Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ચુંટણી બોન્ડથી ભાજપ અને કોંગ્રેસને કેટલા કરોડ મળ્યા..વાંચો

Sun, March 17 2024

ચુંટણીપંચ દ્વારા રવિવારે બોન્ડ અંગેનો નવો ડેટા જાહેર કરાયો

ઈલેક્ટોરલ બોન્ડની કહાની નવી નવી હકીકતો અને આંકડાઓ સાથે વધુ જુગુપ્સા પ્રેરક બની રહી છે. સમગ્ર દેશમાં ચર્ચા જગાવનાર આ મામલામાં અનેક કંપનીઓના નામ બહાર આવી ચૂક્યા હતા અને રવિવારે ચુંટણીપંચે નવો ડેટા જાહેર કર્યો હતો. પંચે પોતાની વેબસાઇટ પર સીલબંધ કવરની વિગતો મૂકી હતી.

નવા ડેટામાં એવી જાણકારી આપવામાં આવી હતી કે, ભાજપને ચુંટણી બોન્ડથી રૂ.7 હજાર કરોડનું દાન મળ્યું હતું. 2019-20માં પાર્ટીને આ પ્રકારે સૌથી વધુ દાનની રકમ મળી ગઈ હતી. જ્યારે કોંગ્રેસને કુલ રૂ.1,334.35 કરોડ મળ્યા હતા. એજ રીતે બીજુજનતાદળ (બીજેડી)ને રૂ.944.5 કરોડ મળ્યા છે. વાયએસઆર કોંગ્રેસને રૂ.442.8 કરોડ મળ્યા હતા.

દક્ષિણની પાર્ટીઓને પણ મોટું દાન મળ્યું હતું અને ડીએમકેને રૂ.656.5 કરોડ મળ્યા હતા. જેમાં ફ્યુચર ગેમિંગના રૂ.509 કરોડ પણ સામેલ છે. જ્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને રૂ.1397 કરોડ મળ્યા હતા. તેલંગાણાની પાર્ટી બીઆરેસને રૂ.1322 કરોડ મળ્યા છે. અખીલેશની સમાજવાદી પાર્ટીને રૂ.14.05 કરોડ, અકાલિદળને રૂ.7.26 કરોડ, તામિલનાડુના અન્નાડીએમકેને રૂ.6.05 કરોડ અને નેશનલ કોન્ફરન્સને સૌથી ઓછા રૂ.50 લાખ જ મળ્યા છે.

Share Article

Other Articles

Previous

જમ્મુનો કુખ્યાત ગેંગસ્ટર વિક્કી ઝડપાયો

Next

કોંગ્રસની મુશ્કેલી વધી: પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સામે મહાદેવ એપ કેસમાં FIR

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અટકળોનો અંત : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે જ નીકળશે, અધિકારીઓએ કર્યું રૂટનું નિરીક્ષણ
2 કલાક પહેલા
વિસાવદરમાં શાંતિપૂર્ણ 60% મતદાન : EVMમાં ઉમેદવારોનું ભાવિ કેદ, 4% જેવો વોટિંગમાં વધારો કોને ફળશે અને કોને નડશે?
2 કલાક પહેલા
આજથી India vs England ટેસ્ટ સીરિઝનો થશે પ્રારંભ : શુભમન ગીલના નેતૃત્વની અગ્નિપરીક્ષા, શું ભારત 18 વર્ષનો રેકોર્ડ તોડશે?
3 કલાક પહેલા
આફ્ટર શોક:રાજકોટથી એરટ્રાફિકમાં ‘ઓટ’! ભરચકક ફલાઇટો ‘ખાલીખમ્મ’
4 કલાક પહેલા
Categories

નેશનલ

2199 Posts

Related Posts

મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કોણ તે વિષે શિવરાજે શું કહ્યું ? વાંચો
નેશનલ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત: કેન્સર સામે લડવા માટે 7.5 મિલિયનનુ ફંડ અને 4 કરોડ વેકસીન આપશે ભારત, કવાડ સમિટ બાદ કેન્સર મૂન શોટ ઇવેન્ટમાં હાજરી આપી
Breaking
9 મહિના પહેલા
ખેડૂતોએ ક્યાં કર્યો ટ્રાફિક જામ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચોટીલા અને પાવાગઢ જતાં માઈભક્તો ખાસ વાંચજો !! સવારે 5 વાગ્યાથી ચઢી શકાશે ડુંગર, આરતીના સમયમાં પણ ફેરફાર
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર