Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝટૉપ ન્યૂઝ

શું તમને પણ આવ્યો છે આવકવેરા રીફંડ અંગેનો મેસેજ તો ચેતજો !! ટેક્સ વિભાગે કૌભાંડથી બચવાની આપી સલાહ

Fri, August 16 2024
  • આવકવેરા રીફંડ અંગેના ફેક મેસેજથી ચેતી જવા કરદાતાઓને અનુરોધ
  • ટેક્સ વિભાગે મોબાઇલ ફોન પર આવનારા ટેક્સ રિફંડના એપ્રુવલના મેસેજને ફેક ગણાવ્યા

નવી દિલ્હી

આવકવેરાનું રીટર્ન ફાઈલ કર્યા પછી રીફંડની રાહ જોઈ રહેલા કરદાતાઓ સાથે છેતરપિંડી થઇ રહી હોવાનું ધ્યાનમાં આવતા આવકવેરા વિભાગે એક સલાહ જાહેર કરી છે અને ફેક મેસેજથી બચવા અનુરોધ કર્યો છે. ટેક્સ વિભાગે મોબાઇલ ફોન પર આવનારા ટેક્સ રિફંડના એપ્રુવલના મેસેજથી બચવાની સલાહ આપી હતી. આવકવેરા વિભાગે તેને કૌભાંડ ગણાવ્યું છે.

આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને કરદાતાઓને નકલી પોપ-અપ મેસેજનો શિકાર ન બનવાની સલાહ આપી છે. તેને સ્કેમ એલર્ટ ગણાવતા વિભાગે કહ્યું કે આવકવેરા વિભાગ ક્યારેય પોપ-અપ વિન્ડો દ્વારા કરદાતાઓનો સંપર્ક કરતું નથી. વિભાગે કરદાતાઓને કહ્યું છે કે જો તેઓને તેમના મોબાઈલ ફોન પર આવા શંકાસ્પદ પોપ-અપ મેસેજ મળે છે, તો તેઓએ તરત જ તેને બંધ કરી દેવો જોઈએ. ઉપરાંત, આવા મેસેજ મળવા પર, **http://incometaxindia.gov.in/pages/report-phishing.aspx પર જાવ અને તેના વિશે ફરિયાદ કરો. ટેક્સ વિભાગે કરદાતાઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. કરદાતાઓ 18001030025/18004190025 પર જઈને આવા પોપ-અપ મેસેજ સામે તેમની ફરિયાદ પણ નોંધાવી શકે છે.

આવકવેરા વિભાગને એવી ફરિયાદો મળી છે કે કરદાતાઓને ટેક્સ રિફંડની મંજૂરી માટે લલચાવતા પોપ-અપ મેસેજ મળી રહ્યા છે. આવા મેસેજમાં લખેલું હશે કે તમારું 15,000 રૂપિયાનું ઈન્કમ ટેક્સ રિફંડ મંજૂર થઈ ગયું છે અને આ રકમ તમારા ખાતામાં જલ્દી જમા થઈ જશે. મેસેજમાં એક એકાઉન્ટ નંબર લખવામાં આવે છે જેને વેરિફાઈ કરવાનું કહેવામાં આવે છે. અને જો આ એકાઉન્ટ નંબર સાચો ન હોય તો તમને એક લિંક પર જઈને બેંક ખાતાની વિગતો અપડેટ કરવાનું કહેવામાં આવે છે. અને આ તે છે જ્યાં કરદાતાઓ સાથે મોટી છેતરપિંડી થાય છે. કોઈ વ્યક્તિ આ લિંક પર ક્લિક કરતાની સાથે જ તેનો ફોન હેક થઈ જાય છે અને તેના એકાઉન્ટમાંથી તમામ પૈસા સાયબર ફ્રોડ દ્વારા ઉપાડી લેવામાં આવે છે.

આ જ કારણ છે કે આવકવેરા વિભાગે કરદાતાઓને સલાહ આપી છે કે તેઓ આવા મેસેજનો શિકાર ન બને અને મેસેજમાં આપેલી લિંક પર ક્લિક ન કરે.

Tags:

Income TaxIncome Tax Refund ScamTax Department

Share Article

Other Articles

Previous

પોલીસ લોકો માટે ૨૪ X ૭ ઉપલબ્ધ: નવા કાયદાથી ગુનાખોરી કાબૂમાં આવશે: કમિશનર

Next

દુષ્કર્મ કેસમાં આરોપીને થયેલી આજીવન કેદની સજા હાઇકોર્ટે રદ કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
7 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
7 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

દિલ્હીની કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવા ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર પાઠવ્યો : રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રાલયને મોકલી ચિઠ્ઠી
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
GSEB ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ : જાણો કયો જીલ્લો રહ્યો પ્રથમ ક્રમે ?
ગુજરાત
1 વર્ષ પહેલા
વડાપ્રધાનના આગમનને લઈને જિલ્લા પંચાયતમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો
રાજકોટ
1 વર્ષ પહેલા
અમે બધા ચોર અને એ બધા સંત? મમતા બેનર્જી ભડક્યા, જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર