Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દેશના અર્થતંત્રની રફતાર કેવી ઝડપી રહેશે ? જુઓ

Thu, March 7 2024

કોણે શું કરી આગાહી ?

દેશના અર્થતંત્ર વિષે દુનિયાના નિષ્ણાતો અને વિદેશી એજન્સીઓનો ભરોસો વધી રહ્યો છે અને એમના દ્વારા સતત સારી અને મહત્વની આગાહીઓ કરવામાં આવી રહી છે. રેટિંગ એજન્સી ક્રિસિલે ફરીવાર ભારતની જોરદાર પ્રગતિની આગાહી કરી હતી. આગામી નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૮૦ ટકા રહેવાની ધારણાં છે અને દેશ ૨૦૩૧ સુધીમાં અપર મિડલ કલાસ રાષ્ટ્ર બની જશે એમ ક્રિસિલના રિપોર્ટમાં જણાવાયું છે. એટલું જ નહીં ભારતના અર્થતંત્રનું કદ બમણું રહીને સાત ટ્રિલિયન પર પહોંચી જશે. પ્રતિ વ્યક્તિ આવકમાં પણ વધારો થશે.

બીજી બાજુ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે પણ એમ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025 માં દેશનું અર્થતંત્ર 7 ટકાના દરથી વધવાની પૂરી આશા છે. દાસના જણાવ્યા મુજબ અત્યારે પણ અર્થતંત્ર સંતોષજનક દેખાવ કરી રહ્યું છે અને આગળના સમયમાં સારી પ્રગતિ થવાની છે.

અહેવાલમાં એવી માહિતી અપાઈ છે કે ઘરઆંગણે માળખાકીય સુધારાનો અર્થતંત્રને ટેકો મળી રહેશે જેને પરિણામે ૨૦૩૧ સુધીમાં ભારત ત્રીજું મોટું અર્થતંત્ર બનવાની શકયતા છે એમ પોતાના ઈન્ડિયા આઉટલુક રિપોર્ટમાં ક્રિસિલે જણાવ્યું હતું.


વર્તમાન નાણાં વર્ષમાં ૭.૬૦ ટકાના અપેક્ષા કરતા સારા આર્થિક વિકાસ દર બાદ આગામી નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર સાધારણ ધીમો પડી ૬.૮૦ ટકા રહેવાનો અંદાજ છે.


નાણાં વર્ષ ૨૦૨૫થી ૨૦૩૧ સુધીમાં ભારતના અર્થતંત્રનું કદ પાંચ ટ્રિલિયન ડોલરને પાર કરી સાત ટ્રિલિયનની નજીક પહોંચેલું જોવા મળશે તેવી પણ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

હવે દુનિયાના સૌથી ધનિક બિઝનેશમેન કોણ છે જુઓ ..

Next

કોણ કરશે એનડીએમાં ઘરવાપસી ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
16 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

જુનાગઢ ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડી : મહાકુંભ દરમિયાન ફેફસામાં ઇન્ફેક્શન થતા 7 દિવસથી ICUમાં દાખલ
ગુજરાત
1 વર્ષ પહેલા
મિઝોરમમાં સપાટો બોલાવનાર ઝેડપીએમના નેતા લાલદુહોમા પહેલા શું હતા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગોંડલ રોડ એસટી વર્કશોપ સામે આવેલ અવાવરૂ જગ્યામાંથી ૬૫ વર્ષીય વૃદ્ધની સળગેલી હાલતમાં લાશ મળી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમરેલી : જાફરાબાદની સાગર પ્રાથમિક શાળામાં ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારી ઢળી પડ્યા, હાર્ટ એટેકથી મોત નીપજ્યાનું પ્રાથમિક અનુમાન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર