Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

રાજકોટમાં હાર્ટ એટેકથી બેંકના કેશિયર સહિત ત્રણ યુવાનોના મોત

Wed, September 20 2023

છેલ્લા ઘણા દિવસથી રાજકોટમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. રાજકોટમાં એક જ દિવસમાં  હાર્ટએટેકથી મૃત્યુના વધુ ત્રણ બનાવ બન્યા છે. જેમાં 26, ૪૦  અને ૪૧ વર્ષના ત્રણ યુવાને જીવ ગુમાવ્યો હતો.

પ્રથમ બનાવમાં રૈયા રોડ પર હનુમાન મઢી પાસે કેન્સર હોસ્પિટલ પાછળ તિરૃપતી સોસાયટીમાં રહેતો અને  એચડીએફસી બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતો કિશનભાઇ કિરીટભાઇ ધાબલીયા નામના 26 વર્ષના  યુવાનને પણ છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. તે બે ભાઇમાં મોટો હતો અને હતો. તબીબે હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. યુવાન અને આધારસ્તંભ તથા આશાસ્પદ દિકરાના મૃત્યુથી ધાબલીયા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

બીજા બનાવમાં કોઠારીયા રોડ પર તિરૃપતી સોસાયટીમાં રહેતાં પ્રાઇવેટ નોકરી કરતાં ૪૦ વર્ષીય રાજેન્દ્રસિંહ ગજુભા વાળા ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. રાજેન્દ્રસિંહને હાર્ટએટેક આવતા તેમનું મૃત્યુ થયાનું જણાવાયું હતું.

ત્રીજા બનાવમાં કાલાવડ રોડ પર અવધ હાઉસીંગ સોસાયટીમાં છઠ્ઠા માળે રહેતાં પ્રાઇવેટ નોકરી કરતાં મહેન્દ્રભાઇ નાથાભાઇ પરમાર (ઉ.વ.૪૧)ને પણ  છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ટુકી સારવારમાં તેમનું મોત થયું હતું.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગત મહિના માં પણ હાર્ટ એટેકથી એક સપ્તાહમાં છ યુવાનોના મોત થયા હતા.

બેભાન હાલતમાં ત્રણના મોત

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં  બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાયેલ ત્રણ વ્યકિતના મૃત્યુ થયા હતાં. જેમાં જીલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્લોટ-૪માં રહેતાં જીવરાજભાઇ માધવજીભાઇ સાગઠીયા (ઉ.વ.૫૫),પુષ્કરધામ મેઇન રોડ પરના આરએમસી કવાર્ટરમાં રહેતાં સુનિલભાઇ મનસુખભાઇ પઢારીયા (ઉ.વ.૪૩)અને કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાછળ ઓમ રેસિડેન્સીમાં રેહતાં મોહનભાઇ પરબતભાઇ ડાકી (ઉ.વ.૩૯)નું બેભાન હાલતમ મોત થયું હતું.

Share Article

Other Articles

Previous

શેરબજારમાં 796 પોઈન્ટના કડાકાથી માતમ, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા

Next

અમેરિકાનું દેવું પહેલી વખત 33 હજાર અબજ ડોલરને પાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: હાઈકોર્ટના ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે, આરોપીઓ જશે સુપ્રીમ કોર્ટ
16 મિનિટutes પહેલા
કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા 2 લોકોના મોત અને 7 ગંભીર રીતે ઘાયલ,અનેક દટાયા હોવાની આશંકા
24 મિનિટutes પહેલા
2 દિવસમાં ચાંદી 6600 તૂટી, સોનું પણ 2000થી વધુ સસ્તું થયું
2 કલાક પહેલા
એક કલાકમાં 21 બ્લાસ્ટથી ધ્રૂજી ગયું હતું અમદાવાદ, 17 વર્ષ બાદ 38 દોષિતોની ફાંસીની સજાને આપી મંજૂરી
3 કલાક પહેલા
Categories

નેશનલ

3231 Posts

Related Posts

રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં જાપાન પેવેલિયન બનાવવામાં આવશે: નાગલપર ખાતે બનશે મેડિકલ ડિવાઇસ પાર્ક
ગુજરાત
6 મહિના પહેલા
હોરર-કોમેડી ફિલ્મ “munjya” ઓટીટી પર આ તારીખે થશે રિલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
કાળઝાળ ગરમી વચ્ચે યુપી-બિહારમાં વરસાદે મચાવી તબાહી : વીજળી પડતાં 28 લોકોના મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આક્રમણખોર ટ્રમ્પની દાદાગીરી વધી ગઈ, ગ્રીનલેન્ડમાં કમાન્ડો સાથેના વિમાનો મોકલી દીધા
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર