Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

યમનના હાદોદા બંદર પર ઇઝરાયેલનો હવાઈ હુમલો: ત્રણના મોત,87 ઘાયલ

Sun, July 21 2024

તેલ અવિવ પર થયેલા હુમલાનો બદલો લીધો

બંદર અને ઓઇલ ડેપો અગનજ્વાળામાં લપેટાયા

ઇઝરાયેલ ના પાટનગર તેલ અવિવમાં અમેરિકી દૂતાવાસ પાસે જ થયેલા ડ્રોન એટેકમાં એક નાગરિકનું મૃત્યુ થયાની ઘટના બાદ ગણતરીના કલાકોમાં જ ઇઝરાયેલે યમન ઉપર હુમલો કર્યો હતો.ઇઝરાયલ ના લડાકુ વિમાનોએ કરેલ બોમ્બમારામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને અન્ય 87ને બીજા પહોંચી હતી. નોંધનીય છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યમન સ્થિતિ લડાકુએ 200 કરતાં વધારે વખત ઇઝરાયેલ ઉપર હુમલો કર્યો હતો.જો કે ઇઝરાયેલ એ તમામ હુમલાઓને નાકામ બનાવ્યા હતા પરંતુ શનિવારે થયેલા હુમલામાં એક નાગરિકનું મૃત્યુ થયા બાદ ઈઝરાયેલે પ્રથમ વખત યમન પર હુમલો કર્યો આ ઘટના બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધ વિસ્તરવાની આશંકા સેવાઈ રહી છે.

ઈરાન સમર્થિત હૂતી લડાકુઓના ગઢ ગણાતા યમનના
હાદોદા બંદર ઉપર ઇઝરાયેલ તૂટી પડ્યું હતું અને થોડીવારમાં જ બંદરના પ્રવેશ દ્વારનો વિસ્તાર અને ઓઇલ ડેપો અગનજ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા. એ ઉપરાંત પણ હુતી આતંકવાદીઓના અનેક ઠેકાણા પર ઇઝરાયેલે એર સ્ટ્રાઈક કરી હતી આ હુમલાબાદ યમનમાં અનેક પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા હતા.

સખણા રહેજો નહિતર સાફ કરી નાખીશું: નેતન્યાહુનો ધ્રુજારો

ઇઝરાયેલ ના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ એ પત્રકારે પરિષદમાં આ હુમલા અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે પોતાનું રક્ષણ કરવાની ઈઝરાયેલની પ્રતિબદ્ધતા અને ક્ષમતા અંગે કોઈએ ક્યારેય શંકા ન કરવી. દુશ્મનો મર્યાદામાં નહિ રહેતો તેમનો ખાતમો કરી નાખવની તેમણે ચેતવણી આપી હતી. ઇઝરાયેલના ડિફેન્સ મિનિસ્ટરે કહ્યું કે ઇઝરાયેલના નાગરિકનું લોહી ખૂબ કિંમતી હોય છે અને તેની કિંમત ચૂકવવી પડે છે. હવે જો વધુ હુમલાઓ થશે તો સાફ કરી નાખવાની તેમણે પણ હુતી આતંકવાદીઓને ચેતવણી આપી હતી.

Share Article

Other Articles

Previous

કંગના સામે બિનજામીનલાયક વોરંટ જારી કરવા જાવેદ અખતરની માંગ

Next

ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન PI ગઢવી-PSI સાખરા પરથી સવા બે વર્ષે હટ્યું સસ્પેન્શન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
9 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
9 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
10 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
10 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટમાં : 200 કાર-2000 બાઈકની રેલી નીકળશે, એરપોર્ટથી લઈ રેસકોર્સ સભા સ્થળ સુધી ભાજપનું ‘શક્તિ પ્રદર્શન’
ગુજરાત
4 મહિના પહેલા
રાજકોટ યાર્ડમાં તા.30મીથી 7 દિવસનું દિવાળી વેકેશન
રાજકોટ
1 વર્ષ પહેલા
મોંઘું ભલે પડે, વાહન તો પેટ્રોલથી ચાલતું જ લેવાનું
રાજકોટ
2 વર્ષ પહેલા
હવે નંબર સેવ કરવા માટે મોબાઈલની જરૂર નહીં પડે…WhatsAppમાં આવી રહ્યું છે શાનદાર ફીચર, જાણો શું છે ખાસ
ગેજેટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર