Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ચેક રિટર્ન કેસમાં ઇનસ્યોરન્સ કંપનીના પૂર્વ બ્રાન્ચ મેનેજરને એક વર્ષની જેલ 

Sat, August 17 2024

અમરેલીમાં આવેલી બિરલા ઇનસ્યોરન્સ કંપનીના બ્રાન્ચ મેનેજરે ફરિયાદી પાસેથી ઇનસ્યોરન્સના નામે રૂ.૫ લાખ લઈને તે રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન થતાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં અદાલતે આરોપી હિરેન જોષીને એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત મુજબ, અમરેલીમાં રહેતા અને સોના ચાંદીનો વેપાર કરતા સાગર દિલીપભાઈ પરીખ પાસેથી બિરલા ઇનસ્યોરન્સ કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતો હિરેન જોષીએ તેના કાકાની ઓળખાણ આપીને ઇયર એન્ડિંગ હોવાથી ટાર્ગેટ પૂરો કરવા ફરિયાદીના પૂરા પરીવારનું ઇન્સ્યોરન્સ કરાવી રૂ.૫ લાખ લીધા હતા. જે બાદ ફરિયાદીને કોઈ વીમો દીધેલ ન હતો અને રૂપિયા પણ પરત આપેલા ન હતા.જેથી સાગર પરીખે પોલીસમાં અરજી કરતા તપાસ ચાલુ હતી તે દરમીયાન આરોપીએ રૂ.૫ લાખનો ચેક આપ્યો હતો.જે ચેક બેંકમાં જમાં કરાવતા પરત ફર્યો હતો. જેથી આરોપી વિરૂદ્ધ નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ  અદાલતમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

જે કેસ ચાલવા પર આવતા ફરિયાદીના વકીલે કરેલી ધારદાર દલીલો અને રજૂઆતો તેમજ રજૂ કરેલા વડી અદાલતના ચુકાદાને ધ્યાનમાં લઈને અદાલતે આરોપી હિરેન જોષીને એક વર્ષની સજા તેમજ જો વળતર પેટે રૂ.૫ લાખ ન ચૂકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ ધર્મશ.એન.શેઠ, હિત.ડી.શેઠ,અંકુર.ડી.શેઠ રોકાયેલા હતા.

Share Article

Other Articles

Previous

સાબરમતી ટ્રેન દુર્ઘટના : મુસાફરો સાથે વડોદરાના સાંસદે કર્યો સંવાદ

Next

લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરો : એબીવીપી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
ટૉપ ન્યૂઝ
“સેના અને સૈનિકો મોદીના ચરણોમાં નતમસ્તક ” ભાજપના વધુ એક નેતાનો બફાટ : વિપક્ષને મળી ગયો મુદ્દો, જુઓ વિડીયો
7 કલાક પહેલા
દેશની સેના વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાનું ભારે વિવાદિત નિવેદન
8 કલાક પહેલા
જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકી જૂથ લશ્કર એ તોયબાના 3 મદદગારોની પોલીસે ધરપકડ કરી
8 કલાક પહેલા
WEIGHT GAIN AFTER WEDDING : લગ્ન પછી કેમ વધે છે પુરુષોનું વજન, જાણો શા માટે દેખાવા લાગે છે પેટ?
9 કલાક પહેલા
Categories

નેશનલ

2101 Posts

Related Posts

હરિયાણાના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લેતા નાયબ સિંહ સૈની, વડાપ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરી
Breaking
7 મહિના પહેલા
કાશ્મીરમાં કેવી સર્જાઇ દુર્ઘટના ? કેટલા લોકોના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવું કે ડાઉનલોડ કરવું, પોકસો હેઠળ અપરાધ : સુપ્રીમ કોર્ટનું ફરમાન
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
‘તુ મારી ઘરવાળીને સાચવે છો’  કહી બે મિત્રોએ યુવકનું ઢીમ ઢાળી દીધું
ક્રાઇમ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર