Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

મૈત્રી કરાર તોડવાની પ્રેમિકાની જીદ બની લોહિયાળ: રાજકોટમાં પ્રેમિકા પર છરીના ઘા ઝીંકી પ્રેમીએ ટ્રેન હેઠળ પડતું મૂકીને કર્યો આપઘાત

Tue, March 10 2026

રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ નજીક શીતળાધારમાં અનૈતિક સંબંધોનો લોહિયાળ અંત આવ્યો છે. મૈત્રી કરારથી સાથે રહેતી પ્રેમિકાએ પ્રેમ સબંધ તોડવાની વાત કરતા જ ઉશ્કેરાયેલા પ્રેમીએ છરી વડે જીવલેણ હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ પોતે પણ ટ્રેન હેઠળ કૂદીને આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. જોકે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલ પ્રેમિકાની હાલત પણ નાજુક હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો મુજબ, મૂળ મહારાષ્ટ્રના અને જૂનાગઢના ભેંસાણ પંથકના બરવાળા ગામે પરણેલા કાજલબેન ભૂપતભાઈ ગોંડલીયા (ઉ.વ. 45) સાતેક વર્ષ પહેલા ગામના જ હિંમત ગોબરભાઈ વાળાના સંપર્કમાં આવ્યા હતા. આ પ્રેમ સંબંધને કારણે કાજલબેને પોતાના પતિ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને હિંમત સાથે મૈત્રી કરાર કરી રાજકોટના શીતળાધાર વિસ્તારમાં રહેવા આવી ગયા હતા.

હિંમત પોતે પણ પરણેલો હતો અને તેને સંતાન પણ છે. તે ક્યારેક વતનમાં પોતાની પત્ની પાસે રહેતો તો ક્યારેક રાજકોટ કાજલબેન સાથે રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી હિંમત રાજકોટ ઓછું આવતો હોવાથી કાજલબેને તેની સાથે મૈત્રી કરાર પૂરા કરી ફરી પોતાના પૂર્વ પતિ પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વાત હિંમતને મંજૂર નહોતી.

આ પણ વાંચો :ઠાકરે કર્યું બધું જ ‘ઠીક’: રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડનો ‘વિકાસ’ મંજૂર

સોમવારે વહેલી સવારે પાંચેક વાગ્યે હિંમત વતનથી રાજકોટ કાજલબેનના ઘરે આવ્યો હતો. મૈત્રી કરાર છૂટા કરવાની વાત પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી ગયેલા હિંમતે કાજલબેનનું મોઢું દબાવી છરી વડે તેમના પેટ, છાતી અને ગળાના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. કાજલબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા હિંમત ત્યાંથી નાસી છૂટ્યો હતો.ગંભીર રીતે ઘવાયેલા કાજલબેનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

પ્રેમિકા પર હુમલો કર્યા બાદ પસ્તાવો કે પકડાઈ જવાનો ડર લાગતા હિંમત વાળાએ કોઠારીયા સોલવન્ટ નજીક ટ્રેન હેઠળ કૂદીને આપઘાત કરી લીધો હતો. રેલવે ટ્રેક પરથી લાશ મળી આવતા પોલીસે તેની ઓળખ વિધિ કરી હતી, જેમાં તે હુમલાખોર હિંમત જ હોવાનું ખુલ્યું હતું. મૃતક હિંમત યાર્ડમાં ફેરા કરવાનું કામ કરતો હતો અને ત્રણ ભાઈઓમાં વચેટ હતો.એક તરફ પ્રેમિકા હોસ્પિટલના બિછાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, તો બીજી તરફ પ્રેમીના મોતના સમાચાર સાથે આ અનૈતિક સંબંધોનો કરુણ અને લોહિયાળ અંત આવ્યો છે.

પ્રેમીથી દૂર જવાનું નક્કી કરી બેઠેલી મહિલાને પુત્ર સવારે તેડવા આવવાનો હતો.

બનાવ અંગે ઇજાગ્રસ્ત કાજલબેનના પુત્ર સાગરે જણાવ્યું હતું કે, માતાને તેનો પ્રેમી (હિંમત) સરખી રીતે સાચવતો ન હોય તેમજ માથાકૂટ કરતો હોય તેવી ફરિયાદ અગાઉ કરી હતી. જે બાદ કાજલબેને ફરી પતિ અને દીકરા સાથે રહેવા આવવાનું કહેતા બંને પિતા-પુત્રએ હા પાડી હતી અને આ બાબતે હિંમત સાથે પણ વાત કરી હતી પણ તે રાજી થયો ન હતો. જેથી સાગર તેની માતાને સવારે તેડવા આવવાનો હતો જોકે પુત્ર પહોંચે તે પૂર્વે જ પ્રેમીએ મહિલાને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. 

Share Article

Other Articles

Previous

રાજકોટ શહેર ભાજપમાં વોર્ડના પ્રભારી,વિશેષ આમંત્રિતો, કારોબારી સભ્યોમાં ‘બધા’ને ‘સાચવી’ લેવાયા: ચૂંટણીના ટિકિટ વાંચ્છુકોએ આટલામાં જ માનવો પડશે સંતોષ

Next

ઠાકરે કર્યું બધું જ ‘ઠીક’: રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કાર્યકાળમાં દરરોજ 4.84 કરોડનો ‘વિકાસ’ મંજૂર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
T20 World Cup 2026 Prize Money: વિશ્વવિજેતા ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ: ₹ 131 કરોડનું બમ્પર ઈનામ, ICC બાદ BCCIએ ખોલ્યો ખજાનો  
4 મિનિટutes પહેલા
ગુજરાતના શહેરોમાં તળાવો-હવાની ગુણવત્તા સુધારવા માટે ‘લેક એન્ડ એર વોચ’ પહેલ શરૂ કરાશે: મોનિટરિંગ માટે સિસ્ટમ અમલી બનશે
35 મિનિટutes પહેલા
રાજકોટ શહેર ભાજપમાં વોર્ડના પ્રભારી,વિશેષ આમંત્રિતો, કારોબારી સભ્યોમાં ‘બધા’ને ‘સાચવી’ લેવાયા: ચૂંટણીના ટિકિટ વાંચ્છુકોએ આટલામાં જ માનવો પડશે સંતોષ
1 કલાક પહેલા
મૈત્રી કરાર તોડવાની પ્રેમિકાની જીદ બની લોહિયાળ: રાજકોટમાં પ્રેમિકા પર છરીના ઘા ઝીંકી પ્રેમીએ ટ્રેન હેઠળ પડતું મૂકીને કર્યો આપઘાત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2969 Posts

Related Posts

શેરબજારની પતંગે ગોથુ ખાધુ : સેન્સેક્સમાં ૧૦૪૮ પોઈન્ટનો કડાકો
નેશનલ
1 વર્ષ પહેલા
રાજકોટ રેલ્વે સ્ટેશને વિધાર્થીઓ અને મુસાફરોએ હંગામો મચાવ્યો
રાજકોટ
2 વર્ષ પહેલા
આપની પાટીદારો પર નજર! આવતીકાલે રાજકોટના સામાકાંઠે ગોપાલ ઈટાલિયાની જાહેરસભા: રવિવારે ખોડલધામમાં મેળાવડો
ગુજરાત
6 મહિના પહેલા
ચિલીના જંગલમાં લાગી ભીષણ આગ, આટલા લોકોના થયા મોત
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર