Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં ગેરકાયદે બાંધકામમાં ‘સાથ’ આપનાર એક આર્કિટેક્ટનું લાયસન્સ સસ્પેન્ડ : 19 રડારમાં,નોટિસ ફટકારી જવાબ મંગાયો

Tue, November 25 2025

રાજકોટનો એક પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ ખડકાયેલું ન હોય. વળી, તંત્ર દ્વારા આવા બાંધકામને માત્ર નોટિસ આપી સંતોષ માની લેવામાં આવતો હોય દબાણકર્તાઓની હિંમત ઉલટાની વધી રહી છે. બીજી બાજુ ગેરકાયદે બાંધકામ કરવામાં આર્કિટેક્ટનો `સાથ’ મળી રહ્યાનું ધ્યાન પર આવતાં હવે આર્કિટેક્ટસ સામે કાર્યવાહી કરવા માટે શસ્ત્ર સજાવી લેવામાં આવ્યા છે. મહાપાલિકાએ એક આર્કિટેક્ટનું લાયસન્સ રદ્દ કર્યું છે જ્યારે 19 હજુ `રડાર’માં હોવાનું અને તેમને નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

તાજેતરમાં જ જનરલ બોર્ડમાં ટાઉન પ્લાનિંગ શાખાએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે શહેરમાં 1430 ગેરકાયદે બાંધકામ એવા છે જેમને 260(2) મતલબ કે દબાણ ગેરકાયદેસર હોવાનું ઠરાવી તોડી પાડવાની નોટિસ અપાઈ છે પરંતુ આ 1430માંથી માત્ર 38 દબાણ જ તોડવામાં આવ્યાનું જણાવતાં વિભાગમાં કેવા પ્રકારની લાલિયાવાડી ચાલે છે તે પણ સામે આવી ગયું હતું.

આ પણ વાંચો :પતિ જ નીકળ્યો હત્યારો! રાજકોટના ભગવતીપરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો,ઘરકાંકાસથી કંટાળેલા પતિએ પત્નીને પતાવી દીધી

તંત્ર દ્વારા એવો એકરાર પણ કરવામાં આવ્યો કે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આર્કિટેક્ટનો સાથ મળી રહ્યાનું ધ્યાન પર આવતા વિપુલ કાસમપરા નામના આર્કિટેક્ટનું લાયસન્સ રદ્દ કરાયું છે જ્યારે 19 આર્કિટેક્ટને નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યો છે. જો જવાબ સંતોષકારક નહીં જણાય તો લાયસન્સ રદ્દ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. એકંદરે હવે ગેરકાયદેસર બાંધકામમાં મદદ કરનાર આર્કિટેક્ટનું લાયસન્સ રદ્દ કરવા સહિતનું હથિયાર તંત્રએ સજાવી લીધું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટની ચોક્કસ હોટેલોમાં પોલીસનું બેઠુ ભાગીદારી કવચ! બંધ બારણે જલ્સા પાર્ટીઓ?

Next

પતિ જ નીકળ્યો હત્યારો! રાજકોટના ભગવતીપરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો,ઘરકાંકાસથી કંટાળેલા પતિએ પત્નીને પતાવી દીધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
સિક્કિમમાં ટનલની અંદર મિથેન ગેસ વિસ્ફોટથી ભૂસ્ખલન, 7ના મોત, હજુ પણ ઘણા ફસાયેલા
28 મિનિટutes પહેલા
રાજકોટ કમલમ્‌‍ કાર્યાલયે રાજ્યમાં પ્રથમ મેગા મિલેટ્સ ફાઇનલ યોજાયો
16 કલાક પહેલા
રાજકોટ લોકમેળાના 228 સ્ટોલના બુકિંગ માટે આજથી ફોર્મ વિતરણ
17 કલાક પહેલા
પાકિસ્તાનની કપટી નીતિ : આંદોલનો અને બળવો કચડવા આતંકી સંગઠનોનો ઉપયોગ
17 કલાક પહેલા
Categories

નેશનલ

3284 Posts

Related Posts

હીટવેવથી કેવી રીતે બચવું? માઈકથી કરાઇ રહ્યો છે પ્રચાર
રાજકોટ
2 વર્ષ પહેલા
સુધરી જજો નહીંતર હવે વાત ‘ઘર’ ઉપર આવશે !! રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં જામ્યો આરોપીઓનો ‘મેળો’
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રેંકડી- રેસ્ટોરન્ટમાં પૈસા આપો અને બીમારી ખરીદો !!
હેલ્થ
3 વર્ષ પહેલા
રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગની પારાયણ: પરાણે રૂ.50 થી 80 નો ‘ચાંદલો’કરાવે છે, વિડીયો થયો વાયરલ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર