Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ભારત-પાક. વચ્ચે મેચ રમાવાની છે તો પછી સુનાવણી શા માટે કરવી ? સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો

Fri, September 12 2025

રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ ઉપર ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં મુકાબલો થવાનો છે તેપહેલાં આ મેચ પર રોક લગાવતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેચ તો રમાવાની જ છે એટલા માટે આ મુદ્દે સુનાવણી કરવામાં નહીં આવે.

wikipedia

અરજદારોએ મેચ રમાય તે પહેલાં સુનાવણીની માંગ કરી હતી. અરજદારોના વકીલે દલીલ કરી કે ભલે આ કેસ નબળો હોય પરંતુ લિસ્ટ તો કરો પરંતુ કોર્ટે આવું કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. જનહિત અરજીમાં તર્ક અપાયો હતો કે 22 એપ્રિલ-2025ના જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ક્રિકેટ મેચ રમવી રાષ્ટ્રહિતની વિરુદ્ધમાં છે. પાકિસ્તાન સામે મેચ રમવી તેનો મતલબ સિક્યોરિટી ફોર્સ અને શહિદ થયેલા નિર્દોષ નાગરિકોના બલિદાનનું અપમાન ગણાશે. આ ભાવુક ક્ષણમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમત-ગમતની ભાવના બતાવવી ખોટી છે.

આ પણ વાંચો :રાજકોટનો મેળો પૂરો, બિલ બાકી ! લોકમેળા સમિતિને રૂ.35 લાખના નફાનો અંદાજ

ઉલ્લેખનીય છે કે જ્યારે એશિયા કપનો કાર્યક્રમ જાહેર થયો હતો અને ભારત-પાકિસ્તાન મેચ વચ્ચેની તારીખ સામે આવી કે તુરંત જ દેશમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લોકો હજુ પણ બીસીસીઆઈથી નારાજ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ઉપર પૈસા પાછળ ભાગી રહ્યાનો આરોપ લગાવી રહ્યા છે અને પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવાની બાબતને દેશનું અપમાન ગણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

જેમ્સ એન્ડ જવેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલમાં પ્રથમ વખત ‘રાજકોટ’ચમકયું: ગોલ્ડ પેનલમાં વિનીત વસા બિનહરીફ

Next

રાજકોટનો મેળો પૂરો, બિલ બાકી ! લોકમેળા સમિતિને રૂ.35 લાખના નફાનો અંદાજ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
શેરબજારમાં મિશ્ર વલણ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી સ્થિર: રિયલ્ટી અને બેંક શેરોમાં ખરીદી, આઈટી તથા મિડકેપમાં દબાણ
14 મિનિટutes પહેલા
રાજ્યમાં ઘરડાઘરની સંખ્યા વધીને 376 થઈ, દર 5 દિવસે ખુલે છે એક નવું કેર સેન્ટર
29 મિનિટutes પહેલા
એશિયન ગેમ્સ 2026માં ભારતીય રમતવીરોનો ડંકો: શૂટિંગમાં કમલજીત-સુરૂચિની જોડીએ ગોલ્ડ જીત્યો, કુલ મેડલની સંખ્યા 19 પર પહોંચી
45 મિનિટutes પહેલા
5 રાજ્યોની ચુંટણી માટે ભાજપે રૂપિયા 529 કરોડનો ખર્ચ કર્યો
18 કલાક પહેલા
Categories

નેશનલ

3639 Posts

Related Posts

મહાકુંભમાં ઇસ્કોનના રસોડામાં આગ લાગી: અનેક ટેન્ટ સળગ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હિન્દુ વિદ્યાર્થી સંગઠનોએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મહંમદ યુનુસને આઠ માંગની યાદી સોંપી, યુનુસે સુરક્ષાનું આપ્યું આશ્વાસન
Breaking
2 વર્ષ પહેલા
હવે કાવડ યાત્રિકો પર આકાશથી પણ નજર રાખવા તૈયારી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિલ્હીથી મોસ્કો જઈ રહેલું પ્લેન અફઘાનિસ્તાનમાં ક્રેશ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર