Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝ

બાઈડન ઊપાધિમાં, મહાભિયોગ કાર્યવાહી થશે

Wed, September 13 2023

ભ્રષ્ટાચારના કેસમાં આગળ તપાસ માટે સ્પીકરની મંજૂરી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન ઊપાધિમાં મુકાયા છે.જૂના કેસ એમના માટે ફરી પડકારરૂપ બન્યા છે. હાઉસ સ્પીકર મેકકાર્થીએ તેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. સ્પીકરે કહ્યું કે તેઓ ગૃહની એક સમિતિને બાયડેન પરિવાર સામે તેમના વ્યાપારિક ડીલ અંગે તેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા નિર્દેશ આપી ચૂક્યા છે.

રિપબ્લિકન હાઉસના સ્પીકર કેવિન મેકકાર્થીએ આ પગલું ભર્યું હતું. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સ્પીકરનું આ ઐતિહાસિક પગલું ડેમોક્રેટિક પાર્ટીને ભારે પડી શકે છે.

જો બાયડેન પર આરોપ છે કે તેઓ 2009 થી 2017 દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના પુત્ર હન્ટર બાયડેનને વિદેશી વેપારમાં ફાયદો કરાવ્યો હતો. રિપબ્લિકન્સે આ વર્ષે ઘણા મહિનાઓ સુધી આ અંગે તપાસ હાથ ધરી હતી, પરંતુ બાડેન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા ન હતા. મેકકાર્થીએ કહ્યું કે જ્યાં પુરાવા અમને લઈ જશે અમે ત્યાં જઈશું. સ્પીકર મેકકાર્થીએ કહ્યું, આ સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપો છે જેના માટે ગૃહ દ્વારા વધુ તપાસ કરાવાની જરૂર છે. આજે હું અમારી ગૃહ સમિતિને રાષ્ટ્રપતિ બાયડેન સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા નિર્દેશ આપી રહી છું.

અહેવાલ અનુસાર, અગાઉ જ્યારે 2019 અને 2021માં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, ત્યારે ઘણા રિપબ્લિકન ગુસ્સે થયા હતા. કેટલાક રિપબ્લિકન કહે છે કે તેઓ મેકકાર્થીને ગૃહના લીડરની પોસ્ટથી દૂર કરવાનો પણ પ્રયાસ કરશે જો તે બાયડેન પર મહાભિયોગ કરવા આગળ નહીં વધે.

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજીઓની સુનાવણી 9 ઓક્ટોબરે

Next

રાજકોટ નશાની હાલતમાં એક શખ્સે સિવિલહોસ્પિટલ લીધી માથે જુઓ લોકોએ ચખાડ્યો મેથીપાક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
દુશ્મનો ચેતજો, ભારતના 12 પરમાણુ શસ્ત્રો હવે ‘ત્રાટકવા માટે તૈયાર’ મોડમાં
14 મિનિટutes પહેલા
ટ્રમ્પનો નેતન્યાહૂને આકરો ઠપકો એ તો પ્રેમીઓનો ઝઘડો: ઈઝરાયેલી રાજદૂત
19 મિનિટutes પહેલા
સાબરકાંઠામાં રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: હિટ એન્ડ રનની ઘટનામાં 3 મહિલાઓના મોત, 4 ઘાયલ
2 કલાક પહેલા
લક્ષદ્વીપમાં ૪૭ વર્ષ જૂની દારૂબંધીનો અંત: ટુરિઝમને વેગ આપવા લેવાયો ઐતિહાસિક નિર્ણય
3 કલાક પહેલા
Categories

નેશનલ

3063 Posts

Related Posts

પાકિસ્તાને કચ્છમાં ભુજ ઉપર પણ હુમલાનો કર્યો હતો પ્રયાસ : ભારતીય વાયુસેનાએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરી પાકને ધૂળ ચટાવી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સાત વર્ષની ફુલ જેવી બાળા પર કૌટુંબિક કાકાએ જ આચરી હેવાનિયત! રાજકોટમાં હૈયુ હચમચાવતી ઘટના આવી સામે
ક્રાઇમ
8 મહિના પહેલા
વિશ્વ આરોગ્ય દિવસે જ રાજ્યના ઈન સર્વિસ તબીબો સીએલ ઉપર ઉતરી જશે : પડતર પ્રશ્નો અંગે લડત શરૂ કરી
ગુજરાત
1 વર્ષ પહેલા
અમેરિકામાં હીમ તોફાને મચાવી તબાહી: 30 લોકોના મોત, 6 લાખ ઘરોમાં વીજળી ગુલ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર