Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અમેરિકામાં ધ્રૂવી પટેલ બની ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ- 2024’

Fri, September 20 2024

બોલીવુડની અભિનેત્રી અને યુનિસેફ એમ્બેસેડર બનવાની ઈચ્છા વ્યક્ત કરી

અમેરિકામાં કોમ્પ્યુટર ઈન્ફોર્મેશન સિસ્ટમ્સની વિદ્યાર્થિની ધ્રુવી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024નો તાજ જીત્યો છે. આ જીતની ખુશી વ્યક્ત કરતા ધ્રુવી પટેલે જણાવ્યું હતું કે, ‘બોલીવુડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવાની મારી ઈચ્છા છે. મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડનો તાજ એક અમૂલ્ય સન્માન છે.’ ન્યુ જર્સીના એડિસનમાં આયોજિત સમારોહમાં ધ્રુવીને મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024ની આ રેસમાં સુરીનામની લિસા અબ્દોએલહકને ફર્સ્ટ રનર અપ જાહેર કરવામાં આવી હતી. નેધરલેન્ડની માલવિકા શર્મા સેકન્ડ રનર અપ રહી હતી. મિસિસ કેટેગરીમાં ત્રિનિદાદ અને ટોબેગોની સુઆન મોટેટ વિજેતા રહી હતી, જ્યારે સ્નેહા નામ્બિયાર પ્રથમ અને યુનાઇટેડ કિંગડમની પવનદીપ કૌર બીજા ક્રમે રહી હતી.

કિશોરવયના વર્ગમાં ગ્વાડેલુપની સિએરા સુરેટને મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડનો ખિતાબ આપવામાં આવ્યો હતો. નેધરલેન્ડની શ્રેયા સિંઘને ફર્સ્ટ રનર અપ જાહેર કરવામાં આવી હતી, જ્યારે સુરીનામની શ્રદ્ધા ટેડજોને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી.

આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ન્યૂયોર્ક સ્થિત ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નેતૃત્ત્વ ભારતીય મૂળના નીલમ અને ધર્માત્મા સરન કરે છે.

મૂળ ગુજરાતની ધ્રુવી પટેલ ક્વિનીપિયાક યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર ઈન્ફોર્મેશન સિસ્ટમ્સની વિદ્યાર્થીની છે. ઈન્સ્ટાગ્રામ પર ધ્રુવીના 18.6 હજારથી વધુ ફોલોઅર્સ છે. 2023માં ધ્રુવીને મિસ ઈન્ડિયા ન્યૂ ઈંગ્લેન્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે 3D ચેરિટીઝ નામની એક નોન પ્રોફિટ સંસ્થા ચલાવે છે. સ્વયંસેવીની સાથે, તે જરૂરિયાતમંદો માટે ફૂડ ડ્રાઇવ અને ભંડોળ એકત્ર કરવાનો પણ પ્રયાસ કરે છે. ધ્રુવી પટેલ યુનિસેફ અને ફીડિંગ અમેરિકા જેવી ચેરિટી સંસ્થાઓમાં યોગદાન આપે છે.

Share Article

Other Articles

Previous

પાકિસ્તાની સેના ઉપર TTPનો હુમલો : ૬ જવાનોના મોત

Next

કોલેજીયમ એ કાંઈ સર્ચ કમિટી નથી, અમે કહીએ તે જજ ને નિમણૂક આપવી જ પડે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
3 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
4 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત : આ ફિલ્મ માટે માનસી પારેખને મળ્યો બેસ્ટ એક્ટ્રેસ લીડીંગ રોલનો એવોર્ડ
Entertainment
10 મહિના પહેલા
એડીલેડમાં બીજા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની 10 વિકેટે જીત, બીજી ઈનિંગમાં ટીમ ઇન્ડિયા 175 માં ઓલ આઉટ
Breaking
6 મહિના પહેલા
MBBSના બે, નર્સિંગ-ફાર્મસીના એક-એક વિદ્યાર્થીએ આપ્યો લૂંટને અંજામ !
ક્રાઇમ
12 મહિના પહેલા
નકલી લેખ-દસ્તાવેજ બાદ હવે મામલતદારનો નકલી હુકમ
રાજકોટ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર