Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહોમ

સગીર પત્ની સાથે સહમતિથી સેકસ કરવું યોગ્ય કે અયોગ્ય ?? બોમ્બે હાઇકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

Fri, November 15 2024


સગીર પત્ની સાથે જો સહમતીથી પણ સેક્સ કરવામાં આવ્યું હશે તો એને પણ બળાત્કાર માનવામાં આવશે, એમ બોમ્બે હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું. સહમતીને આધારે તેને યોગ્ય ઠેરવવાની દલીલ કાયદેસર રીતે સ્વીકારી શકાય નહીં. હાઈકોર્ટની નાગપુર બેંચે પોતાના પતિ વિરુદ્ધ બળાત્કારની મહિલાએ ફરિયાદ કરી હતી. એની સુનાવણી કરતી વખતે કોર્ટે પતિને 10 વર્ષની સજાને યોગ્ય ઠેરવતાં આ ટિપ્પણી કરી હતી.

જસ્ટિસ GA સનપની સિંગલ બેન્ચે કહ્યું હતું કે સહમતીથી સેક્સ માટે કાયદાકીય ઉંમર 18 વર્ષ છે. ન્યાયાધીશે કહ્યું હતું કે અહીં કહેવાની જરૂર છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે શારીરિક સંબંધ બાંધવો એ બળાત્કાર દુષ્કર્મ છે. તે પરિણીત છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. કોર્ટે કહ્યું, ’18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ દુષ્કર્મ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને હાલના કેસમાં પત્ની સાથે સહમતીથી શારીરિક સંબંધોનો બચાવ સ્વીકારી શકાય નહીં.

પત્નીએ દુષ્કર્મની ફરિયાદ કરતાં નીચલી અદાલતે પતિને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી, હવે નીચલી અદાલતના આ નિર્ણયને હાઈકોર્ટની બેન્ચે યથાવત રાખ્યો છે. અહેવાલો અનુસાર આરોપી વ્યક્તિએ ફરિયાદી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે મહિલા ગર્ભવતી થઈ, તો તેણે પાછળથી લગ્ન કરી લીધાં. લગ્ન પછી પણ તેમના સંબંધો સામાન્ય ન રહ્યા. આ સંબંધ દિવસે-દિવસે બગડતો ગયા. જેનાથી કંટાળીને મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

Share Article

Other Articles

Previous

વિદેશમાં સ્થાયી થવાનો ટ્રેન્ડ: એક વર્ષમાં જ ૫.૬ લાખ ભારતીયોએ દેશ છોડ્યો

Next

ડિજિટલ એરેસ્ટ અને આધાર સ્કેમથી બચવા આ 3 ભૂલ કરવાનું ટાળો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
11 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

હવે દેશમાં 70 વર્ષથી વધુની વયના વડીલોને પણ આયુષ્માન યોજનાનો લાભ અપાશે, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના પૂર્વ કલેકટર સહિત 4 IASને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ : ધોળકા અને આસપાસના ગામોમાં ફેલાયેલા પ્રદુષણ મામલે આકરી કાર્યવાહી
ગુજરાત
6 મહિના પહેલા
આજનું રાશિફળ 6 માર્ચ : આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, આત્મવિશ્વાસમાં વધારો થશે ; ધનલાભ થશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વાંકાનેરના કેરાળા ગામે આવેલું છે 265 વર્ષ જૂનું નકલંકધામ મંદિર
ધાર્મિક
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર