Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દક્ષિણ એશિયામાં સૌથી ઓછો ટેરિફ હવે ભારત પર: ટેરિફ 18 ટકા થતાં ચીન-બાંગ્લાદેશ,પાકિસ્તાન સામે નિકાસમાં મોટો ફાયદો

Wed, February 4 2026

અમેરિકાએ ભારત ઉપરનો કુલ ટેરિફ 50 ટકામાંથી ઘટાડીને સીધો 18 ટકા કરી દેતાં ભારતીય નિકાસ બજાર માટે અકલ્પ્ય ફાયદાની સ્થિતિ ઊભી થઈ છે. અમેરિકી બજારમાં ભારત સાથે સીધી હરિફાઈ કરતા ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના અનેક દેશો પર લાગતા ટેરિફ ભારત કરતાં ઊંચા હોવાને કારણે વૈશ્વિક વેપારમાં ભારતને સ્પષ્ટ સ્પર્ધાત્મક લાભ મળ્યો છે.

નવો 18 ટકા ટેરિફ દર ભારતને દક્ષિણ એશિયામાં સૌથી અનુકૂળ સ્થિતિમાં મૂકે છે. ખાસ કરીને ટેક્સટાઇલ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, એન્જિનિયરિંગ ગૂડ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને લાઇટ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ભારતીય ઉત્પાદનો હવે અમેરિકી બજારમાં વધુ ભાવસ્પર્ધાત્મક બનશે. તેના મુકાબલે ચીન પર હજુ પણ ભારે ટેરિફ હોવાથી તેની નિકાસ મોંઘી પડશે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો પણ ભારત કરતાં ઊંચા દર હેઠળ રહેશે.

આ પણ વાંચો :શું ભારત અમેરિકી કૃષિ માટે દ્વાર ખોલશે? ઝીરો ટેરિફનો દાવો, પણ સવાલો યથાવત, ટ્રેડ ડીલ જાહેરાતથી ભારતની સુરક્ષાત્મક વેપાર નીતિ સામે પ્રશ્નચિહ્ન

વેપાર નિષ્ણાતોના મતે, આ ફેરફાર માત્ર ટેરિફ ઘટાડો નથી, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતને આગળ ધપાવતું વ્યૂહાત્મક શિફ્ટ છે. અમેરિકી આયાતકારો માટે ભારત વધુ વિશ્વસનીય અને સસ્તો વિકલ્પ બનશે, જે લાંબા ગાળે નિકાસ વૃદ્ધિ, રોજગાર અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારો લાવી શકે છે.

હાયર ટેરિફ ધરાવતા દેશો

  • બ્રાઝીલ – 50%
  • મ્યાનમાર – 40%
  • લાઓસ – 40%
  • ચીન – 37%
  • દક્ષિણ આફ્રિકા – 30%

    લોઅર ટેરિફ ધરાવતા દેશો
  • યુકે – 10%
  • યુરોપિયન યુનિયન – 15%
  • સ્વિટ્ઝર્લૅન્ડ – 15%
  • જાપાન – 15%
  • દક્ષિણ કોરિયા – 15%

    એશિયામાં ટેરિફ સ્થિતિ
  • વિયેતનામ – 20%
  • બાંગ્લાદેશ – 20%
  • પાકિસ્તાન – 19%
  • મલેશિયા – 19%
  • કંબોડિયા – 19%
  • થાઇલેન્ડ – 19%

જો કે હજુ કેટલુંક અસ્પષ્ટ

18 ટકા ટેરિફ ક્યારે અમલમાં આવશે તેની તારીખ જાહેર નથી થઈ. રશિયન તેલ ખરીદી બંધ કરવાની સમયમર્યાદા સ્પષ્ટ નથી.ભારત કયા અમેરિકન ઉત્પાદનો કેટલી માત્રામાં ખરીદશે તેની વિગતો નથી. અમેરિકાની સત્તાવાર પ્રોક્લેમેશન અને ફેડરલ નોટિસ બાકી. કરારના સંપૂર્ણ કાનૂની શરતો જાહેર થવાની પ્રતિક્ષા.

જો કે આટલા સેક્ટર પર ટેરિફ યથાવત

અમેરિકાના ટ્રેડ એક્સપાન્શન એક્ટ હેઠળ દેશના કેટલાક સેક્ટર પર ટેરિફ યથાવત રહેશે જેમાં ઑટોમોબાઇલ, સ્ટીલ, એલ્યુમિનિયમ, ટીંબર, કોપર, ટ્રકસ અને શીપનો સમેશ થાય છે

દેશને આટલા ક્ષેત્રમાં ફાયદો

ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને તેની સાથે જોડાયેલ કંપનીઓ, કાપડ, લેધર, ફૂટવેર દરેક પ્રકારના ગારમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

Share Article

Other Articles

Previous

સોરી પપ્પા…કોરિયન ગેમિંગની લતે લીધો 3 બહેનોનો જીવ: ગાઝિયાબાદમાં 9માં માળેથી કૂદી કર્યો આપ*ઘાત, હૃદયદ્રાવક સુસા*ઇડ નોટ આવી સામે

Next

શું ભારત અમેરિકી કૃષિ માટે દ્વાર ખોલશે? ઝીરો ટેરિફનો દાવો, પણ સવાલો યથાવત, ટ્રેડ ડીલ જાહેરાતથી ભારતની સુરક્ષાત્મક વેપાર નીતિ સામે પ્રશ્નચિહ્ન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું અટકશે ‘હેરા ફેરી 3’ નું શૂટિંગ? ફ્રેન્ચાઇઝીના અસલી માલિક હોવાનો દાવો કરતા સાઉથના નિર્માતાએ કર્યો કેસ
18 કલાક પહેલા
અમરેલી: કણકોટ ગામે ખુલ્લા કૂવામાં પડતા સિંહનું મોત: શિકાર પાછળ દોટ મુકતી વખતે કૂવામાં ખાબક્યો, વન્યજીવ પ્રેમીઓમાં રોષ
18 કલાક પહેલા
અમેરિકાએ ભારતને આપ્યો ટેકો: PoK અને અકસાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવ્યા, પાક-ચીનની ઊંઘ ઊડી
18 કલાક પહેલા
31 વર્ષ જૂના કેસમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ધરપકડ: તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જાણો શું છે સમગ્ર મામલો
19 કલાક પહેલા
Categories

નેશનલ

2872 Posts

Related Posts

IPLની પહેલી મેચે તોડ્યા તમામ રેકોર્ડ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
શીતલ પાર્ક મેઈન રોડ પર ૮૫ કરોડની જમીનમાં ખડકાયેલા ૨૨ ઝૂપડા દૂર
રાજકોટ
2 વર્ષ પહેલા
ઈરાને ઇઝરાયલ પર કર્યો મિસાઈલ એટેક : હુમલાથી ઈઝરાયેલમાં ક્યાં અને કેટલું નુકસાન થયું, વાંચો રિપોર્ટ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
શાપરમાં 11 વર્ષની તરૂણીને હવસનો શિકાર બનાવનાર નારાધમની ધરપકડ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર