Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

લો બોલો ! રાજકોટમાં સગીરવયે 119 લગ્ન થઇ ગયા…મેરેજ સર્ટિફિકેટની માંગ કરતાં જ ભાંડો ફૂટ્યો

Wed, April 23 2025

પાસપોર્ટ કઢાવવું હોય, આધારકાર્ડ કઢાવવું હોય કે પછી કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા કોઈ યુગલ માંગતું હોય તો ફરજિયાતપણે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે. જો કે 16  મહિનાની અંદર રાજકોટમાં 119 લગ્ન એવા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે જેમાં કાં તો છોકરા કાં તો છોકરીની ઉંમર સગીરવયની હોય !

મહાપાલિકાના લગ્ન નોંધણી વિભાગ પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે 2024ના 12 મહિના દરમિયાન કુલ 6611 લગ્ન નોંધણી થઈ હતી તેમાંથી 90 લગ્નને માન્યતા આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા લગ્ન માટે છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. દરમિયાન કોઈ યુગલ જ્યારે લગ્ન નોંધણી કરાવવા આવે ત્યારે તેની પાસેથી આધારકાર્ડ સહિતના પૂરાવા લેવામાં આવે છે. ખાસ કરીને આધારકાર્ડ જ્યારે સિસ્ટમમાં અપલોડ કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા નક્કી કરાયેલી ઉંમર પ્રમાણે છોકરા કે છોકરીની ઉંમર ન હોય એટલે તુરંત જ નોંધણી રદ્દ કરવામાં આવે છે.

આ જ રીતે 2025ના ચાર મહિનાની અંદર 29 લગ્નની નોંધણી કરવાનો મહાપાલિકા દ્વારા ઈનકાર કરવામાં આવ્યો હતો. મતલબ કે છોકરાની ઉંમર 21 અને છોકરીની ઉંમર 18 વર્ષ પ્રમાણે આધારકાર્ડમાં તારીખ ન હોય એટલે આપોઆપ અરજી નામંજૂર કરાય છે. જો કે એક વખત લગ્ન થઈ જાય એટલે તેની નોંધણી જરૂરી હોવા ઉપરાંત મેરેજ સર્ટિફિકેટ પણ જરૂરી હોવાથી યુગલ દ્વારા નિયમ જાણ્યા વગર અરજી કરી દેવાતી હોવાથી તેને નામંજૂર કરવાની સાથે જ બ્લેકલિસ્ટ પણ કરવામાં આવે છે.

119 પૈકી અમુક પુગલે પરિવારની જાણ બહાર પ્રેમલગ્ન તો અમુકે નાની ઉંમર હોવા છતાં લગ્ન કરવાની હિંમત કરી લીધી હોય મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે મહાપાલિકાએ સર્ટિફિકેટ ન આપ્યું તો ગ્રામ પંચાયત તરફ દોટ મુકી હોવાનું પણ જાણવા મળ્યું છે. અહીં તલાટીનો છેડો’ શોધી વચલો રસ્તો કાઢયા બાદ સર્ટિફિકેટ મેળવી લેવાતું હોવાનું પણ બહાર આવ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ સિટીબસ કાંડ: વિશ્વમ એજન્સીએ ‘બારોબાર’ બીજી કંપનીને કોન્ટ્રાકટ આપ્યાનો તપાસમાં ધડાકો

Next

સોનું સવાયું : 1,00,000ની સપાટીએ પહોંચ્યા બાદ 1,25,000 તરફ દોટ, વાંચો સોનાના ભાવ અને માંગ વિશે શું કહે છે ઝવેરીઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
18 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
18 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટ એરપોર્ટનું વિન્ટર શેડ્યુલ જાહેર: લાંબા સમય બાદ દિલ્હીની વહેલી સવારની ફલાઇટ મળી,અમદાવાદ-સુરત બાદ હવે વડોદરાની ફલાઇટ પર રાજકોટથી ડેઇલી ઉડાન ભરશે,વધુ 3 નવી ફલાઇટ મળી
Breaking
1 વર્ષ પહેલા
જ્ઞાનપ્રકાશ સ્વામી કાળા કાચની સ્કોર્પિયો કારમાં વિરપુર પહોંચ્યા : બફાટ કરવા બદલ જલારામ બાપા સમક્ષ માગી માફી
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
સિરામિક એક્સપોર્ટ 20 હજાર કરોડનો આંકડો પાર કરશે
રાજકોટ
2 વર્ષ પહેલા
બુટલેગર હર્ષદ મહાજને પુત્ર અને મિત્રો સાથે મળી સાળી-સાઢુ પર હુમલો કર્યો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર