Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

લોકસભામાં ફાઇનાન્સ બિલ 2025 પાસ : વધુ એક ટેક્સમાંથી નાગરિકોને મુક્તિ, જાણો શું થશે ફાયદો

Wed, March 26 2025

કેન્દ્ર સરકારે બિન-નિવાસી સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ઓનલાઈન જાહેરાત સેવાઓ પર ૬ ટકા સમાનતા ફી (ડિજિટલ ટેક્સ) નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તે મંજૂર રખાયો હતો. ગુરુવારે નાણામંત્રી નિર્મલાએ લોકસભામાં ફાઇનાન્સ બિલ રજૂ કર્યું હતું અને તે પાસ કરી દેવાયું હતું. આ બિલમાં જ ડિજિટલ ટેક્સ હટાવવાની જોગવાઈ છે.

ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો અને ૨ એપ્રિલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમાન ટેરિફ લાદવાની જાહેરાત પહેલા આ પગલું લેવામાં આવ્યું છે. આ પહેલા પણ સરકારે આ ડિજિટલ ટેક્સ ઘટાડવાનો સંકેત આપ્યો હતો. ફાઈનાન્સ બિલમાં ૩૫ સુધારા કરાયા છે અને પાસ થયા છે.

ઓનલાઈન જાહેરાતો પરનો ૬ ટકાનો ટેક્સ ગૂગલ ટેક્સ તરીકે પણ ઓળખાય છે. જો કે કેન્દ્ર સરકારે હવે આ આવક પણ ગુમાવવી પડી છે. નિર્મલાએ લોકસભામાં એમ કહ્યું હતું કે ફાઈનાન્સ બિલમાં કરદાતાઓને ઘણી રાહતો અપાઈ છે અને પ્રક્રિયા સરળ બનાવાઈ છે . આ બિલ હવે રાજ્યસભામાં જશે.

લોકસભામાં ગુરુવારે વિપક્ષ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર સરકાર પર પ્રહાર કરાયા હતા અને જજ વર્માના કેશ કાંડની ચર્ચા કરાવવાની માંગણી કરી હતી જે નકારી દેવાઈ હતી.

Share Article

Other Articles

Previous

બૂટલેગરો બેખૌફ ?? એક ટ્રક દારૂ પકડાયાના પાંચમાં દિવસે બીજો 66.57 લાખનો દારૂ મંગાવ્યો

Next

ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, અમેરિકાની ચૂંટણી સિસ્ટમમાં આમૂલ પરિવર્તન, હવે મતદાતા તરીકે રજીસ્ટ્રેશન માટે નાગરિકતાના દસ્તાવેજી પ્રુફ આપવા અનિવાર્ય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
3 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
3 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

એક મંડપમાં બે પ્રેમિકા અને એક પ્રેમી પછી શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જબલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો બાદ 3 સ્વાગત મંચ તૂટી ગયા, ધક્કામૂકી સર્જાતા 5 લોકો ઘાયલ
Breaking
1 વર્ષ પહેલા
Chhaava Advance Booking : ‘છાવા’ બોક્સ ઓફિસ પર જોરદાર ઓપનિંગ માટે તૈયાર છે !! એડવાંન્સ બુકિંગમાં જ કરી કરોડોની કમાણી
Entertainment
4 મહિના પહેલા
વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટરોના નામ ભારતીયોના જેવા કેમ?
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર