Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઈરાન ગમે તે ઘડીએ કરશે સરેન્ડર: G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો, જો કે ઈરાન તો યુદ્ધ વધુ તીવ્ર કરવાના મૂડમાં

Fri, March 13 2026

અમેરિકા–ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જી–7 દેશોના નેતાઓ સાથેની વર્ચ્યુઅલ બેઠક દરમિયાન, ઈરાન હવે ગમે તે ઘડીએ શરણે આવવાની હાલતમાં હોવાનો દાવો કર્યો હતો. ‘એક્સિઓસ’ના અહેવાલ મુજબ ટ્રમ્પે કહ્યું હતું કે તેહરાનમાં હવે યુદ્ધ ચાલુ રાખવું કે નહીં તે નક્કી કરી શકે તેવા મોટા અધિકારીઓ પણ જીવિત નથી, તેથી ઈરાનની તરફથી શરણે આવવાની જાહેરાત કરનાર કોઈ નેતૃત્વ બચ્યું નથી.

જો કે ટ્રમ્પના આ દાવા પછી લગભગ 24 કલાકમાં જ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજ્તબા ખામેનેઈએ પોતાનું પ્રથમ જાહેર નિવેદન આપીને સ્પષ્ટ કર્યું કે પાછળ હટવાનો પ્રશ્ન જ નથી. ઈરાની રાજ્ય ટેલિવિઝન પર વાચવામાં આવેલા નિવેદનમાં ખામેનેઈએ સંપૂર્ણ બદલો લેવાઈ ન જાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો હતોં.

બીજી તરફ યુદ્ધના 14મા દિવસે ઈરાન તરફથી શરણે આવવાના કોઈ સંકેત જોવા મળતા નથી. તેના બદલે ઈરાન આંતરરાષ્ટ્રીય દબાણ વધારવા માટે વ્યૂહાત્મક હોર્મુઝની ખાડી બંધ કરવાની ધમકી આપીને પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો:સુરત ફેમિલી કોર્ટમાં છુટાછેડાના કેસ માટે આવેલ પત્ની પર એસિડ એટેક કરી પતિનો આપઘાતનો પ્રયાસ, બંનેને સારવાર માટે ખસેડાયા

ખામેનેઈએ અનેક ચેતવણીઓ આપી છે અને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ઈરાન લડત વધુ તીવ્ર બનાવવાના મૂડમાં હોવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે ત્યારે ટ્રમ્પના શરણે આવવાના દાવા અને ઈરાનના કડક વલણ વચ્ચે હાલ મધ્ય પૂર્વની સ્થિતિ વધુ અનિશ્ચિત બની રહી છે.

Share Article

Other Articles

Previous

“મહિલાઓને કોઈ નોકરી પર રાખશે નહીં…” માસિક ધર્મની રજા ફરજિયાત કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું-કરિયર પર અસર પડશે

Next

સુરત ફેમિલી કોર્ટમાં છુટાછેડાના કેસ માટે આવેલ પત્ની પર એસિડ એટેક કરી પતિનો આપઘાતનો પ્રયાસ, બંનેને સારવાર માટે ખસેડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
“મહિલાઓને કોઈ નોકરી પર રાખશે નહીં…” માસિક ધર્મની રજા ફરજિયાત કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું-કરિયર પર અસર પડશે
1 કલાક પહેલા
ઈરાન ગમે તે ઘડીએ કરશે સરેન્ડર: G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો, જો કે ઈરાન તો યુદ્ધ વધુ તીવ્ર કરવાના મૂડમાં
2 કલાક પહેલા
સુરત ફેમિલી કોર્ટમાં છુટાછેડાના કેસ માટે આવેલ પત્ની પર એસિડ એટેક કરી પતિનો આપઘાતનો પ્રયાસ, બંનેને સારવાર માટે ખસેડાયા
2 કલાક પહેલા
શેરબજારમાં યુદ્ધની અસર: સેન્સેક્સમાં મોટો કડાકો, 1470 પોઈન્ટ તૂટીને બંધ, રોકાણકારોના વધુ 10 લાખ કરોડ ધોવાયા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2986 Posts

Related Posts

વિકી કૌશલ અને કેટરિના કૈફના ઘરે પારણું બંધાયું : એક્ટ્રેસે આપ્યો દીકરાને જન્મ, પિતાએ પોસ્ટ શેર કરી આપી માહિતી
Entertainment
4 મહિના પહેલા
મણીપુરમાં નવેસરથી હિંસા બાદ ચારેકોર સર્ચ ઓપરેશન, શસ્ત્રો અને દારૂગોળાનો જંગી જથ્થો ઝડપાયો
Breaking
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં શું થશે રાજકીય ખેલો ? કોણ કરશે નવાજૂની ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નક્સલવાદીઓ સામે જવાનોનું ઓપરેશન વધુ આક્રમક : ખતરનાક કમાન્ડર ઠાર થયા બાદ આંધ્રપ્રદેશમાં વધુ 7 નક્સલી ઠાર
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર