Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કેન્દ્રની તિજોરી છલકાઈ : સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન રૂપિયા 1.73 લાખ કરોડ

Tue, October 1 2024

દેશના જીએસટી કલેક્શનમાં સપ્ટેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે 6.5% નો વધારો નોંધાયો છે. નાણા મંત્રાલય દ્વારા મંગળવારે આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2024માં સરકારના ખજાનામાં 1.73 લાખ કરોડ રૂપિયા ($20.64 બિલિયન) જમા થયા હતા.

ગયા વર્ષે સમાન સમયગાળામાં એટલે કે સપ્ટેમ્બર 2023માં દેશનું જીએસટી કલેક્શન રૂ. 1.63 લાખ કરોડ હતું. આમ ઉત્તરોત્તર કલેક્શનમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ રહી છે.

નેટ કલેક્શન 3.9% વધ્યું
રિફંડને બાદ કર્યા પછી ગણવામાં આવેલ નેટ જીએસટી કલેક્શન, ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં સપ્ટેમ્બર 2024માં 3.9% વધીને રૂ. 1.53 લાખ કરોડ થયું છે.
સરકાર દ્વારા અપાયેલ ડેટા અનુસાર સપ્ટેમ્બર 2024માં 20,458 કરોડ રૂપિયાના રિફંડ જારી કરવામાં આવ્યા હતા. આ રિફંડ એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 31% વધુ છે. ઓગસ્ટ મહિનામાં રૂ. 24,460 કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા, જે વાર્ષિક ધોરણે 38% વધુ છે.

કલેક્શન માસિક ધોરણે ઘટ્યું
અર્ધવાર્ષિક ધોરણે જીએસટી સંગ્રહમાં વધારો થયો હોવા છતાં, મહિનાના આધારે 1.15% નો થોડો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં દેશનું જીએસટી કલેક્શન રૂ. 1.75 લાખ કરોડ હતું.

Share Article

Other Articles

Previous

કોંગ્રેસનું સૂત્ર છે, કામ કરો નહિ અને કોઈને કરવા દો નહીં

Next

પદ્મકુંવરબા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મહિલાની પ્રસૂતિ કરાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો સુધરવાના સંકેત, ટ્રેડ ડીલ પર વાતચીત કરવા અમેરિકાની ટીમ રાત્રે ભારત પહોંચી રહી છે
8 કલાક પહેલા
મુંબઈ ફરી થયું પાણી પાણી : અતિ ભારે વરસાદથી પરિવહન સેવા ખોરવાતા લોકો મુસીબતમાં મુકાયા,પૂણેમાં સ્કૂલો બંધ
8 કલાક પહેલા
Katrina Kaif Pregnant: માતા બનશે બોલીવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ, આ મહિને આપશે બાળકને જન્મ
8 કલાક પહેલા
Sunny Sanskari Ki Tulsi Kumari : ફિલ્મમાં જોવા મળશે વરુણ-જાનવીની ફેક લવ સ્ટોરી, ટ્રેલર જોઈને ફેન્સે કહ્યું બ્લોકબસ્ટર
8 કલાક પહેલા
Categories

નેશનલ

2498 Posts

Related Posts

રાજકોટ : માધાપર ચોકડી નજીક યોગરાજનગરમાં એક સાથે 4 મકાનના તાળાં તૂટ્યા : મોટી મત્તાની ચોરીની સંભાવના
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વિપક્ષ લાંબા સમય સુધી વિપક્ષમાં રહેશે, લોકસભામાં PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર
Breaking
2 વર્ષ પહેલા
હિઝબુલ્લાહનો નવો ચીફ બન્યો હાશિમ સફીદ્દીન
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
ભારતીયોનો મેગી પ્રત્યેનો પ્રેમ વધ્યો… એક વર્ષમાં 600 કરોડ પેકેટ મેગીનું વેંચાણ
નેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર