Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

Baahubali 3ને લઈને મોટુ અપડેટ…રાજામૌલી પ્રભાસ સાથે બનાવશે બાહુબલીનો ત્રીજો ભાગ, જાણો કોણે કર્યો ખુલાસો

Thu, October 17 2024


સાઉથના સુપરસ્ટાર તરીકે જાણીતા પ્રભાસની ફિલ્મ ‘બાહુબલીઃ ધ બિગનિંગ’ 10 જુલાઈ, 2015ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેની સફળતા બાદ આ ફિલ્મની સિક્વલ ‘બાહુબલી 2: ધ કન્ક્લુઝન’ 2017માં આવી હતી અને તે પ્રેક્ષકોનો પણ ઘણો પ્રેમ મળ્યો. આ બંને ફિલ્મોનું નિર્દેશન એસએસ રાજામૌલીએ કર્યું હતું.હવે સમાચાર આવી રહ્યા છે કે ‘બાહુબલી 3’ પર કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.

પ્રભાસની ‘બાહુબલી’ એ ફ્રેન્ચાઈઝી છે જેણે પાન ઈન્ડિયા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. પ્રભાસ એ અભિનેતા છે જેને સૌપ્રથમ પેન ઈન્ડિયા સ્ટારનો ખિતાબ મળ્યો હતો. રાજામૌલી એવા પ્રથમ નિર્દેશક છે જેમણે સાઉથની ફિલ્મોને વૈશ્વિક બનાવી. હવે રાજામૌલીને દક્ષિણના દિગ્દર્શક તરીકે કોઈ કહેતું નથી, તેઓ હવે ભારતીય નિર્દેશક છે.

‘બાહુબલી’ એક એવો પ્રયોગ હતો, જેણે ભારતીય સિનેમાને હંમેશ માટે બદલી નાખ્યું. ‘બાહુબલી 2’ એ 7 વર્ષ પહેલા આવા રેકોર્ડ બનાવ્યા હતા, જે આજે પણ છે. આ ફ્રેન્ચાઈઝીમાં બે ફિલ્મો બની હતી. ચાહકો પણ તેનો ત્રીજો ભાગ આવે તેમ ઇચ્છતા હતા, પરંતુ રાજામૌલીએ ક્યારેય તેમાં રસ દાખવ્યો ન હતો. હવે ‘બાહુબલી 3’ની વાત ચાલી રહી છે. તેનું કારણ નિર્માતા કે.ઇ. જ્ઞાનવેલ રાજા. તેણે હાલમાં જ આ અંગે વાત કરી હતી, જે બાદ તેના પર ચર્ચાએ જોર પકડ્યું છે.

‘બાહુબલી 3’ કન્ફર્મ !!

વાસ્તવમાં, જ્ઞાનવેલ હાલમાં તેની ફિલ્મ ‘કંગુવા’નું પ્રમોશન કરી રહ્યા હય. આ સમય દરમિયાન તેણે ધૂમ મચાવી અને લગભગ ‘બાહુબલી 3’ની પુષ્ટિ કરી. દેસીમાર્ટિનીના રિપોર્ટ અનુસાર, જ્ઞાનવેલે કહ્યું, “બાહુબલી 3 પ્લાનિંગ સ્ટેજમાં છે. મને ગયા અઠવાડિયે ફિલ્મ નિર્માતા (રાજામૌલી) સાથે ચર્ચા દરમિયાન આ વાતની જાણ થઈ. તેણે ‘બાહુબલી 1’ અને ‘બાહુબલી 2’ એકસાથે કરી હતી, પરંતુ હવે તે લાંબા અંતર પછી તેનો ત્રીજો ભાગ પ્લાન કરી રહ્યો છે.

જો કે, જ્યારે ‘બાહુબલી 2’ 2017માં રિલીઝ થઈ હતી, ત્યારે તેનો ત્રીજો ભાગ આવશે તે વાતણને નકારવામાં આવી હતી. રાજામૌલીના પિતા અને ‘બાહુબલી’ના લેખક વિજયેન્દ્ર પ્રસાદે ‘બાહુબલી 3’ની શક્યતાઓને ફગાવી દીધી હતી. પણ હવે વાત બની હોય તેમ લાગે છે.

‘બાહુબલી 3’ને આવતા હજુ ઘણીવાર લાગશે

જ્ઞાનવેલે કહ્યું કે ‘બાહુબલી 3’ હજુ ઘણી દૂર છે. કોઈપણ રીતે, રાજામૌલી હાલમાં SSMB29 માં વ્યસ્ત છે. હાલમાં જ્ઞાનવેલની ફિલ્મ ‘કંગુવા’ 14મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. આમાં સૂર્યા લીડ રોલમાં છે. તેની સાથે બોબી દેઓલ અને દિશા પટણી પણ છે.

તમને જણાવી દઈએ કે ‘બાહુબલી’ એ ઘરેલુ બોક્સ ઓફિસ પર 118.7 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે ‘બાહુબલી 2’ 510.99 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી.

Share Article

Other Articles

Previous

ટીમ ઈન્ડિયાનું `ઘર’માં ન્યુઝીલેન્ડ સામે શરમજનક સરન્ડર

Next

વાયુસેના અને આર્મીમાં ફરજ બજાવતા યુગલનો અલગ અલગ સ્થળે આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
9 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
10 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
10 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
10 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

સોમનાથ મંદિર આસપાસ મેગા ડિમોલિશન: ૧૩૦ની અટકાયત
ગુજરાત
8 મહિના પહેલા
વાયનાડ દુર્ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું, 23 જુલાઈએ જ કેરળ સરકારને એલર્ટ આપી દીધું હતું, ચેતવણીને ગંભીરતાથી લેવાઈ નથી
Breaking
10 મહિના પહેલા
‘એસટીમાં મુસાફરી કરો તો તમારા સામાનનું ધ્યાન રાખજો’ : રાજકોટમાં મહિલાના રૂ.17.70 લાખના ઘરેણા ચોરાયા
ક્રાઇમ
4 મહિના પહેલા
વડા પ્રધાન મોદીએ સુદર્શન સેતુનું કર્યુ લોકાર્પણ..જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર