Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

કોંગોમાં મોટી દુર્ઘટના : ફૂટબોલ ખેલાડીઓથી ભરેલી બોટ નદીમાં પલટી જતાં 25 લોકોના નિપજ્યાં મોત

Tue, March 11 2025


દક્ષિણ-પશ્ચિમ કોંગોમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. હોડી પલટી જતાં અનેક ફૂટબોલ ખેલાડીઓ સહિત 25 લોકોના મોત થયા છે. આ કિસ્સામાં, વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ખેલાડીઓ મેચ રમીને બોટ દ્વારા પરત ફરી રહ્યા હતા, ત્યારે બોટ પલટી ગઈ અને એક મોટો અકસ્માત થયો, જેમાં 25 લોકોના મોત નિપજ્યાં છે. આ અકસ્માત અંગે પ્રાંતીય પ્રવક્તા એલેક્સિસ મ્પુટુએ માહિતી આપી હતી કે ખેલાડીઓ રવિવારે રાત્રે માઈ-ન્દોમ્બે પ્રાંતના મુશી શહેરમાં મેચ રમીને પરત ફરી રહ્યા હતા. પરત ફરતી વખતે, તેઓ હોડીમાં મુસાફરી કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમને લઈ જતી હોડી ક્વા નદીમાં પલટી ગઈ હતી.

30 લોકોને બચાવાયા

પ્રાંતીય પ્રવક્તા એલેક્સિસ મ્પુટુએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ રવિવારે રાત્રે માઈ-ન્દોમ્બે પ્રાંતના મુશી શહેરમાં એક મેચમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને લઈ જતી હોડી ક્વા નદીમાં પલટી ગઈ હતી. મ્પુટુએ કહ્યું કે, મોડી રાત્રે ઓછું દેખાવના કારણે ઘટના બની હોવાની સંભાવના છે. મુશી વિસ્તારના સ્થાનિક વહીવટકર્તા રેનેકલ ક્વાટીબાએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 30 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

કોંગોની નદીઓ 10 કરોડથી વધુ લોકો માટે પરિવહનનું મુખ્ય માધ્યમ

મધ્ય આફ્રિકન દેશમાં બોટ અકસ્માતોની ઘટના સામાન્ય બની ગઈ છે, જ્યાં મોડી રાતની મુસાફરી અને ઓવરલોડિંગને ઘણીવાર જવાબદાર ગણવામાં આવે છે. અધિકારીઓ બોટિંગ નિયમો લાગુ કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે. કોંગોની નદીઓ 10 કરોડથી વધુ લોકો માટે પરિવહનનું મુખ્ય માધ્યમ છે. અહીં માળખાકીય સુવિધાઓનો અભાવ છે, જેના કારણે અહીં અનેક વખત હોડી પલટી જવાની ઘટનાઓ બનતી રહે છે, જેમાં અનેક લોકોના મોત થયા રહે છે.

Share Article

Other Articles

Previous

વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર : 13 શહેર તો માત્ર ભારતના, દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની

Next

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની યાત્રા માટે મોરેશિયસ પહોંચ્યા, એરપોર્ટ પર વડાપ્રધાન રામ ગુલામ સહિત તમામ 34 મંત્રીઓ સ્વાગત માટે હાજર રહ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
5 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
5 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
5 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
5 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

ટીઆરપી અગ્નિકાંડ: મનપાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ ATPO ગૌતમ જોષી, રાજેશ મકવાણા અને જમીન માલિક અશોકસિંહ જાડેજાએ મૂકેલી જામીન અરજી પર અદાલત ૩૦મી સપ્ટેમ્બરે ફેંસલો સંભળાવશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અસામાજિક તત્વોના વિરોધમાં આજે અંબાજી બંધ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘નેશનલ હેર ડોનેશન ડે’ પર અદ્ભુત પહેલ ; કેન્સર પીડિતો માટે દર્શનભાઈ પરમાર, ચંદ્રીકાબેન અને ઉર્વીબેને હેર ડોનેટ કર્યા
ગુજરાત
11 મહિના પહેલા
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ-ઈમિગ્રેશનને ગ્રીન સિગ્નલ: વેકેશનથી વિદેશની ફ્લાઈટ થશે ટેકઓફ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર