Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

પ્રેમ સામે ફરી એકવાર કેન્સરની જીત : 6 વર્ષની લવ સ્ટોરી, 4 વર્ષના લગ્ન, મગજનું કેન્સર અને મૃત્યુ ; બિબેકની સ્ટોરી વાંચી તમે રડી પડશો

Sat, December 21 2024

પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સર બિબેક પાંગેનીએ મગજના કેન્સર સાથે લાંબી લડાઈ લડ્યા બાદ દુનિયાને અલવિદા કહ્યું. તેમની પત્ની શ્રીજના સુબેદી અવારનવાર બિબેક પાંગેની સાથે વીડિયો બનાવતી અને સોશિયલ મીડિયા પર તેની સ્ટોરી શેર કરતી. હવે તેના મૃત્યુ પછી દરેક જણ દુઃખી છે. બિબેકના સંઘર્ષની વાર્તાએ સોશિયલ મીડિયા પર લાખો લોકોને પ્રેરણા આપી છે.

તમને જણાવી દઈએ કે 2022માં બિબેકને બ્રેઈન ટ્યુમર (ત્રીજો સ્ટેજ) હોવાનું નિદાન થયું હતું, ત્યારપછી તેની પત્ની સૃજનાએ તેનો સંઘર્ષ તેના સાથે શેર કર્યો હતો. તેમની પત્નીએ તેમની સફરમાં હંમેશા તેમનો સાથ આપ્યો અને તેમની પ્રેરણાદાયી વાર્તા ફોલોઅર્સને શેર કરતાં હતા. ફોલોઅર્સે વીડિયો દ્વારા આ પડકારોનો સામનો કરી રહેલા દંપતીને હિંમત આપી. જો કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં બિબેકની તબિયત નોંધપાત્ર રીતે બગડી હતી. સારવાર અને અથાક પ્રયત્નો છતાં, તેમની તબિયત બગડી અને આખરે 19 ડિસેમ્બરે તેમણે અંતિમ શ્વાસ લીધા.

મગજનું કેન્સર: એક ‘સાઇલન્ટ કિલર’

મગજના કેન્સરને ‘સાયલન્ટ કિલર’ કહેવામાં આવે છે કારણ કે તેના પ્રારંભિક લક્ષણો ઘણીવાર અન્ય સામાન્ય રોગો જેવા જ હોય ​​છે અને લોકો તેને અવગણે છે. આ જીવલેણ સ્થિતિ મગજમાં અથવા તેની આસપાસના અસામાન્ય કોષોની અનિયંત્રિત વૃદ્ધિને કારણે થાય છે.

મગજનું કેન્સર શું છે?

મગજના કેન્સરમાં મગજમાં બનેલી ગાંઠો (પ્રાથમિક મગજનું કેન્સર) અથવા શરીરના અન્ય ભાગોમાંથી મગજમાં ફેલાયેલી ગાંઠો (મેટાસ્ટેટિક મગજ કેન્સર) નો સમાવેશ થાય છે. તે ઝડપથી વધે છે અને મગજની સામાન્ય રીતે કામ કરવાની ક્ષમતાને અસર કરે છે.

કપલની વાર્તા દુનિયા માટે પ્રેરણાદાયક બની.

બિબેકે પોતાની બીમારી દરમિયાન પણ હિંમત હારી ન હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના અનુભવો શેર કર્યા, જેણે લાખો લોકોને પ્રેરણા આપી. તેમની પત્ની શ્રીજના હંમેશા તેમની પડખે રહી અને માત્ર બિબેકને હિંમતી આપી અને તેમના ફોલોઅર્સને પણ પ્રેરણા આપી.

શ્રીજના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ લગભગ દસ વર્ષ પહેલા મળ્યા હતા. તે શાળામાં શ્રીજનનો સિનિયર હતો. 6 વર્ષની લવ સ્ટોરી પછી બંનેએ લગ્ન કર્યા. આ પછી તે અમેરિકા આવ્યો અને નવું જીવન શરૂ કર્યું હતું. બિબેક જ્યોર્જિયા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં પીએચડીનો વિદ્યાર્થી હતો. 2022 માં, તેમને મગજની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. તેણે આ બીમારી સામે બહાદુરીથી લડત આપી અને આ લડાઈમાં તેની પત્નીએ તેને પૂરો સાથ આપ્યો.

સોશિયલ મીડિયા પર લોકો થયા દુખી



કેન્સરની સારવાર દરમિયાન શ્રીજનાએ તેના પતિ માટે તેના વાળ પણ કાપી નાખ્યા હતા. શ્રીજના સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો દ્વારા તેના પતિની કેવી રીતે કાળજી લે છે તેના દરેક પુરાવા શેર કરતી હતી. આ જોઈને લોકોએ તેમની લવ સ્ટોરી પસંદ કરી અને સૃજનાને સાચી જીવનસાથી કહેવા લાગ્યા. હવે બિબેકના નિધનથી આ દંપતીના લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક યુઝરે લખ્યું છે કે, ‘હું આનાથી સંપૂર્ણપણે તૂટી ગયો છું’. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ બંનેએ આજની પેઢીને સાચો પ્રેમ શું છે તે જણાવી દીધું છે.’ તે જ સમયે, ઘણા વપરાશકર્તાઓએ કપલની પોસ્ટ પર તૂટેલા હૃદયના ઇમોજી શેર કર્યા છે.

Share Article

Other Articles

Previous

રશિયાના કઝાનમાં 9/11 જેવો હુમલો : ૩ રહેણાંક એપાર્ટમેન્ટમાં ડ્રોનથી હુમલો : ભારે અફડાતફડી

Next

પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે ધરપકડ વોરંટ જારી : 23 લાખ રૂપિયાનો PF ગોટાળાનો આરોપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
3 કલાક પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
4 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
4 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે
ગુજરાત
1 વર્ષ પહેલા
આજે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના નેતાઓ રાજકોટમાં : વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કારમાં રહેશે હાજર
ગુજરાત
1 મહિના પહેલા
હવે બાંધકામ કરવું મોંઘુ પડશે, દેશમાં સિમેન્ટ કંપનીઓ દ્વારા પ્રતિ ગુણી રૂપિયા 80 નો વધારો થઈ શકે
Breaking
1 વર્ષ પહેલા
બાંગ્લાદેશમાં ફરી એક વખત હિન્દુઓપર હુમલો: પોલીસનું પક્ષપાતીવલણ
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર