર્ચા થશે તેમ જાહેર થયું હતું ત્યારે બધા જ ટોચના નેતાઓ તેમાં હાજર રહેવાના છે પણ મમતા ગેરહાજર રહેવાના છે તેને રાજકીય વિવેચકો શંકાની નજરે જોઈ રહ્યા છે.

Share Article

Other Articles

Previous

ફનવર્લ્ડ સિવાય એક પણ ગેઈમ ઝોન પાસે ફાયર NOC નથી !

Next

વિન્ડિઝે કર્યા આફ્રિકાના સુપડા સાફ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
2 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
3 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
4 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

મોરારીબાપુની કથામાં ઋષિ સુનાકનું ‘ જય સીયારામ ‘
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : એરપોર્ટ રોડ-અયોધ્યા ચોક પાસે ગેરકાયદે બાંધકામ કરનાર બે બિલ્ડિંગ સીલ કરાયા
ગુજરાત
10 મહિના પહેલા
હલદવાની હિંસાનો મુખ્ય આરોપી ક્યાંથી પકડાયો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મરાઠા અનામત અંગે મુખ્યમંત્રી શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર