Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કાશ્મીરમાં તાજી હિમવર્ષા : અનેક વિસ્તારો બરફની ચાદરથી ઢંકાયા

Mon, November 11 2024

શિયાળાના આગમનની સાથે આજે હળવો વરસાદ અને હિમવર્ષા થવાની ધારણા

શિયાળાના આગમનની સાથે જ જમ્મુ અને કાશ્મીરની ગુરેઝ ખીણ તાજી હિમવર્ષાને કારણે બરફની સુંદર ચાદરથી ઢંકાઈ ગઈ છે. ઉત્તર કાશ્મીરના મનોહર બાંદીપોરા જિલ્લામાં સ્થિત ગુરેઝ ખીણ સોમવારે સવારે બરફની નવી ચાદરથી ઢંકાઈ ગઈ હતી. ખાસ કરીને કિલ્શાય ટોપ, તુલૈલ અને આસપાસના ગામોમાં હિમવર્ષા થઈ હતી, જે શિયાળાની શરૂઆતનો સંકેત આપે છે. હવામાનમાં આ ફેરફાર ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છે.

નબળું વેસ્ટર્ન ડીસટર્બન્સ હાલમાં જમ્મુ અને કાશ્મીરને અસર કરી રહ્યું છે. આ હવામાન પરિવર્તનને કારણે 12 નવેમ્બરે કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ ભાગોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની ધારણા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસમાં ગુરેઝ ખીણ સહિત કાશ્મીર વિભાગના ઉચ્ચ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને બદલાતા હવામાન માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. સોમવારની રાત્રે રાઝદાન ટોપ, સિંથાન ટોપ, પીર કી ગલી, ગુલમર્ગના ફેઝ 2, પહેલગામ અને સોનમર્ગમાં હિમવર્ષા થઈ હતી.

બીજી તરફ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. હાલ હિમાચલમાં ગાઢ ધુમ્મસ છે.

Share Article

Other Articles

Previous

ડુંગળીએ ફરી રડાવ્યા : ભાવ પાંચ વર્ષની ઊંચાઈએ

Next

ઠોકો તાલી : કપિલ શર્મા શોમાં નવજોત સિધ્ધુની વાપસી !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
7 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
24 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
40 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

અમેરિકાથી પરત ફરેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડી દેવાયા
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
ચોમાસા અંગે હવામાન ખાતાએ શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નવી મુંબઈમાં ત્રણ માળની જૂની ઈમારત ધરાશાયી : અનેક લોકો દટાયાની આશંકા, ફાયર બ્રિગેડે ઓપરેશન શરૂ કર્યું
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
“ફ્રાન્સ ભારતની સાથે ઉભું છે ” પહેલગામ આતંકવાદી હુમલા બાદ ઇમેન્યુઅલ મેક્રોને PM મોદી સાથે કરી વાતચીત
Breaking
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર