Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ટ્રમ્પનો હાથ પકડી તેમના દાવાનેમેક્રોએ જાહેરમાં જુઠો ગણાવ્યો !! પત્રકાર પરિષદમાં નાટ્યાત્મક દ્રશ્યો સર્જાયા

Tue, February 25 2025

યુકેન યુદ્ધ અંગે અમેરિકા અને યુરોપના રાષ્ટ્ર વચ્ચેના મતભેદો હવે જાહેરમાં સપાટી ઉપર આવી ગયા છે. અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયેલા ફ્રાન્સના પ્રમુખ મેક્રો અને ટ્રમ્પ વચ્ચે સોમવારે પત્રકાર પરિષદમાં જ જામી પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ટ્રમ્પ અને મેક્રો વચ્ચેની મુલાકાત બાદ વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં પત્રકારોએ યુક્રેનને આપવામાં આવતા આર્થિક ભંડોળ અંગે કરેલા સવાલના જવાબમાં ટ્રમ્પે,યુરોપે આપેલૂ આર્થિક ભંડોળ લોન રૂપે અપાયું હોવાનો અને યુરોપના દેશો બાદમાં એ રકમ યુક્રેન પાસેથી પરત મેળવશે એવી દાવો કર્યો હતો.

જો કે તેમના એ ઉચ્ચારણો સાથે જ મેક્રોએ ટ્રમ્પ ને બોલતા અટકાવ્યા હતા અને તેમનો હાથ પકડી અને એ દાવો સદંતર ખોટો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યુક્રેન ને આપેલું આર્થિક ભંડોળ પરત મેળવવાની કોઈ અપેક્ષા નથી. તેમણે એવો દાવો કર્યો કે હકીકતમાં તો યુક્રેનને અપાયેલા ભંડોળમાં 60% હિસ્સો યુરોપનો છે. તેમણે વધુમાં કહ્યું કે એ અમેરિકા છે જે લોન,ગેરંટી અને અનુદાન ની વાતો કરે છે. દેખીતી રીતે જ તેઓ

સુરક્ષાના બદલામાં યુક્રેનના દુર્લભ ખનીજ હસ્તગત કરવાની ટ્રમ્પના ઈરાદા તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે યુરોપના રાષ્ટ્રો રશિયાની સંગીત કરેલી સંપત્તિમાંથી વળતર મેળવી શકે છે.

તેમની આ ચેષ્ટાને કારણે પત્રકાર પરિષદમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જો કે મેક્રોના નિવેદનની ટ્રમ્પ ઉપર કોઈ અસર પડી નહોતી. મેક્રો બોલતા હતા ત્યારે તેઓ હસતા હતા અને સાથે જ તેમના નિવેદન સાથે સહમત ન હોય તે રીતે નકારાત્મક રીતે હાથ હલાવતા નજરે પડ્યા હતા.

Share Article

Other Articles

Previous

અમેરિકા યુક્રેનને છોડીને UNમાં રશિયા સાથે ઊભું રહ્યું : યુક્રેનની વિરુદ્ધમાં મતદાન કર્યું

Next

અમેરિકાએ ભારતની કેટલી કંપનીઓ સામે પગલાં લીધા ? શું છે મામલો ? વાંચો વિગતવાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
ભગતસિંહ ગાર્ડનના જર્જરિત ક્વાર્ટર મુદ્દે RMC vs સ્થાનિકો, મેયરે આપી દિવાળી સુધી રાહત
16 મિનિટutes પહેલા
નર્મદા ડેમની જળસપાટી વધી 126.79 મીટરે પહોંચી
37 મિનિટutes પહેલા
જામનગરમાં GSTની સર્જિકલ સ્ટ્રાઇક: બ્રાસ ઉદ્યોગમાં 3 દિવસથી દરોડા, 20 ટીમો એક્શનમાં
1 કલાક પહેલા
સસ્તુ ખરીદેલુ ક્રુડ ઓઈલ રીફાઈનરી સુધી પહોંચશે તો ભાવ ઘટશે: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3130 Posts

Related Posts

રાજકોટના રેલનગરમાં ૪૦ નંબરની સિટી બસના ડ્રાઈવરને આવ્યો હાર્ટએટેક : વાહનો અને રેંકડીચાલકને ઉડાડ્યા : ૧નું મોત
Breaking
2 વર્ષ પહેલા
જુલાઈમાં જીએસટી કલેકશન 1.65 લાખ કરોડ
બિઝનેસ
3 વર્ષ પહેલા
કરાંચી એરપોર્ટ નજીક વિસ્ફોટમાં બે ચીની નાગરિકના મોત, 10 ઘાયલ : આતંકવાદી સંગઠન બલુચિસ્તાન લિબરેશન આર્મીએ જવાબદારી લીધી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દીલ્હીની એક સ્કૂલમાં બોમ્બની અફવા બાદ ઇમારત ખાલી કરાવાઈ, બધા સુરક્ષિત
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર