Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ ગ્રામ્યમાં ડાઘીયા કરડવાના બનાવો વધ્યા! ધોરાજી-ઉપલેટામાં બનાવ ઘટ્યા,ગોંડલ-કોટડામાં શ્વાનનો આતંક વધ્યો

Tue, November 18 2025

સુપ્રીમ કોર્ટે શાળા, કોલેજ, હોસ્પિટલ અને જાહેર માર્ગો પર લોકોને બટકા ભરી લેતા શ્વાનનો આતંક નિવારવા તેમજ અત્યાર સુધીમાં કરવામાં આવેલ કામગીરીનો હિસાબ માંગ્યો છે ત્યારે રાજકોટ શહેરની જેમ જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ડાઘીયાઓએ આતંક મચાવી ચાલુ વર્ષના 10 મહિનામાં  8242 લોકોને બચકા ભરી લીધા હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. જિલ્લા પંચાયત રાજકોટના આંકડા મુજબ ગત વર્ષે જિલ્લાના 11 તાલુકામાં 9476 લોકોને શ્વાને બટકા ભર્યા હતા. ચાલુ વર્ષમાં જેતપુર અને ઉપલેટા તાલુકામાં શ્વાન કરડવાના બનાવમાં ઘટાડો નોંધાયો છે. જેની સામે કોટડા સાંગાણી તાલુકામાં પ્રમાણ વધ્યું છે.

રાજકોટ જિલ્લા પંચાયતના સત્તાવાર આંકડા મુજબ રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર માસ દરમિયાન કુતરા કરડવાના કુલ 8242 બનાવો નોંધાયા છે. ગત વર્ષ દરમિયાન આ આંકડો 9476 હતો. મહત્વનું છે કે, શહેરી વિસ્તારમાં નગરપાલિકા અને મહાનગર પાલિકા દ્વારા રસ્તે રખડતા શ્વાનને પકડવાની તેમજ ખસીકરણની કામગીરી કરવામાં આવે છે છતાં પણ રાજકોટ શહેરમાં ચાલુ વર્ષમાં 14,106 બનાવ સરકારી ચોપડે નોંધાયા છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં આવી જોઈ કામગીરી થતી ન હોવા ઉપરાંત શ્વાનની સંખ્યા વધુ હોવા છતાં પણ શ્વાન કરડવાના બનાવોનું પ્રમાણ નીચું છે. જો કે, અનેક બનાવ સરકારી ચોપડે નોંધાતા ન હોવાથી સાચા આંકડા સામે આવતા નથી.

આ પણ વાંચો :આંગણવાડી બહેનોને BLOની કામગીરી માટે માનસિક દબાણ : રાજકોટમાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા મૌન સેવી લેવાતા કર્મીઓની હાલત કફોડી

ધોરાજી-ઉપલેટામાં બનાવ ઘટ્યા, ગોંડલ- કોટડામાં વધ્યા

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ધોરાજી અને ઉપલેટા તાલુકામાં શ્વાન કરડવાના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. ગત વર્ષની તુલાનેએ જોવામાં આવે તો ધોરાજીમાં ગત વર્ષના 1590 બનાવ સામે ચાલુ વર્ષના દસ માસમાં 1258 બનાવ બન્યા છે. જયારે ઉપલેટામાં ગત વર્ષે 1566 બનાવ શ્વાન કરડવાના બન્યા હતા જેની સામે આ વર્ષમાં માત્ર 412 બનાવ જ બનાવ બન્યા છે. સાથે જ જેતપુરમાં પણ બનાવ ઘટ્યા છે. બીજી તરફ ગોંડલ, જામકંડોરણા, લોધીકા, વિછિયા અને પડધરી તાલુકામાં ગત વર્ષની તુલનાએ ડાઘીયા બચકા ભરી જવાની ઘટના વધી છે જેમાં સૌથી વધુ બનાવ કોટડા સાંગાણી તાલુકામાં બનાવો વધ્યા હોવાનું આંકડા પરથી ફલિત થઇ રહ્યું છે.

Share Article

Other Articles

Previous

પૂર્વ મંત્રી વલ્લભભાઈ પટેલ હત્યા કેસ: અનિરુદ્ધસિંહ (હડમતીયા)નો હાઇકોર્ટમાંથી પણ નિર્દોષ છુટકારો

Next

આંગણવાડી બહેનોને BLOની કામગીરી માટે માનસિક દબાણ : રાજકોટમાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા મૌન સેવી લેવાતા કર્મીઓની હાલત કફોડી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

માસુમ બાળકીની રમતે માતાનો ભોગ લીધો..!! રમતા-રમતા ઉંદર મારવાની દવા આઈસ્ક્રીમમાં ભેળવી, માતાએ ભૂલથી ખાઈ જતા નિપજ્યું મોત
ગુજરાત
11 મહિના પહેલા
વડાપ્રધાન મોદી 11મી જાન્યુઆરીએ રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટનું કરશે ઉદઘાટન: VGRC થી સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે
ગુજરાત
2 મહિના પહેલા
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની મુંબઈ ખાતેની સંપત્તિની હરાજી
Breaking
2 વર્ષ પહેલા
જાણો આજનું રાશિફળ | 26-04-2024
ધાર્મિક
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર