Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ઉધાર જીવનનો આધાર : જુલાઈમાં ક્રેડિટ કાર્ડથી દેશવાસીઓએ રૂપિયા ૧.૭ લાખ કરોડ ખર્ચી નાખ્યા

Mon, September 2 2024

દેશમાં મોંઘવારીનો દેકારો થઈ રહ્યો છે પરંતુ સાથોસાથ લોકો ખર્ચ કરવામાં પણ જરાય પાછળ રહ્યા નથી. ખાસ કરીને ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવામાં ભારતીય યૂઝર્સ દ્વારા નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જુલાઈ મહિનામાં લોકોએ ક્રેડિટ કાર્ડથી લાખો-કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા અને પાછલા વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.


એસબીઆઈ સિક્યુરિટીઝના એક અહેવાલમાં એવી માહિતી આપવામાં આવી છે કે, દેશના ક્રેડિટ કાર્ડ હોલ્ડરોએ ચાલુ વર્ષે જુલાઈ માસમાં ક્રેડિટ કાર્ડથી રૂા.૧.૭ લાખ કરોડ ખર્ચી નાખ્યા હતા. આ રકમ પાછલા વર્ષની સમાન અવધિની તુલનામાં ૧૯ ટકા વધુ છે. આમ, ઉધાર જીવનનો એક આધાર બની ગયો છે.


રિપોર્ટમાં એવી માહિતી પણ અપાઈ છે કે, ખર્ચની બાબતમાં એચડીએફસી બેન્ક આગળ રહી છે. જુલાઈમાં એચડીએફસીના ક્રેડિટ કાર્ડ યૂઝર્સે કુલ ૪૪,૩૬૯ કરોડ ખર્ચી નાખ્યા હતા. સૌથી વધુ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં પણ એચડીએફસી બેન્ક આગળ જ રહી છે. જુલાઈમાં કુલ ૩૮.૪ કરોડ ટ્રાન્ઝેકશન થયા હતા. આ સંખ્યા પાછલા વર્ષની સમાન અવધિની સરખામણીએ ૩૯ ટકા વધુ છે.
આ અહેવાલ પરથી એવું ફલિત થાય છે કે, લોકો વ્યવહાર માટે ક્રેડિટ કાર્ડ પર પણ યુપીઆઈની જેમ જ ભરોસો કરી રહ્યા છે.

વ્યવહારના મામલામાં પણ એચડીએફસી બેન્ક સૌથી આગળ રહી હતી. આ બેન્કના ક્રેડિટ કાર્ડ ધારકોએ જુલાઈમાં સૌથી વધુ વ્યવહાર કર્યા અને તેની સંખ્યા ૯.૯ કરોડ રહી હતી. ૭.૧ કરોડ વ્યવહાર સાથે આઈસીઆઈસીઆઈ બીજા નંબરે અને એસબીઆઈ ત્રીજા નંબરે રહી છે.આમ, મોંઘવારીના દિવસોમાં પણ ઉધાર દેશવાસીઓ માટે એક આધાર બની ગયો છે અને ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવાની બાબતમાં દેશમાં નવા નવા રેકોર્ડ બની રહ્યા છે અને તેની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.

Share Article

Other Articles

Previous

આજથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી મેઘરાજા વરસશે :  જાણો કયા જિલ્લામાં કઈ તારીખે પડશે વરસાદ

Next

ખાડા ઉપર ‘થીગડાં’ શરુ…રાજકોટ અને આસપાસના વિસ્તારમાં વરસાદમાં તૂટેલા રસ્તાઓનું રીપેરીંગ પૂરજોશમાં શરુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વેરાનો ટાર્ગેટ હાંસલ કરવા રાજકોટ મનપા સામે 14 દિવસમાં 52 કરોડ ભેગા કરવાનો પડકાર! 10 મહિનામાં 402 કરોડની વેરા આવક
10 મિનિટutes પહેલા
બાટલાના સંગ્રહખોરો પર તંત્રની તવાઈ! રાજકોટ, લોધીકા, મેટોડા, ગોંડલ, કોટડા સાંગાણીમાં દરોડા: 110 સિલિન્ડર કબજે
27 મિનિટutes પહેલા
ઈરાન–ઈઝરાયેલ યુદ્ધના તણાવની અસર ઉડાન પર: રાજકોટ એરપોર્ટ પર બિઝનેસ ટ્રાવેલમાં 40% ઘટાડો નોંધાયો
39 મિનિટutes પહેલા
VIDEO: હનીટ્રેપની ‘રમત’માં દલિત યુવકની હ*ત્યા! રાજકોટના રૈયાધારમાં ખેલાયેલા ખૂની ખેલમાં નવો ખુલાસો,3 આરોપીની ધરપકડ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2993 Posts

Related Posts

ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા સામે કેસ નોંધાયો : CM ચંદ્રબાબુ નાયડુ સાથે સંબંધિત છે કેસ, જાણો શું છે સમગ્ર મામલો
Entertainment
1 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીએ શેનું કર્યું ઉદ્ઘાટન ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ફ્રાંસમાં UPI દ્વારા ચુકવણું કરી શકાશે : આ જગ્યા પર થી કરાયો પ્રારંભ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં નવો ધડાકો, ફડણવીસ અને એકનાથ શિદેને જમીન કૌભાંડમાં ફસાવી દેવાનો પૂર્વ ડીજીપી પર આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર