Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત

Tue, July 22 2025

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ અનેક ફ્લાઇટમાં ખામી સર્જાઈ રહી છે ત્યારે આજે હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 315માં દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ પછી આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના દરમિયાન વિમાન એરપોર્ટના ગેટ પર ઉભું હતું અને મુસાફરો વિમાનમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે આગ લાગી હતી. જોકે, રાહતની વાત એ છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

Big Breaking 🚨

An Air India flight from Hong Kong caught fire after landing at Delhi's IGI Airport on July 22, 2025.

The fire broke out in the aircraft's Auxiliary Power Unit (APU) after it had safely parked at the gate.

Thankfully, all passengers and crew were evacuated… pic.twitter.com/dtHYXCrj1r

— Soniya Deshwal (@ImSoniya24) July 22, 2025

શું છે સમગ્ર ઘટના?

દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ થતાં જ એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં આગ લાગી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI 315) લેન્ડિંગ પછી પ્લેનના પાછળના ભાગમાં આવેલા નાના એન્જિન (APU – સહાયક પાવર યુનિટ) માં આગ લાગી ગઈ. દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યા પછી પ્લેન ગેટ પર ઉભું હતું ત્યારે આ ઘટના બની હતી અને મુસાફરો વિમાનમાંથી ઉતરવાનું શરૂ કરી ચૂક્યા હતા. આ અકસ્માતમાં તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે.

Flight AI 315, operating from Hong Kong to Delhi on 22 July 2025, experienced an auxiliary power unit (APU) fire shortly after it had landed and parked at the gate. The incident occurred while passengers had begun disembarking, and the APU was automatically shut down as per… pic.twitter.com/j32CC7P3Zk

— ANI (@ANI) July 22, 2025

એર ઇન્ડિયાના પ્રવક્તા નિવેદન

આ ઘટના અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “22 જુલાઈના રોજ, લેન્ડિંગ અને ગેટ પર પાર્કિંગ કર્યા પછી, હોંગકોંગથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI-315 ના સહાયક પાવર યુનિટમાં આગ લાગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે મુસાફરો વિમાનમાંથી ઉતરવાનું શરૂ કરી રહ્યા હતા. સલામતી વ્યવસ્થા મુજબ, સહાયક પાવર યુનિટ આપમેળે બંધ થઈ ગયું હતું.”પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાનને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યું છે અને સંબંધિત નિયમનકારી સત્તાવાળાઓને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી

આગ લાગવાને કારણે વિમાનને નુકસાન

પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાનને થોડું નુકસાન થયું છે, પરંતુ બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સામાન્ય રીતે ઉતરી ગયા છે અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે એમ પણ કહ્યું કે વિમાનને હાલ પૂરતું ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને નિયમનકારી અધિકારીને આ બાબતની તપાસ કરવા માટે જાણ કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

BCCI પણ હવે સરકારના દાયરા હેઠળ આવશે, આજે સંસદમાં રજૂ થશે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ

Next

DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
4 કલાક પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
14 કલાક પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
15 કલાક પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
15 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

ઓડિશામાં કેવી સર્જાઇ દુર્ઘટના ? કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
T20 વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો : દિગ્ગજ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત,આ છે મોટું કારણ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
એક સપ્તાહમાં જ હાર્દિક પાસેથી છીનવાયેા તાજ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર