Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દિલ્હીનું મુખ્યમંત્રી આવાસ સીલ; આતિશીનો સામાન બહાર ફેકયો !

Wed, October 9 2024

રાજકીય યુધ્ધ ફરી શરૂ : રીનોવેશનમાં ગેરરીતિ થયાનો આરોપ છે માટે કાર્યવાહી થયાની પીડબ્લ્યુડીની ચોખવટ

દિલ્હીમાં ફરી રાજકીય હલચલ બુધવારે શરૂ થઈ હતી અને દિલ્હીના મુખ્યમંત્રી આવાસને પીડબ્લ્યુડી દ્વારા સીલ કરી દેવામાં આવતાં ભારે દોડાદોડી થઈ ગઈ હતી અને આપ તથા ભાજપના નેતાઓ વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી.

આ કાર્યવાહી કરવા પાછળનું કારણ એવું અપાયું હતું કે અરવિંદ કેજરીવાલ દ્વારા રીનોવેશનના કામમાં ભ્રષ્ટાચાર કરાયાનો આરોપ લાગેલો છે માટે આ આવાસ સીલ કરવાની જરૂર છે અને તેની તપાસ ચાલી રહી છે.

સૌથી મોટી વાત તો એ બની હતી કે સીએમ આવાસ સીલ કકરવામાં આવ્યું તે પહેલા મુખ્યમંત્રી આતિશીનો સામાન બહાર કઢાવવામાં આવ્યો હતો. આપના નેતા સંજય સિંહે એવો આરોપ મૂક્યો હતો કે સીલ કરીને સીએમ હાઉસના સ્ટાફને પણ હટાવી દેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ બારામાં એક નિવેદન બહાર આવ્યું હતું જેમાં એમ જણાવાયું હતું કે દેશના ઇતિહાસમાં પહેલીવાર જ આવી ઘટના બની છે કે મુખ્યમંત્રીનો સામાન જ બહાર ફેકી દેવાયો છે.

Share Article

Other Articles

Previous

આમાં અગ્નિકાંડ જ સર્જાય ! સમરસમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયર

Next

૩૦ વર્ષના યુવકે નોનવેજ ખાધું’ને થયો કોલેરાગ્રસ્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શાળાઓ માત્ર ‘હાજરી’ પૂરતી: લાખોના કોચિંગ ક્લાસ અને ‘ડમી સ્કૂલો’ ની નવી પરંપરા!
26 મિનિટutes પહેલા
રાજ્ય સરકારની નવી સૂચિત ઔદ્યોગિક નીતિ: અલ્ટ્રા મેગા કેટેગરી અને પ્રોજેક્ટ THRIVE લોન્ચ થશે
35 મિનિટutes પહેલા
ઝુકરબર્ગ-અંબાણીની જુગલબંધીથી ભારતમાં બનશે મેટાનું પહેલું સુપર ડેટા સેન્ટર!
2 કલાક પહેલા
હજારો કિલોમીટર દૂર દરિયાનું વધતું જતું તાપમાન ભારતમાં સર્જશે આર્થિક તબાહી
3 કલાક પહેલા
Categories

નેશનલ

3068 Posts

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : આજે 38.86 લાખ મતદારો નક્કી કરશે 5084 ઉમેદવારોનું ભાવિ ; કોણ જીતશે, કોણ હારશે… સાંજથી સરવાળા-બાદબાકીના ગણિત મંડાશે
ગુજરાત
1 વર્ષ પહેલા
ભારતની સૌર ઉર્જા ક્રાંતિ : ઉજ્જવળ અને સ્વચ્છ ભવિષ્ય તરફ મક્કમ ડગલું !! જાણો સૌર ઉર્જાના વિસ્તરણમાં પડકારો વિશે
ગુજરાત
1 વર્ષ પહેલા
પ્રદૂષણ ઓકતી ડીઝલ બસના છેલ્લા દિવસો: આજથી CNGનો જમાનો આવશે !
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટનું આકાશ થયું “બિઝી”: એરપોર્ટ ઉપરથી દરરોજ 25 ટ્રેનિંગ ફલાઇટ લગાવે છે “ચક્કર”
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર