Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

આજે બાંગ્લાદેશને હરાવી ‘ફાઇનલ’ થવા ઉતરશે ભારત : સુપર-4માં ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટક્કર, ટીમ ઇન્ડિયામાં થઈ શકે છે ફેરફાર

Wed, September 24 2025

એશિયા કપના લીગ તબક્કામાં ટીમ ઈન્ડિયાએ તેની ત્રણેય મેચ જીતી હતી. આ પછી સુપર-4 રાઉન્ડ શરૂ થયો ત્યારે પણ ટીમ ઈન્ડિયાએ પહેલી જ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારતીય ટીમ જે પ્રકારની રમત બતાવી રહી છે તે જોતાં તેને ચેમ્પિયન બનવાની દાવેદાર માનવામાં આવી રહ્યું છે. જોકે ફાઇનલ પહેલા ભારતીય ટીમે હજુ બે વધુ મેચ રમવાની છે, જેમાં જીત જરૂરી રહેશે. આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ  સામે થશે જેમાં જીત મળ્યે ટીમ ઇન્ડિયા  ફાઈનલની નજીક પહોંચી જશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ આજે બુધવારે રમાશે. આ મેચ પણ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર રાત્રે આઠ વાગ્યાથી રમાશે. રમાશે. આ મેચ રાબેતા મુજબ રાત્રે 08:00 વાગ્યે શરૂ થશે. જેમ ભારતીય ટીમે પાકિસ્તાન સામેની તેની પહેલી સુપર-4 મેચ જીતી હતી અને તેના બે પોઈન્ટ છે, તેવી જ રીતે બાંગ્લાદેશે સુપર-4માં શ્રીલંકાને પણ હરાવ્યું હતું, એટલે કે તેના પણ બે પોઈન્ટ છે. આગામી મેચ જે પણ ટીમ જીતશે તેના ચાર પોઈન્ટ થશે અને તે ફાઇનલની નજીક જશે. આ પછી ટીમ ઈન્ડિયા 26સપ્ટેમ્બરે સુપર-4ની છેલ્લી મેચમાં શ્રીલંકા સામે ટકરાશે.

આ પણ વાંચો :કેદીને લઇને જતી પોલીસ જીપને અકસ્માત : આરોપીએ જ ઇજાગ્રસ્ત પોલીસને હોસ્પિટલે ખસેડયા,વંથલી કોર્ટમાં જતી પોલીસ વાન દીવાલ સાથે અથડાઇ

આ મેચ દુબઈમાં રમાશે અને તેનો સમય પણ  રાત્રે 8 વાગ્યાનો છે. ત્યાં સુધીમાં, શ્રીલંકા અને ભારત વચ્ચેની સ્થિતિ ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ જશે. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ બની શકે છે. પરંતુ સામનો બાંગ્લાદેશ અને શ્રીલંકા ભારતીય ટીમ આ પહેલા બાંગ્લાદેશને મોટા માર્જિનથી હરાવવાનો પ્રયાસ કરશે જેથી ફાઈનલમાં તેનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત થઈ જાય. ત્યારબાદ આ વર્ષના એશિયા કપની છેલ્લી લીગ મેચ રમાશે અને 28 સપ્ટેમ્બરે નક્કી થશે કે આ વર્ષે એશિયા કપ કઈ ટીમ જીતશે. આનો અર્થ એ થયો કે ફાઈનલ પહેલા, ભારતીય ટીમનો સાથે પણ થશે.

આ પણ વાંચો :અદાલત કે પોલીસ રિકવરી એજન્ટ નથી : સિવિલ કેસમાં વધી રહેલી FIR અંગે સુપ્રીમ કોર્ટની સખત ટિપ્પણી

ટીમ ઇન્ડિયામાં થઈ શકે છે ફેરફાર

નોંધનીય છે કે બાંગ્લાદેશ સામે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારનો અર્થ મોટાપાયે ફેરફાર કરવાનો નથી. જોકે, કેટલાક ફેરફારો ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જસપ્રીત બુમરાહએ પાછલી મેચમાં સારું પ્રદર્શન કર્યું ન હતું, તેથી ભારતના નંબર વન ટી-૨૦ બોલર અર્શદીપ સિહને તેના સ્થાને ધ્યાનમાં લઈ શકાય છે. સંજુ સેમસનની જગ્યાએ જીતેશ શર્માનો પણ વિચાર કરી શકાય છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે સફાઈ કામદારોનું શોષણ : કોન્ટ્રાકટર રૂ.7 હજાર પડાવી લેતો હોવાની કલેક્ટરને ફરિયાદ

Next

કેદીને લઇને જતી પોલીસ જીપને અકસ્માત : આરોપીએ જ ઇજાગ્રસ્ત પોલીસને હોસ્પિટલે ખસેડયા,વંથલી કોર્ટમાં જતી પોલીસ વાન દીવાલ સાથે અથડાઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
26 થી 31 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
8 કલાક પહેલા
અમેરિકાનું દેવું 40 ટ્રિલિયન ડૉલરને પાર: વૈશ્વિક શેરબજારો માટે ખતરાની ઘંટડી અને ગંભીર અસ્થિરતા
8 કલાક પહેલા
ઇરાની સંસ્થાઓ સાથે માહિતી શેર કરનાર જહાજો પર લાગશે પ્રતિબંધ: અમેરિકા
8 કલાક પહેલા
પટનામાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર બન્યું: ગાંધી મેદાનથી CM આવાસ તરફ કૂચ કરતા લાઠીચાર્જ અને અટકાયત
11 કલાક પહેલા
Categories

નેશનલ

3518 Posts

Related Posts

સાયબર માફિયા સાથે ‘સેટિંગ’ કરી મહિલા પાસેથી પૈસા પડાવી લેનાર ગઠિયો પકડાયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ચૂંટણી ટાણે જ મમતા સરકારને મોટો ઝટકો..વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દેશી-વિદેશી પર PCBની ધોંસ: દારૂ સાથે બે બૂટલેગર પકડાયા, એક ફરાર
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મુખ્યમંત્રીઓ હંમેશા ટેન્શનમાં રહે છે કે ક્યાંક ખુરશી ન છોડવી પડે
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર