Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નેપાળમાં Gen-Z revolution : સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે આંદોલન, સંસદમાં Gen-Z ઘૂસ્યા, ફાયરિંગમાં એકનું મોત, 80 ઈજાગ્રસ્ત

Mon, September 8 2025


નેપાળમાં ઓલી સરકાર સામે યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજધાની કાઠમંડુના રસ્તાઓ પર હજારો યુવાન અને યુવતીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ત્યારે ટોળુ હિંસક બનતા કાઠમંડુમાં કરફ્યુ લાગુ થયું છે.  સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લાગતા યુવાનો તોફાને ચડ્યા છે.

image-x-@RBKHADKAKTM



Gen-Z  વિરોધ પ્રદર્શનમાં પાંચ લોકોના મોત
 
અત્યાર સુધીમાં, Gen-Z  વિરોધ પ્રદર્શનમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 80 વિરોધીઓ ગોળીઓથી ઘાયલ થયા છે. કાઠમંડુ વહીવટીતંત્રે તોડફોડ કરનારાઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. જે ઇમારતમાંથી પોલીસે ગોળીબાર કર્યો હતો તે ઇમારતમાં તોડફોડ કરવામાં આવી છે.

image-x-@RBKHADKAKTM



સંસદ ભવનના ગેટ નંબર 2 પાસે વિરોધીઓએ આગ લગાવી છે અને આગ ઝડપથી વધી રહી છે. આગ હજુ સુધી ઓલવાઈ નથી.  કાઠમંડુમાં Gen-Z વિરોધ પ્રદર્શન હિંસક બન્યા પછી, નેપાળી સેનાને તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નેપાળ સરકારે વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક કટોકટી સુરક્ષા બેઠક બોલાવી છે. પોલીસે કાઠમંડુમાં રાત્રે 10 વાગ્યા સુધી કર્ફ્યુ લાદ્યો છે.

image-x-@RBKHADKAKTM



સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય સામે વિરોધ

નેપાળમાં યુવાનોએ ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. Gen-Z રસ્તાઓ પર સરકારના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો. પ્રદર્શન દરમિયાન લોકો ખૂબ જ હિંસક બન્યા. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા. રાજધાની કાઠમંડુમાં વિરોધીઓ પોલીસ બેરિકેડ તોડીને સંસદ ભવન સંકુલમાં પ્રવેશ્યા. કાઠમંડુના મૈતિઘરમાં વિરોધીઓ એકઠા થવા લાગ્યા.

image-x-@RBKHADKAKTM

તાજેતરના દિવસોમાં, ‘નેપો કિડ’ અને ‘નેપો બેબીઝ’ જેવા હેશટેગ્સ ઓનલાઈન ટ્રેન્ડ કરી રહ્યા છે. સરકારના નોંધણી વગરના પ્લેટફોર્મને બ્લોક કરવાના નિર્ણય પછી તેને વધુ વેગ મળ્યો છે. કાઠમંડુ જિલ્લા વહીવટી કાર્યાલય અનુસાર, ‘હામી નેપાળ’ એ આ રેલીનું આયોજન કર્યું હતું. આ માટે પૂર્વ પરવાનગી લેવામાં આવી હતી.

આ પણ વાંચો :6 વર્ષની બાળકી પાસે ગજબનું ટેલેન્ટ : રાજકોટની ‘વરદાએ 45 મિનિટ આંખે પાટા બાંધી સ્કેટિંગ કરી 2-2 વખત વર્લ્ડ રેકોર્ડ રચ્યો

રાત્રે 10 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો

ધ હિમાલયન પોસ્ટના અહેવાલ મુજબ, કાઠમંડુ જિલ્લા વહીવટીતંત્રે બપોરે 12:30 થી રાત્રે 10:00 વાગ્યા સુધી મુખ્ય વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો હતો. કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહે આ આંદોલનને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે વય મર્યાદાને કારણે ભલે તેઓ જોડાઈ ન શકે, પરંતુ યુવાનોનો અવાજ સાંભળવો જોઈએ.

Gen Z protesters have entered the Federal Parliament building. They broke through the police cordon, climbed over the gate, and entered the building. Police are firing tear gas to control the situation.⁦@cmprachanda⁩ ⁦@ANI⁩ ⁦@FoxNews⁩ #Nepal #rbkhadka pic.twitter.com/v6FZRi4VR0

— RB KHADKA (@RBKHADKAKTM) September 8, 2025

સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો?

સરકારના જણાવ્યા અનુસાર, નેપાળમાં સોશિયલ મીડિયા કંપનીઓને 28 ઓગસ્ટથી નોંધણી માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જ્યારે ગયા બુધવારે સમયમર્યાદા પૂરી થઈ ગઈ. વડાપ્રધાન ઓલી સરકારે ચાર સપ્ટેમ્બરથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યૂબ, રેડિટ, X સહિત 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. જેનો Gen-Z દ્વારા મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે.  ત્યારે પણ મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ), આલ્ફાબેટ (યુટ્યુબ), એક્સ (અગાઉ ટ્વિટર), રેડિટ અને લિંક્ડઇન સહિત કોઈ પણ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નોંધણી કરાવી ન હતી. ત્યારબાદ સરકારે ગુરુવારથી આ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચો :અમેરિકાએ 50 ટકા ટેરીફ નાખ્યા તો આપણે 75 ટકા નાંખો : ચોટીલામાં કેજરીવાલનો મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ

સરકારે કહ્યું છે કે સોશિયલ મીડિયા પરનો આ પ્રતિબંધ ત્યારે જ હટાવવામાં આવશે જ્યારે આ કંપનીઓ નેપાળમાં પોતાની ઓફિસ ખોલશે, સરકારમાં નોંધણી કરાવશે અને અનિયમિતતાઓને રોકવા માટે એક સિસ્ટમ બનાવશે. અત્યાર સુધી, નેપાળમાં કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં ફક્ત ટિકટોક, વાઇબર, નિમ્બઝ, વિટક અને પોપો લાઈવ જ નોંધણી કરાવી ચૂક્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરત ફેલાવવાના આરોપો

સરકારનું કહેવું છે કે નકલી આઈડી સાથે સંકળાયેલા વપરાશકર્તાઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ નફરત ફેલાવવા, અફવાઓ ફેલાવવા અને સાયબર ગુનાઓ કરવા માટે કરી રહ્યા હતા. આનાથી સમાજમાં અશાંતિ અને અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી હતી.

Share Article

Other Articles

Previous

CBSEએ ધો.12ની પ્રેક્ટિકલ પરીક્ષા માટે ઇન્ટિગ્રેટેડ પેમેન્ટ સિસ્ટમ કરી શરૂ : જરુરી માહિતી વહેલાસર પોર્ટલ પર મુકવા સ્કૂલોને સૂચના

Next

6 વર્ષની બાળકી પાસે ગજબનું ટેલેન્ટ : રાજકોટની ‘વરદાએ 45 મિનિટ આંખે પાટા બાંધી સ્કેટિંગ કરી 2-2 વખત વર્લ્ડ રેકોર્ડ રચ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ગૌહાટીમાં ભારત-આફ્રિકા વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ : ભારત શ્રેણી બચાવવા, આફ્રિકા 25 વર્ષ બાદ કબજે કરવા ઉતરશે
3 કલાક પહેલા
વિસ્ફોટક સામગ્રી બનાવવા લોટ દળવાની ઘંટીનો ઉપયોગ! દિલ્હી આતંકી હુમલા કેસમાં નવો ફણગો
17 કલાક પહેલા
G-20 સમિટમાં ભાગ લેવા માટે PM મોદી જોહાનીસ્બર્ગ જવા રવાના : અનેક વૈશ્વિક નેતાઓને મળશે, જાણો શું છે એજન્ડા
17 કલાક પહેલા
રાજકોટના યુવકને 2.30 લાખ આપવા ભારે પડ્યા! પૈસા આપી લગ્ન કર્યા પણ દસમા દિવસે યુવતી ફરાર, વાંચો શું છે સમગ્ર મામલો
18 કલાક પહેલા
Categories

નેશનલ

2676 Posts

Related Posts

એક એવી વસ્તુ કે જેની ગંધથી સાપ ભાગી જાય? જુઓ કઈ છે એ વસ્તુ
લાઇફસ્ટાઇલ
2 વર્ષ પહેલા
રિવાબા જાડેજાએ પરિવાર સાથે જામનગરમાં કર્યું મતદાન
ગુજરાત
2 વર્ષ પહેલા
હવે તમારું 20 વર્ષ જૂનું વાહન ભંગારમાં નહી જાય : બે ગણી ફી જમા કરાવીને ચલાવી શકાશે, જાણો કેટલો ચાર્જ લાગશે?
ગુજરાત
2 મહિના પહેલા
મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલનો ઐતીહાસીક ચુકાદો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર