Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિને આમંત્રણ

Fri, January 10 2025

કર્તવ્ય પથ પર 10 હજાર વિશેષ અતિથિઓ હાજર રહેશે, ગામડાના સરપંચોને ખાસ બોલાવશે

આગામી ૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ નિમિત્તે દિલ્હીમાં યોજાનારી પરેડના કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સબીઆંતોને આમંત્રણ આપ્યું છે. જો કે હજુ સુધી તેમની હાજરી અંગે સત્તાવાર જાહેરાત થઇ નથી.

બીજી તરફ કર્તવ્ય પથ પર 76માં ગણતંત્ર દિવસ સમારંભની પરેડ જોવા માટે પૈરાલિંપિક દળના સભ્યો, શાનદાર પ્રદર્શન કરનારા ગામડાના સરપંચ, હસ્તકલાના કારીગરો અને વન અને વન્યજીવ સંરક્ષણ કાર્યકર્તા સહિત લગભગ 10,000 ખાસ અતિથિઓને આમંત્રિત કર્યા છે.

રક્ષા મંત્રાલયના એક નિવેદન અનુસાર, વિવિધ પૃષ્ઠભૂમિવાળા સ્વર્ણિમ ભારતના આ નિર્માતાઓમાં વિવિધ ક્ષેત્રમાંથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા અને સરકારની યોજનાઓને સર્વોત્તમ ઉપયોગ કરનારા લોકો સામેલ છે. રાષ્ટ્રીય મહત્વના આયોજનમાં જનભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી લગભગ દસ હજાર વિશેષ અતિથિઓને ગણતંત્ર દિવસ પરેડ જોવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.

મંત્રાલયે જણાવ્યું છે કે, આ વિશેષ અતિથિઓને વિવિધ ક્ષેત્રોમાંથી પસંદ કરવામાં આવ્યા છે. તેમાંથી 31 શ્રેણી સામેલ છે. મતલબ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ગામડાના સરપંચ, આપદા રાહત કાર્યકર્તા, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જલ યોદ્ધા, વાઈબ્રેન્ટ વિલેજોના અતિથિ, પૂર્વોત્તર રાજ્યોના અતિથિ, સર્વશ્રેષ્ઠ પેટેંટ ધારક, સર્વશ્રેષ્ઠ સ્ટાર્ટ અપ, સડક નિર્માણ શ્રમિક વગેરે.

આ ઉપરાંત શતરંજ ઓલિંપિયાડ પદક વિજેતા, બ્રિજ વર્લ્ડ ગેમ્સ રજત પદક વિજેતા અને સ્નૂકર વિશ્વ ચેમ્પિયનશિપ સ્વર્ણ પદક વિજેતાને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. તેમણે પોતાના પ્રદર્શનથી દેશને ગૌરવાન્વિત કર્યું છે. નિવેદનમાં જણાવ્યું છે કે જે સરપંચો, પ્રધાનોએ સરકારી માપદંડોનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે, તેમને પણ બોલાવ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં આયર્લેન્ડ સામે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો શાનદાર વિજય: પ્રતીકા રાવલે બનાવ્યા 89 રન: સ્મૃતિ મંધાના-તેજલ હસબનીશથી પણ દમદાર બેટિંગ: આયર્લેન્ડે આપેલા 239 રનના લક્ષ્યાંકને 34.3 ઓવરમાં જ કર્યો હાંસલ

Next

ધો. ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ પરિણામ અંગે ખોટી ચિંતા ન કરતા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ સહિત તમામ મહાપાલિકાની ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર: રાજકોટની અનેક બેઠક ઉપર ફેરફાર
2 કલાક પહેલા
ફરી નવી ઉપાધિ! અમેરિકા જવા-આવવા માટેના નિયમમાં થશે ફેરફાર, બિન-અમેરિકન નાગરિકોનો ફોટોગ્રાફ-બાયોમેટ્રિક ડેટા લેવાનું ફરજિયાત
3 કલાક પહેલા
હવે ભારતમાં બનશે પેસેન્જર વિમાન: રશિયાની એક કંપની અને HAL વચ્ચે થયા મહત્વના કરાર, જાણો શું હશે વિમાનની ખાસિયત
3 કલાક પહેલા
હવે ટ્રાફિક દંડ ભરવા માટે RTOના ધક્કા નહીં ખાવા પડે! ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2602 Posts

Related Posts

“બરજખ”નું ટીઝર રિલીઝ: આંખમાં કાજળ લગાવતો નજર આવ્યો અભિનેતા
Entertainment
1 વર્ષ પહેલા
‘વિકાસ ભી વિરાસત ભી’ ગુજરાતે ભલિ-ભાંતિ સાકાર કર્યુ છે : સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ
ગુજરાત
1 વર્ષ પહેલા
લોકમેળામાં ટીઆરપી કાંડ ઉજાગર કરવા સ્ટોલ માંગતી કોંગ્રેસ
રાજકોટ
1 વર્ષ પહેલા
Kolkata Rape-Murder Case : નશામાં ધુત્ત આરોપી સંજય રોય હવસ સંતોષવા રેડલાઈટ એરિયામાં ગયો હતો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર