Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયાનો વધારો

Sun, September 1 2024

સપ્ટેમ્બર મહિનાના પહેલા જ દિવસથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, ઘર વપરાશ માટેના ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બરમાં ફરી એકવાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.

આ અગાઉ 1 જુલાઈના રોજ બિઝનેસ અને વ્યાપારી સાહસોને રાહત આપવા માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. પહેલી જુલાઈએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

દર મહિનાની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરના ભાવને આંતરરાષ્ટ્રીય ભાવની સાથે એડજસ્ટ કરવામાં આવે છે. તેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ, કરવેરા, પુરવઠા-માગની ગતિશીલતા વગેરેને ધ્યાનમાં રાખવામાં આવે છે અને તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Share Article

Other Articles

Previous

ગાઝામાં ઇઝરાયલના કેટલા બંધકોના મોત થયા ? જુઓ

Next

નકલી સોનું ગીરવે મુકીને ૨૫ દિ’માં પાંચ લાખની લોન લીધી’ને હાથ ઉંચા કર્યા !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
9 કલાક પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
9 કલાક પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
9 કલાક પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

લોકો ડરે નહિ! દેશમાં હવે કોરોના મહામારીની કોઈ આશંકા નથી, ફક્ત સાવધાની રાખવાની નિષ્ણાત ડૉક્ટર ગુલેરીયાની સલાહ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ટોપીને પોલીસે 5 પેટીમાં ‘ટોપી’ પહેરાવી! તાલુકામાં ધંધાર્થી મદિરાના જથ્થા સાથે પકડાતા સેટલમેન્ટ કરીને મુક્ત કરી દીધો હોવાની ચર્ચા
ક્રાઇમ
9 મહિના પહેલા
આંધ્રપ્રદેશઃ તિરુપતિના અલીપિરીમાં બે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગોધરાકાંડના 23 વર્ષ બાદ 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવામાં આવી : SITના રિપોર્ટ બાદ કેન્દ્ર સરકારે લીધો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર