Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝરાજકોટ

30 હજાર આપવા પડશે…મિત્રનું જ બાઇક ચલાવવા લઈ ગયો, પાછું આપવા પણ પૈસા માંગ્યા

Sat, May 3 2025

રાજકોટ શહેરના રણુજાનગરમાં રહેતાં યુવકે પોતાનું બાઈક મીત્રને ચલાવવા માટે આપ્યા બાદ તે પરત આપી રહ્યો ન હોય વારંવાર ઉઘરાણી કરીને બાઈક પરત લીધા બાદ મીત્રએ 30,000 રૂપિયા માંગ્યા હતા અને જો નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગે હેમાંગ સુરેશભાઈ રામાવતે નોંધાવેલી ફરિયાદમાં માં જણાવ્યું કે બે મહિના પહેલાં તેણે તેનું કેટીએમ બાઈક મીત્ર સાગર કાલિયાને ચલાવવા માટે આપ્યું હતું. જો કે સાગર બાઈક પરત આપતો ન હોય હેમાંગ અને તેના પિતા સુરેશભાઈ બન્નેએ સાગરને સમજાવતાં બાઈક પરત આપી દીધું હતું. દરમિયાન 28 એપ્રિલે હેમાંગ કામ ઉપર જતો હતો ત્યારે કોઠારિયા મેઈન રોડ પર ખોડિયાર હોટેલ પાસે વહેલી સવારે ચાર વાગ્યે સાગરે તેને રોકીને તું મોટરસાઈકલ પાછું લઈ ગયો છો તેના 30,000 આપવા પડશે કહી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જો પૈસા નહીં આપતે જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Share Article

Other Articles

Previous

કોણ છે આ બોલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર ?? ફોટો લાઈક કર્યા બાદ વિરાટ કોહલી થયો ટ્રોલ, જાણો શુ કરી સ્પષ્ટતા

Next

રાજકોટ : ટ્રેનમાં ઉતરેલા કેરેલિયનને પોલીસ મથકે લઇ જઇ ખંખેરી લેવાયો ! બેગમાંથી બોટલ નીકળતા મોટા રકમની થઈ ડિમાન્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
28 મિનિટutes પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
30 મિનિટutes પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

મેચ વખતે અમ્પાયર નશા’માં હેાય છે ?!
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
રાજકોટ એરપોર્ટ પર આકરી ગરમી વચ્ચે ઘણાં દિવસોથી એ.સી. બંધ
બ્રેકિંગ ન્યૂઝ
4 દિવસ પહેલા
રાહુલ ગાંધી સામે ફોજદારી કાર્યવાહી અટકાવવા સર્વોચ્ચ અદાલતનો આદેશ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
GMERS મેડિકલ કોલેજમાં ફી વધારો પરત ખેંચો : આપ
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર