Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

Hanuman Chalisa : ગુલશનકુમારની હનુમાન ચાલીસાએ મેળવી ઐતિહાસિક સિદ્ધિ,યુટ્યુબ ઉપર મેળવ્યા 5 Billion વ્યુ

Thu, November 27 2025

યુટ્યુબ ઉપર એક ભક્તિ વિડીયોએ એવી કમાલ કરી બતાવી છે જે આજ દિવસ સુધી ભારતમા બોલીવુડનું કોઈ ગીત, પંજાબી ચાર્ટ-ટોપર કે પછી વાયરલ ડાન્સ નંબર નથી કરી શક્યુ. ટી-સિરીઝે 10 મે-2011ના રોજ અપલોડ કરેલા શ્રી હનુમાન ચાલીસાના વિડીયોએ પાંચ બિલીયન ( પાંચ અબજ) વ્યુ મેળવી લીધા છે. આ ઉપલબ્ધી મેળવનાર વિડીયો ભારતનો પહેલો વિડીયો છે. 14 વર્ષ પછી પણ તે મોટી સંખ્યામાં વ્યૂઅર્સને ખેંચી રહ્યો છે.

આ વિડીયોમાં હરીહરનનો અવાજ છે અને લલિત સેન મ્યુઝીક ડાયરેક્ટર છે. આ વિડીયોમાં ગુલશનકુમારને લીપ્સિંગ કરતા જોઈ શકાય છે. આજની બદલતી ડીજીટલ દુનિયા અને નવા શોર્ટ વિડીયો પ્લેટફોર્મ તથા નવા પોપ ટ્રેન્ડસની વચ્ચે પણ આ ભક્તિ ગીતના વિડીયોએ સતત વ્યુ મેળવ્યા છે.

With your unwavering love, devotion, strength, and surrender, #HanumanChalisa becomes India’s only video to cross 5 billion views—an eternal reminder that faith always finds its way, in a noisy world #ShreeHanumanChalisa🙏🏻✨https://t.co/Iho95RlUM2#tseries @TSeries… pic.twitter.com/FvsqXJhJYJ

— T-Series (@TSeries) November 25, 2025

આ હનુમાન ચાલીસા પછી લહંગા, 52 ગજ કા દામન, રાઉડી બેબી,  લુંટ ગએ, જરૂરી થા, વાસ્તે, લૌંગલાચી, દિલબર જેવા ગીત છે પણ કોઈએ બે અબજથી વધુ વ્યુ નથી મેળવ્યા…

ક્યા વિડીયોને કેટલા વ્યુ મળ્યા?

વિશ્વનાં ટોપ-5

  • નામ- વ્યુ ( બિલીયનમાં)
  • બેબી શાર્ક ડાન્સ -18.38
  • ડેસ્પાસિટો-8.85
  • વ્હીલ ઓન ધ બસ-7.40
  • બાથ સોંગ-7.20
  • જોની જોની યસ પાપા-7.10

આ પણ વાંચો :બાકીવેરો ભરી દેજો નહીંતર જપ્તી! 154 કરોડ ભેગા કરવા રાજકોટ મનપા ઉંધામાથે,665ને મિલકત જપ્તીની નોટિસ

ભારતના ટોપ-5

  • શ્રી હનુમાન ચાલીસા-5
  • લહંગા -1.82
  • ૫૨ ગજકા દામન – 1.73
  • રાઉડી બેબી- 1.72
  • જરૂરી થા-1.71

Share Article

Other Articles

Previous

શોખ બડી ચીઝ હૈ…હરિયાણાના સોનીપતમાં વેંચાઈ દેશની સૌથી મોંઘી નંબર પ્લેટ, કિંમત જાણીને હોંશ ઉડી જશે

Next

કોમેડિયન કુણાલ કામરાએ RSSની મજાક કરતું ટી શર્ટ પહેરી અટકચાળો કર્યો : સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતા વિવાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જાડેજા-શુભમન ગિલ રાજકોટમાં ટકરાશે: રવિન્દ્ર સૌરાષ્ટ્ર વતી, ગિલ પંજાબ તરફથી રણજી ટ્રોફી રમશે
14 કલાક પહેલા
હેડ કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળમાં 17 શરમજનક રેકોર્ડ: 5 અણઘડ નિર્ણયથી ટીમ ઇન્ડિયા અંધકારમય, 6 નિર્ણયની ભરપૂર ટીકા
15 કલાક પહેલા
સ્માર્ટ ઉપાય: રખડતી ગાયને CCTV મારફતે તેના નાકથી ઓળખી તેના માલિકની ઓળખ મેળવાશે, જાણો કેવી રીતે કામ કરશે?
15 કલાક પહેલા
અસહ્ય પીડાઃ રાજકોટમાં QR કોડવાળા 20 લાખ જન્મના દાખલા કાઢવાના છે, નીકળે છે રોજના 100! ‘કરવા ગયા કંસાર, થઇ ગઇ થૂલી’ જેવો ઘાટ
15 કલાક પહેલા
Categories

નેશનલ

2800 Posts

Related Posts

Google Pay અને Google Wallet વચ્ચે શું છે તફાવત ??
ગેજેટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં હોર્ન વગાડવા બાબતે શખ્સે યુવક પર કર્યો હુમલો, માથામાં છરીના ઘા ઝીંક્યા
ક્રાઇમ
9 મહિના પહેલા
Under 19 વર્લ્ડ કપના ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ભારત સામે 79 રનથી વિજય, ભારતની ટીમ 43 ઓવરમાં 174 રનમાં સમેટાઈ
Breaking
2 વર્ષ પહેલા
૩૦૦થી વધુ વિમાનોમાં બોમ્બની ધમકી આપનાર ઓળખાયો : નાગપુર પાસેના ગોંદીયાના રહીશ જગદીશ ઉઈકેને ઝડપી લેવા દોડધામ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર