Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સહોમ

જસપ્રીત બુમરાહે બે દિવસમાં બે મોટી સિધ્ધી હાંસલ કરી : ‘ICC ટેસ્ટ પ્લેયર’ બાદ હવે બુમરાહ ‘ક્રિકેટર ઓફ ધ યર’ બન્યો

Tue, January 28 2025


જસપ્રિત બુમરાહને સોમવારે (27 જાન્યુઆરી 2025) વર્ષ 2024 માટે શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આજે બુમરાહને (28 જાન્યુઆરી) ‘ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 31 વર્ષીય આ ઝડપી બોલરે ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામેની ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ભારતની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. એટલું જ નહીં, તેમણે દેશને બીજી વખત T20 ચેમ્પિયન બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.  જેના માટે તેમને ‘ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.

બુમરાહને હેડ અને રૂટ જેવા ખેલાડીઓ તરફથી સ્પર્ધા મળી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ (ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ) માટે, બુમરાહ ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડ તેમજ ઇંગ્લિશ અનુભવી બેટ્સમેન જો રૂટ અને હેરી બ્રુક સાથે સ્પર્ધામાં હતો. પરંતુ અહીં તે તે દિગ્ગજોને હરાવવામાં અને પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતવામાં સફળ રહ્યો.

🥁 Boom Boom Boomrah 🥁

A phenomenal year with the ball calls for the highest honour!@Jaspritbumrah93 is awarded the Sir Garfield Sobers Award for ICC Men's Cricketer of the Year 👏👏

Congratulations Jasprit for the ultimate honour!#TeamIndia pic.twitter.com/S4DMcH30mJ

— BCCI (@BCCI) January 28, 2025

આ દિગ્ગજોએ ભારત માટે સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ જીત્યો

અત્યાર સુધીમાં, ભારતના કુલ પાંચ ખેલાડીઓએ સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ જીત્યો છે. જેમાં રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહના નામ શામેલ છે.

ભૂતપૂર્વ કેપ્ટન દ્રવિડે વર્ષ 2004 માં પ્રથમ વખત આ એવોર્ડ જીત્યો હતો. ત્યારબાદ 2010માં સચિન તેંડુલકર, 2016માં રવિચંદ્રન અશ્વિન, 2017 અને 2018માં વિરાટ કોહલી અને હવે જસપ્રીત બુમરાહ પોતાના નામે કરવામાં સફળ રહ્યા છે.

  • ૨૦૦૪ – રાહુલ દ્રવિડ
  • ૨૦૧૦ – સચિન તેંડુલકર
  • ૨૦૧૬ – રવિચંદ્રન અશ્વિન
  • ૨૦૧૭ અને ૨૦૧૮ – વિરાટ કોહલી
  • ૨૦૨૪ – જસપ્રીત બુમરાહ

Share Article

Other Articles

Previous

ધોરણ 12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષા 6 ફેબ્રુઆરીથી શરૂ થશે: રાજકોટમાં 21 સેન્ટર ફાળવાયા

Next

એસ.એન.કે.સ્કૂલની છાત્રાને થતી કનડગતમાં કમિટીની તપાસ: મેનેજમેન્ટને ડી.ઇ.ઓ.નું તેડું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
10 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
27 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
43 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

ચકી લાવી ચોખાનો દાણો… વાતો વિસરાય એ પહેલાં ચકલીને બચાવવા દર્દભરી અપીલ
ટેક ન્યૂઝ
3 મહિના પહેલા
જનતાને મોંઘવારીનો વધુ એક ડામ : રાંધણ ગેસના ભાવમાં થયો વધારો, ઉજ્જવલા યોજનાને લઈને પણ માઠા સમાચાર
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
દિલ્હી સરકારના મંત્ર કૈલાશ ગેહલોતનું રાજીનામુ, આમ આદમી પાર્ટીનું સભ્યપદ પણ છોડ્યુ : ભાજપના દબાણમાં રાજીનામુ આપ્યુ હોવાનો આપનો આરોપ
Breaking
7 મહિના પહેલા
સુરતથી ફરવા આવેલા 8 પ્રવાસીઓ પોઈચાની નર્મદા નદીમાં ડૂબ્યા
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર