Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે ધરપકડ વોરંટ જારી : 23 લાખ રૂપિયાનો PF ગોટાળાનો આરોપ

Sat, December 21 2024


ક્રિકેટજગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. 39 વર્ષીય બેટ્સમેન પર પ્રોવિડન્ટ ફંડ કૌભાંડનો આરોપ છે. આ વોરંટ પ્રાદેશિક પીએફ કમિશનર સદક્ષરી ગોપાલ રેડ્ડીએ જારી કર્યું છે. રેડ્ડીના વોરંટ બાદ પુલકેશનગર પોલીસને જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી છે

સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીનું સંચાલન કરી રહેલા રોબિન ઉથપ્પા પર આરોપ છે કે તેઓ તેમના કર્મચારીઓના પગારમાંથી પીએફ કાપી લે છે, પરંતુ તે રકમ તેમના કર્મચારીઓના ખાતામાં જમા કરાવતા નથી. જે બાદ તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટર પર કુલ 23 લાખ રૂપિયાની ઉચાપતનો આરોપ છે.

Former Indian cricketer Robin Uthappa in the dock as an arrest warrant has been issued against him in a case related to Provident Fund fraud. He allegedly failed to deposit Rs 23 lakh in employee accounts. #RobinUthappa #Cricket pic.twitter.com/7IS6NMX7wE

— NewsFirst Prime (@NewsFirstprime) December 21, 2024

વોરંટ જાહેર થયું છતાં હજુ સુધી ધરપકડ થઈ નથી

પુલકેશનગર પોલીસને લેટર લખીને કમિશનર ગોપાલ રેડ્ડીએ કહ્યું છે કે આ વોરંટનો અમલ કરવામાં આવશે. બીજી તરફ ઉથપ્પાએ પોતાનું રહેઠાણ બદલ્યું છે, જેના કારણે પોલીસે આ વોરંટ પીએફ ઓફિસને પરત કરવું પડ્યું હતું. એ બાદ પોલીસ અને પીએફ વિભાગ પૂર્વ ક્રિકેટરના નિવાસસ્થાનની તપાસ કરી રહી છે. આ મામલો કર્મચારીઓની સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી એને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે. હાલમાં પોલીસ અને પીએફ વિભાગ બંને સંયુક્ત રીતે એની તપાસ કરી રહ્યાં છે.

ઉથપ્પાએ ભારત માટે 59 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

રોબિન ઉથપ્પા ટીમ ઈન્ડિયાનો લોકપ્રિય ચહેરો છે. નિવૃત્તિ લેતા પહેલા, તે દેશ માટે કુલ 59 આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં સફળ રહ્યો. આ દરમિયાન 54 ઇનિંગ્સમાં તેના બેટથી 1183 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે સાત અડધી સદી છે.

Share Article

Other Articles

Previous

પ્રેમ સામે ફરી એકવાર કેન્સરની જીત : 6 વર્ષની લવ સ્ટોરી, 4 વર્ષના લગ્ન, મગજનું કેન્સર અને મૃત્યુ ; બિબેકની સ્ટોરી વાંચી તમે રડી પડશો

Next

આંબેડકર અંગે ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન વિરુદ્ધ દેશભરમાં આંદોલન ચલાવવામાં આવશે : બસપાના વડા માયાવતીની જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
3 કલાક પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
3 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
4 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

આજે ઇટાલીમાં G-7 સંમેલન: ફ્રાન્સ, બ્રિટન, જર્મની, ઇટલી અને જાપાનના વડાને મળશે નરેન્દ્ર મોદી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મકાનના ઝઘડામાં કાકાએ ભત્રીજાને ધારિયાના ઘા ઝીંક્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
બોયફ્રેન્ડ ભાડે લો !! આ દેશમાં બોયફ્રેન્ડને રેન્ટ પર આપવાનો ટ્રેન્ડ, કારણ જાણીને ચોંકી જશો
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
સાઉદી અરેબિયાએ હજ વિઝા અંગે શું કરી છે જાહેરાત ? વાંચો
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર