Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝ

અમેરિકાનું દેવું પહેલી વખત 33 હજાર અબજ ડોલરને પાર

Wed, September 20 2023

ભારતની કુલ જીડીપી કરતા ૧૦ ગણું દેવું ચડી ગયું છે
યુ.એસ.કોંગ્રેસમાં બીલ પાસ નહી થાય તો ફેડરલ કામગીરી ઠપ્પ થવાનો ભય

અમેરિકાનું રાષ્ટ્રીય દેવું પહેલી વખત 33 હજાર અબજ ડોલર એટલે કે 33 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. અમેરિકા માટે જંગી દેવું મોટી સમસ્યા સાબિત થઈ શકે છે અને 2019 પછી ફરીથી યુએસમાં ફેડરલ શટડાઉનની શક્યતા જોવાઈ રહી છે. ભારતનું જીડીપી હજુ 3.75 ટ્રિલિયન ડોલરની આસપાસ છે ત્યારે અમેરિકાનું દેવું જ ભારતના જીડીપી કરતા લગભગ 10 ગણું વધારે છે. અમેરિકાની ઋણ લેવાની ક્ષમતાની હવે મર્યાદા આવી ગઈ છે. આ મર્યાદા વધારવા અને વધુ દેવું કરવા માટે યુએસ કોંગ્રેસ દ્વારા લગભગ એક ડઝન બિલ પસાર કરવા પડશે. આમ કરવામાં નહીં આવે તો તેની ફેડરલ કામગીરી ઠપ થઈ જશે.

વર્ષ 2001થી અમેરિકાનું રાષ્ટ્રીય દેવું દર વર્ષે વધતું ગયું છે કારણ કે સરકારે ટેક્સ અને અન્ય આવકની સરખામણીમાં વધારે ખર્ચ કર્યો છે. ઉચ્ચ રાષ્ટ્રીય દેવાનો અર્થ એ થયો કે સરકારે દેવા પર વ્યાજ ભરવા માટે વધુ ખર્ચ કરવો પડે છે. તેના કારણે ભવિષ્યની મંદીનો સામનો કરવાની તેની ક્ષમતા ઘટી જાય છે.

અમેરિકામાં ફેડરલ સ્પેન્ડિંગના મુદ્દે સરકારમાં વિવાદ ચાલે છે ત્યારે સરકારે ગેમ તેમ કરીને તેની દેવું કરવાની લિમિટ વધારવી પડે તેમ છે. 30 સપ્ટેમ્બર સુધીમાં સરકારે આ અંગેના તમામ કામ નિપટાવી દેવા પડશે નહીંતર શટડાઉન લાગુ થઈ જશે. બાઈડેનના વહીવટીતંત્ર દ્વારા કેટલાક ફેડરલ ખર્ચના કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા હતા જેમાં ધારણા કરતુ વધુ ખર્ચ થાય તેવી શક્યતા છે. 2022માં ઈનફ્લેશન રિડક્શન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો જેનાથી એક દાયકામાં 400 અબજ ડોલરનો ખર્ચ થાય તેવો અંદાજ હતો. પરંતુ ક્લિન એનર્જી ટેક્સ ક્રેડિટની એટલી બધી ડિમાન્ડ છે કે સરકારને આ પ્લાન 400 અબજ ડોલરના બદલે 1 ટ્રિલિયન ડોલર (એક લાખ કરોડ ડોલર)માં પડે તેવી સંભાવના છે.

કોવિડ વખતે સરકારે જે રાહતો આપી હતી તે હજુ પણ ભારે પડી રહી છે. કોવિડ દરમિયાન સરકારે કંપનીઓને એમ્પ્લોયી રિટેન્શન ક્રેડિટ આપી હતી જેમાં લગભગ 55 અબજ ડોલરનો ખર્ચ થશે તેવી ધારણા હતી, પરંતુ વાસ્તવિક ખર્ચ 230 અબજ ડોલર કરતા વધુ આવશે. આ પ્રોગ્રામમાં ફ્રોડ થવાની શક્યતા વધી હોવાના કારણે આઈઆરએસ દ્વારા તેને ફ્રીઝ કરી દેવાયો છે.

આ દરમિયાન હવે નવા ટેક્સ કાયદામાંથી છીંડા શોધવા માટે પ્રયાસ ચાલે છે. અમેરિકાની ધનિક કંપનીઓ પ્રમાણમાં સાવ ઓછો ટેક્સ ચુકવે છે અને ડિડક્શનની જોગવાઈઓનો ભરપૂર ઉપયોગ કરે છે. હવે તેઓ ઓછો ટેક્સ ન ભરી શકે તે માટે એક 15 ટકા કોર્પોરેટ મિનિમમ ટેક્સનો વિચાર કરવામાં આવ્યા હતો. પરંતુ મોટા ભાગની કંપનીઓ તેમને મળતા ડિડક્શનના લાભ જતા કરવા માંગતી નથી. તેથી તેમણે પોતાના લાભો જાળવી રાખવા માટે ટ્રેડરી ડિપાર્ટમેન્ટ પર દબાણ વધાર્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં હાર્ટ એટેકથી બેંકના કેશિયર સહિત ત્રણ યુવાનોના મોત

Next

ટોટાલ એનર્જીસ અને અદાણી ગ્રીન એનર્જીી લિ.ભાગીદારી વિસ્તારશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
7 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
7 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ડોનાલ્ડ ટ્રમ્પે એરીઝોનાના બધા 11 ઈલેક્ટોરલ વોટ મેળવી લીધા, હવે ટ્રમ્પને મળી ગયા કુલ 312 વોટ
Breaking
7 મહિના પહેલા
દિલ્હીમાં શું બની દુર્ઘટના ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કાર્તિક આર્યનની “ચંદુ ચેમ્પિયન” ઓટીટી પર રિલીઝ થવા તૈયાર
Entertainment
11 મહિના પહેલા
આપના નેતા મનીષ સિસોદિયાની સીબીઆઇ અને ઈડી બંને કેસમાં જામીન અરજી લોકલ કોર્ટે ફગાવી, હવે હાઇકોર્ટમાં જશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર