કોણ કોણ ઉપસ્થિત છે?
અમેરિકા: પ્રમુખ જો બાઇડેન
અર્જેન્ટિના: પ્રમુખ આલ્બર્ટો ફર્નાન્ડિસ
બ્રાઝિલ: પ્રમુખ લુઇસ એનાકીઓ લુલા બી સિલ્વા
બ્રિટન :વડાપ્રધાન ઋષિ સુનક
કેનેડા: વડાપ્રધાન જસ્ટિન ટુડો
ફ્રાન્સ: પ્રમુખ એમએનયુએલ મેક્રો
જર્મની: ચાન્સેલર ઓલાફ સ્કોલઝ
ઈન્ડોનેશિયા: પ્રમુખ જોકો વિડોડો
ઈટલી: વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની
જાપાન: વડાપ્રધાન ફુમીઓ કિસીડા
સાઉદી અરેબિયા: ક્રાઉન પ્રિન્સ મહમદ બિન સલમાન
સાઉથ આફ્રિકા: પ્રમુખ સીરીલ રામાફોસા
સાઉથ કોરિયા: પ્રમુખ યુન સુક યેલો
તુર્કેય પ્રમુખ; તૈયીપ એરડોજન
ચીન: પ્રમિયર લી કવિઆંગ
રશિયા: વિદેશ મંત્રી સેરીગી લાવરોવ
યુરોપિયન યુનિયન: યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ માઈકલ
વિશેષ આમંત્રિત:
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, ઇજિપ્તના પ્રમુખ આબ્દેલ ફતાહ અલ – સીસી,મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર, નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટે, નાઈજેરિયાના પ્રમુખ બોલા ટીનુબુ, ઓમાનના સુલતાન હૈથીમ બીન તારીક અલ- સૈઇદ, સિંગાપોરના વડાપ્રધાન લી હસીએન લુંગ અને યુએઈ ના પ્રમુખ શેખ મહંમદ બિન ઝાયદ.
આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ધ વર્લ્ડ બેન્ક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી બોર્ડ અને ઓર્ગેનાઈઝેશન ફોર ઇકોનોપીક કોર્પોરેશન એન્ડ ડેવલોપમેન્ટ ના વડા ઉપસ્થિત રહ્યા છે