Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝનેશનલ

કેનેડામાં રચાઇ રહ્યું છે ભારત વિરોધી ષડયંત્ર

Sun, October 8 2023

ગુપ્તચર એજન્સીઓ એલર્ટ, વાયરલ પોસ્ટરથી હડકંપ, દેશના રાજદ્વારીઓની હત્યાનું લખાણ

કેનેડામાં ખાલિસ્તાન તરફી કટ્ટરપંથીઓએ નાપાક પ્રયાસો શરૂ કર્યા છે. તે 9 ઓક્ટોબરે પંજાબમાં કેનેડા થેંક્સગિવીંગ ડે ઉજવવાની તૈયારીમાં લાગી ગયા છે. આ માહિતી મળ્યા બાદ કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર એજન્સીઓ પંજાબમાં સક્રિય થઈ ગઈ છે. આ દરમિયાન સાંસદ સિમરનજીત સિંહ માનનું કેનેડા અને નિજ્જર સાથેનું પોસ્ટર વાયરલ થયું છે .

પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે શીખો અને માનવાધિકાર પ્રેમીઓ 9 ઓક્ટોબરે કેનેડા સાથે થેંક્સગિવીંગ ડે ઉજવે. આ પોસ્ટર ફતેહગઢ યુનિટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટરમાં જરનૈલ સિંહ ભિંડરાનવાલા, સાંસદ સરમનજીત સિંહ માન, હરદીપ સિંહ નિજ્જર, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો ઉપરાંત સ્થાનિક એકમના નેતાઓની તસવીરો છે.

જ્યારે કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો હવે ભારતીય રાજદ્વારીઓની હત્યા કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. સરે સ્થિત શ્રી ગુરુ નાનક ગુરુદ્વારામાં ત્રણ ભારતીય રાજદ્વારીઓની હત્યાની માંગ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ એ જ ગુરુદ્વારા છે જેના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જર હતા.

આ ગુરુદ્વારા સામે હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. 21 ઓક્ટોબરે, ખાલિસ્તાની સમર્થકોએ ફરીથી ‘કિલ ઈન્ડિયા’ જેવા સૂત્રોચ્ચાર સાથે વાનકુવરમાં ભારતીય દૂતાવાસની સામે કાર રેલીનું આયોજન કરવાની યોજના બનાવી છે.

Share Article

Other Articles

Previous

તમામ કાર, SUVમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ કરવા વિચારણા

Next

યુધ્ધને પગલે એર ઈન્ડિયાએ તેલ અવિવ તરફ આવતી -જતી ફ્લાઇટો 14 મી સુધી કેન્સલ કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કાલે દેવદિવાળી: સૌરાષ્ટ્રમાં શરણાઈના સૂર સાથે ઉજવાશે તુલસીવિવાહ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દક્ષિણ ભારતમાં ભાજપને ફટકો, નારાજ થયેલા પૂર્વ સંસદ સભ્ય જીતેન્દ્ર રેડી ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા
Breaking
2 વર્ષ પહેલા
નાકરાવાડીએ ‘નાક’ કાપ્યું: સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો કરુણ રકાસ!
રાજકોટ
2 વર્ષ પહેલા
વ્યાજ- પેનલ્ટીમાંથી મુક્તિ મેળવવા “એમ્નેસ્ટી સ્કિમ”માં જઇ ટેક્સ ભરવાથી કરદાતાઓને મળશે રાહત
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર