Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝલાઇફસ્ટાઇલ

Ganesh Chaturthi 2024 : ગણપતિ ઉત્સવમાં આ કુર્તા પેર આપશે સ્ટાઈલીશ લુક, જુઓ તસવીરો

Wed, September 4 2024



ગણેશ ચતુર્થી, આપણા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. આપણે ફક્ત ભગવાન ગણેશને આપણા ઘરોમાં આવકારતા નથી પરંતુ પરંપરાગત ધાર્મિક વિધિઓ, સ્વાદિષ્ટ મીઠાઈઓ અને વિવિધ પહેરવેશ પહેરીને પણ આ તહેવાર ઉજવીયે છીએ. ત્યારે આ વર્ષે જો તમારે પણ ગણેશ ઉત્સવમાં ચમકવા માટે આકર્ષક લુક જોઈ છે તો આ લેખ તમારા માટે છે. અહી અમે તમને સ્ટાઈલીશ આઉટફિટ વિશે જણાવશું.

જો તમે બાપ્પાને આવકારવા માટે તમારી પરંપરાગત શૈલી બતાવવા માંગતા હો, તો આ કલાકારોના દેખાવમાંથી ટિપ્સ લઈને તૈયાર થઈ જાઓ. અહીં અમે તમને એવા ત્રણ એક્ટર્સના લુક્સ બતાવવા જઈ રહ્યા છીએ, જેઓ ઘણીવાર એથનિક અવતારમાં જોવા મળે છે.

રિતેશ દેશમુખનો ફર્સ્ટ લુક

હિન્દુ ધર્મમાં પૂજા સમયે ધોતી-કુર્તા પહેરવાનો રિવાજ છે. આવી સ્થિતિમાં, તમે રિતેશના આ લુકમાંથી ટિપ્સ લઈને તમારા માટે આવા ધોતી-કુર્તા તૈયાર કરી શકો છો. આનાથી તમે સ્ટાઇલિશ દેખાશો અને સાથે જ તમને ટ્રેડિશનલ લુક પણ આપશે.

બીજો લુક

તમે ગણપતિ ઉત્સવ દરમિયાન આ પ્રકારના નારંગી રંગના વર્ક કુર્તા પણ કેરી કરી શકો છો. આ કુર્તા લુકને નિખારવા માટે સફેદ રંગનો પાયજામા પહેરો, તો જ તેનો રંગ ખીલશે.

રિત્વિક ધનજાનીનો ફર્સ્ટ લુક

ઋત્વિક ધનજાની દર વર્ષે પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરે છે. આવી સ્થિતિમાં તમે તેના લુકમાંથી ટિપ્સ લઈ શકો છો. પૂજા દરમિયાન આવા આઉટફિટ તમને ટ્રેડિશનલ ટચ આપશે. જો તમે ઈચ્છો તો આ સાથે લૂઝ પાયજામા પહેરો જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.


બીજો લુક

આ બ્લુ કલરનો મિરર વર્ક કુર્તો તમને સ્ટાઇલિશ લુક આપશે. આવી સ્થિતિમાં, જો તમે કેટલાક સિમ્પલ લુક કેરી કરવા માંગતા હોવ તો ઋત્વિક ધનજાનીના આ લુકમાંથી ટિપ્સ લો અને તમારી સ્ટાઇલિશ સ્ટાઈલ બતાવો.


કરણ વાહીનો ફર્સ્ટ લુક

જો તમે ઈચ્છો તો કરણ વાહીના આ કુર્તા લૂકમાંથી ટિપ્સ લઈને તમે તમારા આઉટફિટને તૈયાર કરી શકો છો. કોઈપણ રીતે પૂજામાં લાલ રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે ગણપતિ ઉત્સવ દરમિયાન આ પ્રકારના કુર્તા અને પાયજામા પણ પહેરી શકો છો.

બીજો લુક

જો તમે સફેદ રંગના કુર્તા અને ચૂરીદાર પાયજામા સાથે આ પ્રકારના હાફ જેકેટ પહેરો તો પણ તમારો લુક એકદમ સ્ટાઇલિશ લાગશે. આ દેખાવ સાથે તમારા પગમાં ફક્ત મોજાં પહેરો. જેથી તમારો લુક સંપૂર્ણપણે ટ્રેડિશનલ લાગે.


Share Article

Other Articles

Previous

સહારા ઈન્ડિયા કંપનીને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ ? જુઓ

Next

Taaza Khabar season 2નું ટ્રેલર રીલીઝ : વિલન જાવેદ જાફરીનો સામનો કરી ભુવન બામ ધૂમ મચાવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 સપ્તાહ પહેલા
ગુજરાત
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ગુજરાત
રાજકોટમાં કોરોનાની રી-એન્ટ્રી! 150 ફૂટ રોડ પર ઓમનગરમાં વિસ્તારમાં 42 વર્ષીય યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
7 કલાક પહેલા
ભાઈજાનની સુરક્ષામાં ચૂક! બે દિવસમાં બે અજાણ્યા લોકો સલમાન ખાનના ઘરમાં ઘૂસ્યા, પોલીસે કરી ધરપકડ
7 કલાક પહેલા
પરેશ રાવલ સામે 25 કરોડનો કાનૂની દાવો દાખલ થશે? Hera Pheri 3 છોડવા બદલ જાણો શું સજા થઈ શકે છે
8 કલાક પહેલા
રાજકોટની દીકરીએ વિશ્વમાં વગાડ્યો ડંકો : મરીન સેક્ટરમાં AIની મદદથી પ્રદૂષિત પાણીને બનાવ્યું શુધ્ધ
9 કલાક પહેલા
Categories

નેશનલ

2123 Posts

Related Posts

સારંગપુરમાં હનુમાનજીની પ્રતિમાના વિવાદને લઇને શું કહ્યું મોરારીબાપુએ…જુઓ વિડિઓ…
ગુજરાત
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધીને પ્રશાંત કિશોરે શું આપી સલાહ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નવરાત્રિમાં ૬ ગ્રાઉન્ડ ભાડે આપી `લાખેણી’ કમાણી કરશે મનપા
રાજકોટ
2 વર્ષ પહેલા
હમાસનો ખાત્મો કરવા ઈઝરાયલે સ્પેશિયલ ફોર્સ બનાવી, વીણી-વીણીને મારવાની તૈયારી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર